Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
people
१३३४
* द्विविधैकत्विकोत्पादविचारः
૬/૨૨
તથા ઋજુસૂત્રનયાભિમત જે ક્ષણિકપર્યાય પ્રથમ-દ્વિતીયસમયાદિદ્રવ્યવ્યવહારહેતુ, તદ્વારઈ ઉત્પાદ તે સર્વ એકત્વજ જાણવો. ઇહાં કોઇ વિવાદ નથી. II૯/૨૨॥
एतेन " परपच्चयाओ संजोयाइ करणं नभाईणं साइयमुवयाराओ” (वि.आ.भा. ३३१०) इति विशेषावश्यकभाष्यवचनमपि व्याख्यातम्, 'उपचारादि 'त्यनेन तत्र स्कन्धान्तरानुत्पादस्य दर्शितत्वात् । अतो गगनादिषु परप्रत्ययाद् ऐकत्विकवैस्रसिकोत्पाद एव सिध्यतीत्यवधेयम् ।
क्षणिक पर्ययाच्च
समयमात्रस्थितिकपर्यायात् पुनः प्रथम- द्वितीयसमयादिद्रव्यव्यवहारहेतोः ऋजुसूत्रनयाभिमताद् जायमानो वैस्रसिक उत्पादः ऐकत्विक एव ज्ञेयः । नास्त्यत्र कश्चिद् विवादः । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - परद्रव्यसम्बन्धेऽपि धर्मादिद्रव्याणि यथाऽलिप्तानि तथाऽनिवार्यपापकरणकालेऽपि स्त्र्यादिसंयोगेऽपि यदि जीवः अलिप्तो भवेत् तर्हि महापापबन्धनेभ्यो પ્રયુક્તપણું ધર્માસ્તિકાયાદિની ઉપરોક્ત ઉત્પત્તિમાં અબાધિત છે. તેથી તેને ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિરૂપે માની શકાય છે જ.
=
આકાશમાં એકત્વિકઉત્પત્તિવિચાર /
(તેન.) વિશેષાવશ્યકભાષ્યમાં જે જણાવેલ છે કે ‘ઉપચારથી આકાશ વગેરેમાં સાદિ કરણ થાય છે. તે અન્યનિમિત્તે થનાર સંયોગાદિસ્વરૂપ સમજવું’ - તેનું પણ અર્થઘટન ઉપ૨ મુજબ સમજી શકાય છે. મતલબ કે ‘ઉપચાર' શબ્દનો પ્રયોગ કરવાથી ત્યાં એવું સૂચિત થાય છે કે આકાશ વગેરેમાં ઘટાદિસંયોગથી નવું સ્કંધદ્રવ્ય ઉત્પન્ન થતું નથી. તેથી આકાશાદિમાં પરપ્રત્યયથી થતું તે કરણ પણ ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિસ્વરૂપ જ સમજવું.
ૐ ૠજુસૂત્રનયથી પ્રતિક્ષણ એકત્વિક ઉત્પાદ 0
(ક્ષનિ.) ઋજુસૂત્રનયના અભિપ્રાયથી વિચારીએ તો બીજી રીતે પણ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં (પ્રતિક્ષણ ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિ સંભવી શકે છે. તે આ રીતે - સર્વ પર્યાયની સ્થિતિ માત્ર એક સમયની જ હોય છે. પ્રત્યેક સમયે જૂના પર્યાય નાશ પામે છે તથા નૂતન પર્યાય ઉત્પન્ન થાય છે. તે તે પર્યાયના લીધે જ ‘આ પ્રથમસમયદ્રવ્ય છે, તે દ્વિતીયસમયદ્રવ્ય છે, પેલું તૃતીયસમયદ્રવ્ય છે' - આવો વ્યવહાર થાય છે. પ્રથમ સમયે જે સ્વરૂપે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય વિદ્યમાન હોય છે તે જ સ્વરૂપે તે દ્રવ્ય દ્વિતીય આદિ સમયે વિદ્યમાન નથી હોતું. તેથી ઋજુસૂત્રનય કહે છે કે ‘પ્રતિસમય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યનો પૂર્વકાલીનત્વરૂપે નાશ અને વર્તમાનકાલીનત્વરૂપે (દ્વિતીયસામયિકત્વાદિસ્વરૂપે) ઉત્પાદ થાય છે.’ આ ઋજુસૂત્રનયસંમત ધર્માસ્તિકાયાદિસંબંધી ઉત્પત્તિ ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિ કહેવાય છે. આ પ્રમાણે જાણવું. એમાં કોઈ વિવાદ નથી.
આ ધર્માસ્તિકાયથી પણ ઉપદેશ લઈએ ક
આધ્યાત્મિક ઉપનય :- ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય જેમ અલિપ્ત રહે છે તેમ અનિવાર્યપણે કરવા પડતા પાપ કરતી વખતે તથા સ્ત્રી વગેરેનો સંયોગ થવા છતાં સાધક તદ્દન અલિપ્ત રહે, નિરાળો I લી.(૧)માં ‘....દ્વિતીયસપર્યાયા...' પાઠ. 1. પરપ્રત્યયાત્ સંયોતિ રણં નમઞાતીનાં સામુિખવારાત્