Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३६०
स्थितिः किं नाभ्युपेयते ?
प
न च विद्युत्-प्रदीपादेः तैजसरूपपरित्यागात् तामसरूपस्वीकरणे किञ्चिद् विरुद्धं भवेद्” (स.त. ३/ ૬૬) કૃતિ ।
]]> fro
का
अन्धकारस्य द्रव्यात्मकता
૬/રપ
तदुक्तं भगवतीसूत्रवृत्ती श्रीअभयदेवसूरिभिः अपि "विनाशस्य पर्यायान्तरगमनमात्ररूपत्वात्, दीपादिविनाशस्याऽपि तमिस्रादिरूपतया परिणामाद्” (भ.सू.१/३/३२/पृ.५५) इति । अनेनैवाभिप्रायेण विशेषावश्यकभाष्यव्याख्यायां श्रीहेमचन्द्रसूरिभिः “ विध्याते प्रदीपेऽनन्तरमेव तामसपुद्गलरूपो विकारः समुपलभ्यत एव ” (વિ.આ.મા.૧૧૮૮ રૃ.) ત્યાદ્રિમુત્તમ્।
પૂર્વમ્ ડ્ઝેવ (૧/૧) “આવીપમાવ્યોમ”ત્યાવિરૂપાયાઃ (ગ.વ્ય.દા.) પ્રચયો વ્યવઘ્યેવદ્વાત્રિંશિયાकारिकायाः स्याद्वादमञ्जरीवृत्तिलेशो य उक्तः सोऽपीहाऽनुसन्धेयः ।
यथा च अन्धकारस्य द्रव्यरूपता तथा विस्तरतो व्यवस्थापितमस्माभिः जयलतायां (भाग-२/ पृ.३००-४०८) स्याद्वादरहस्यवृत्ताविति बुभुत्सुभिः ततोऽवसेयम् ।
=
છે. માટે પ્રતિક્ષણ વસ્તુ વિનાશી જ હોવી જોઈએ' - તો તે બૌદ્ધ આવું પણ કેમ નથી માનતો કે ‘પ્રારંભમાં ઉત્પત્તિક્ષણમાં વસ્તુમાત્રની સ્થિતિ દેખાય છે. માટે અંત સમય સુધી તે સ્થિતિશીલ જ હોય છે ?’ (7 ઘ.) વિદ્યુત્ વગેરેનો પણ નિરન્વય = સંપૂર્ણ નાશ નથી થતો. પ્રદીપ-વિદ્યુત્ વગેરે પુદ્ગલદ્રવ્યના જ તૈજસ પરિણામ છે. જ્યારે તેઓ તૈજસ પરિણામનો ત્યાગ કરે છે ત્યારે તામસ પરિણામને સ્વીકારી લે છે. આ તથ્યના સ્વીકારમાં કોઈ વિરોધ નથી” - આ પ્રમાણે સંમતિવ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજે પ્રકાશનો અંધકારાત્મક રૂપાન્તરપરિણામસ્વરૂપ વિનાશ જણાવેલ છે.
(તવું.) ભગવતીસૂત્રવ્યાખ્યામાં નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિજીએ પણ જણાવેલ છે કે “વિનાશ એ માત્ર અન્ય પર્યાયની પ્રાપ્તિ થવા સ્વરૂપ જ છે. દીવા વગેરેનો વિનાશ પણ અંધકારાદિસ્વરૂપે પરિણમે છે.” આ જ આશયથી વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘દીવો બૂઝાઈ જતાં તરત જ તામસપુદ્ગલસ્વરૂપ દીપકવિકાર જોવા મળે જ છે.' મતલબ કે દીવાનો રૂપાન્તરપરિણામસ્વરૂપ અંધકાર એ જ દીપકધ્વંસ છે.
આ દર્શિત સંદર્ભ સ્મરણ
(પૂર્વમ્.) આ જ નવમી શાખાના પ્રથમ શ્લોકની વ્યાખ્યામાં શ્રીહેમચંદ્રાચાર્યજીએ રચેલ અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકાનો ‘આવીપમાવ્યોમ...’ ઈત્યાદિ શ્લોક સંવાદરૂપે ઉદ્ધૃત કરેલ હતો. તેની સ્યાદ્વાદમંજરી નામની શ્રીમલ્લિષણસૂરિષ્કૃત વ્યાખ્યાનો ઉપયોગી અંશ ત્યાં દર્શાવેલ હતો. તેનું પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. છે જયલતાનો અતિદેશ જી
(થયા.) અંધકાર જે પ્રકારે દ્રવ્યરૂપે સિદ્ધ થાય છે પ્રકારે વિસ્તારથી તેનું સ્થાપન મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથની જયલતા નામની સંસ્કૃત વ્યાખ્યામાં અમે કરેલ છે. તેથી ‘અંધકાર કઈ રીતે દ્રવ્યાત્મક છે ?' આવી જિજ્ઞાસાનું શમન કરવા માટે વાચકવર્ગે જયલતા વ્યાખ્યાનું શાંત ચિત્તે અવલોકન કરવું.