Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨ ० रूपान्तरलक्षण: प्रकाशविनाश: तमः ।
१३५९ અંધારાનઈ ઉદ્યોતતા, રૂપાંતરનો પરિણામ રે;
અણનઈ અણુઅંતરસંક્રમઈ, અર્થાતરગતિનો ઠામ રે ભરપા (૧૫૮) જિન. તિહાં અંધારાનઈ ઉદ્યોતતા, તે અવસ્થિત દ્રવ્યનો રૂપાંતર પરિણામUરૂપ નાશ જાણવો. उदाहरणतो विनाशद्वैविध्यं प्रदर्शयति - ‘अन्धकार' इति ।
अन्धकारे प्रकाशस्य रूपान्यपरिणामता । ___ अणावन्याऽणुसम्बन्धेऽर्थान्तरपरिणामता ।।९/२५ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - अन्धकारे प्रकाशस्य रूपान्यपरिणामता (ज्ञेया)। अणौ अन्याणु-म સમ્પન્થડન્તરપરિણમતા (ત્તેયા) ૧/૨
अन्धकारे प्रकाशस्य कथञ्चिदवस्थितद्रव्यस्य रूपान्यपरिणामता = रूपान्तरपरिणामलक्षणविनाशः ऐकत्विको ज्ञायते, न तु निरन्वयनाशः ।
तदुक्तं सम्मतितर्कवृत्तौ “शब्द-विद्युत्-प्रदीपादेरपि निरन्वयविनाशकल्पना असङ्गतैव, तेषामादौ स्थिति- " दर्शनाद् अन्तेऽपि तत्स्वभावाऽनतिक्रमात् । न हि भावः स्वं स्वभावं परित्यजति, प्रागपि तत्स्वभाव- का परित्यागप्रसक्तेः। अन्ते च क्षयदर्शनात् प्रागपि नश्वरस्वभाववद् आदौ उत्पत्तिसमये स्थितिदर्शनाद् अन्ते
અવતરણિા - ઉદાહરણ દ્વારા ગ્રંથકારશ્રી વિનાશના બે પ્રકારને દર્શાવે છે :
શ્લોકાર્થ:- અંધકારમાં પ્રકાશનો રૂપાન્તરપરિણામ સ્વરૂપ વિનાશ જાણવો. એક અણુમાં બીજા અણુનો સંબંધ થાય ત્યારે અર્થાન્તરપરિણામ સ્વરૂપ વિનાશ જાણવો. (૯)૨૫)
જ અંધકાર પ્રકાશપરિણામ સ્વરૂપ . વ્યાખ્યાર્થ :- પ્રકાશ કથંચિત અવસ્થિત દ્રવ્ય છે. પુદ્ગલત્વરૂપે, દ્રવ્યત્વરૂપે પ્રકાશદ્રવ્ય ધ્રુવ છે. આમ કથંચિત્ ધ્રુવ પ્રકાશ દ્રવ્યનો રૂપાન્તરપરિણામસ્વરૂપ વિનાશ અંધકારમાં જણાય છે. મતલબ કે અંધકાર એ જ પ્રકાશનો નાશ છે. પ્રકાશમાં અન્ય કોઈ દ્રવ્યનો ઉમેરો થયા વિના, પવનથી કે પ્રયત્નથી, દીવો બુઝાઈ જતાં સ્વાભાવિક રીતે અંધકાર ઉત્પન્ન થવાથી તે પ્રકાશનાશ એકત્વિક છે, સમુદયજનિત કે સમુદયવિભાગકૃત નથી. પ્રકાશદ્રવ્યનો નિરન્વય = ઉપાદાનકારણસહિત નાશ થતો નથી. (પ્રકાશરૂપે જે પુદ્ગલ દ્રવ્યો પૂર્વે પરિણમેલા હતા તે જ પુદ્ગલ દ્રવ્યો, દીવો બૂઝાઈ જતાં, અંધકારસ્વરૂપે પરિણમી જાય છે. અર્થાત્ પ્રકાશ સંપૂર્ણપણે નાશ પામેલ નથી. પણ રૂપાન્તરપરિણામથી અંધકારરૂપે હાજર જ છે.)
જ વિધુત વગેરે પણ નિરન્વયવિનાશી નથી જ (દુ) તેથી જ સંમતિતર્કવૃત્તિમાં જણાવેલ છે કે - “બૌદ્ધ જે એવી કલ્પના કરી છે કે – શબ્દ, વિજળી, પ્રદીપ વગેરે પ્રત્યેક પદાર્થ નિરન્વયવિનાશી હોય છે - તે સંગત નથી થતી. કેમ કે પ્રારંભમાં જેની સ્થિતિ સ્પષ્ટ દેખાય છે તેનો તે સ્વભાવ અંતિમ ક્ષણ સુધી અતિક્રાંત નથી થતો. કોઈ પણ ભાવ પોતાના સ્વભાવનો સર્વથા પરિત્યાગ કરે તે તો સંભવિત જ નથી, બાકી તો પહેલાથી જ તેનો ત્યાગ તે કેમ નથી કરતો ? જ્યારે બૌદ્ધવાદી એવું માને છે કે “અંતિમ ક્ષણમાં વસ્તુમાત્રનો વિનાશ દેખાય