Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* नष्टस्यापि परमाणोः अनष्टत्वम्
૬/ર૬
इदञ्चात्राऽवधातव्यम् – वैस्रसिकसमुदयजनितार्थान्तरगमनरूपविनाश इव वैस्रसिकैकत्विकविनाशोऽपि परमाणौ वर्ण-गन्धादिपरावर्त्तनेन पर्यायार्थिकनयदृष्ट्या अप्रत्याख्येय एव । इदमेवाभिप्रेत्य માવતીસૂત્ર “પરમાણુપોળને નં અંતે ! જિં સાસÇ સાસણ ?... ગોયમા ! (9) ઢવ્વટ્ઠયા! સાસણ, (૨) વન્નપન્નવેર્દિ, ધપન્નવેર્દિ, રસપત્નવેર્દિ, જાતપન્નવેર્દિ અસાસ” (મ.મૂ.૧૪/૪/૧૨/પૃ.૬૪૦) રૂત્યુત્તમ્ | परमाणोः अर्थान्तरगमनरूपनाशकालेऽपि द्रव्यार्थिकनयदृष्ट्या अनष्टत्वमेव । इदमेवाभिप्रेत्य भगवतीसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिभिः “ द्रव्यार्थतया शाश्वतः स्कन्धान्तर्भावेऽपि परमाणुत्वस्य अविनष्टत्वात्, प्रदेशलक्षणव्यपदेशान्तरव्यपदेश्यत्वाद्” (भ.सू.१४/४/५१२/पृ.६४० ) इत्युक्तम् । युक्तञ्चैतत्। अत एव णि भगवतीसूत्रे चतुर्दशशतके चतुर्थोद्देशे वर्णादिपर्यायैः परमाणोः अशाश्वतत्वोपदर्शनेऽपि परमाणुपरिमाणपर्यायेण का अशाश्वतत्वं नोक्तम्। ततश्च मेरुपर्वतनित्यत्वग्राहकस्य अनादिनित्यपर्यायार्थिकस्य देवसेनसम्मतस्य જણાવેલ છે. તેથી જિજ્ઞાસુ વાચકવર્ગે ત્યાંથી આ વિષયનું અનુસંધાન કરી લેવું. * પરમાણુમાં બન્ને પ્રકારના વિનાશ માન્ય
(વ.) અહીં એક બાબત ખ્યાલમાં રાખવી કે પૂર્વે (૯/૨૫) વર્ણવેલ વૈગ્નસિક સમુદયજનિત અર્થાન્તરગમનસ્વરૂપ વિનાશ જેમ પરમાણુમાં સંભવે છે, તેમ વૈગ્નસિક ઐકત્વિક વિનાશ પણ પરમાણુમાં માનવો જ પડશે. કારણ કે પુદ્ગલાણુના વર્ણ-ગંધાદિનું પરિવર્તન થવાથી પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ પરમાણુવિનાશનો અપલાપ થઈ શકે તેમ નથી. આ જ અભિપ્રાયથી ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરીસ્વરૂપે જણાવેલ છે કે
회의
१३६८
પ્રશ્ન :- ‘હે ભગવંત ! પરમાણુપુદ્ગલ શાશ્વત છે કે અશાશ્વત છે ?’
જવાબ :- ‘હે ગૌતમ ! પરમાણુપુદ્ગલ (૧) દ્રવ્યાર્થથી શાશ્વત છે. (૨) વર્ણપર્યાયોથી, ગંધપર્યાયોથી, રસપર્યાયોથી અને સ્પર્શપર્યાયોથી અશાશ્વત છે.’
* બન્ને નયથી પરમાણુ શાશ્વત પણ છે
(પરમા.) તથા વૈગ્નસિક અર્થાન્તરગમનસ્વરૂપ વિનાશના સમયે પણ પરમાણુ પુદ્ગલદ્રવ્ય દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ અવિનષ્ટ = શાશ્વત જ છે. આ જ અભિપ્રાયથી ભગવતીસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ દર્શાવેલ છે કે ‘પુદ્ગલ પરમાણુદ્રવ્ય દ્રવ્યાર્થસ્વરૂપે શાશ્વત છે. કારણ કે પરમાણુદ્રવ્ય જ્યારે સ્કંધની સાથે સંલગ્ન થાય (અર્થાત્ અર્થાન્તરગમનસ્વરૂપ નાશને પામે) ત્યારે પણ તેમાંથી પરમાણુત્વ (પરમ અણુપરિમાણ) નાશ નથી પામતું. આનું પણ કારણ એ છે કે તે અવસ્થામાં પણ ‘પ્રદેશ’ તરીકે અન્ય નામ દ્વારા પરમાણુનો વ્યવહાર થાય જ છે.' સ્કંધવર્તી પરમાણુને નથી સંધ કહેવાતો કે નથી દેશ કહેવાતો. પણ પ્રદેશ કહેવાય છે. તેનાથી સિદ્ધ થાય છે કે ત્યારે પણ તેમાં પરમાણુત્વ વિદ્યમાન જ છે. આ બાબત યુક્તિસંગત પણ છે. તે જ કારણે ભગવતીસૂત્રના ચૌદમા શતકના ચોથા ઉદેશામાં પરમાણુને વર્ણ-ગન્ધાદિપર્યાયોથી અશાશ્વત જણાવવા છતાં પરમાણુપરિમાણસ્વરૂપ પર્યાયથી અશાશ્વત 1. પરમાણુપુાતઃ ં મત્ત ! વિં શાશ્વતઃ શાશ્વતઃ ? ગૌતમ ! (૨) દ્રવ્યાર્થતયા શાશ્વતઃ, (ર) વર્ણપર્યાયઃ, ગન્ધપર્યાય, રસપર્યાય, સ્પર્શપર્યાયઃ શાશ્વતઃ ।