Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/२३ . धर्माद्युत्पत्तौ निश्चय-व्यवहारमतभेदप्रकाशनम् . १३३७
એ અર્થ - 1“સTણાર્કમાં નિર્દૂ પરપત્રો(ડ)શિયા (.ત.રૂ.૩૩)” એ સમ્મતિગાથા મળે ઉસકારઈ પ્રશ્લેષઈ બીજો અર્થ વૃત્તિકારઈ કહિએ છઈ, તે અનુસરીનઇ લિખ્યો છઈ. ૨૩ ज्ञात्वा = विज्ञाय तमेव धर्मास्तिकायादिसमुत्पादं स्वप्रत्ययं = निजनिमित्तम् अपि वद = कथय ।
इदमत्राकूतम् – व्यवहारनयो हि वस्तुगतशुद्धाऽशुद्धोभयस्वरूपग्राहकः, मुख्यवृत्त्या सखण्डवस्तुग्राहकत्वात् । निश्चयनयस्तु वस्तुगतशुद्धस्वरूपग्राहकः, मुख्यवृत्त्या अखण्डवस्तुग्राहकत्वात् । धर्मास्तिकायाधुत्पादगतं परनिमित्तकत्वम् अशुद्धस्वरूपम्, स्व-परनिमित्तकत्वं मिश्रस्वरूपम्, स्वनिमित्तकत्वं न तु शुद्धस्वरूपम् । अतः सत्यपि स्व-परनिमित्तकत्वे धर्मास्तिकायाद्युत्पत्तेः स्वनिमित्तकत्वं चेतसिकृत्य ऐकत्विकवैनसिकता निश्चयनयेन प्रोच्यमाना अव्याहतैव, स्वानभिप्रेतांशविमुखत्वात् सर्वेषां नयानामित्यवधेयम् ।
अयं द्वितीयः अर्थः “आगासाईआणं तिण्हं परपच्चओ(5)णियमा” (स.त.३/३३) इति सम्मतितर्क-णि गाथामध्ये अकारप्रश्लेषतो वृत्तिकृता श्रीअभयदेवसूरिवरेणोक्तः । तमेवाऽनुसृत्येह स दर्शितः।
तद्वृत्तिलेशस्त्वेवम् “आकाशादीनां च त्रयाणां द्रव्याणाम् अवगाहकादिघटादिपरद्रव्यनिमित्तः अवगाहમતભેદને જાણીને ધર્માસ્તિકાય આદિ દ્રવ્યની તે જ ઉભયજન્ય ઉત્પત્તિને સ્વનિમિત્તક = સ્વજન્ય પણ કહો.
- નયમતભેદથી સખંડ-અખંડરવરૂપગ્રહણ જે (ફમત્રા) કહેવાનો આશય એ છે કે વ્યવહારનય વસ્તુના શુદ્ધ-અશુદ્ધ ઉભયસ્વરૂપને ગ્રહણ કરે છે. કારણ કે વ્યવહારનય વસ્તુના સખંડ સ્વરૂપને મુખ્યરૂપે ગ્રહણ કરે છે. જ્યારે નિશ્ચયનય વસ્તુના શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરે છે. કારણ કે નિશ્ચય મુખ્યવૃત્તિથી વસ્તુના અખંડ સ્વરૂપને ગ્રહણ કરે છે. આ ધર્માસ્તિકાયાદિની ઉત્પત્તિસ્વરૂપ વસ્તુમાં રહેલ પરનિમિત્તત્વ એ અશુદ્ધસ્વરૂપ છે. સ્વ-પરનિમિત્તકત્વ એ વસ્તુનું શુદ્ધ-અશુદ્ધ = મિશ્રસ્વરૂપ છે. જ્યારે સ્વનિમિત્તકત્વ તો વસ્તુનું શુદ્ધ સ્વરૂપ છે. વસ્તુમાં ! બન્ને સ્વરૂપ વિદ્યમાન હોવા છતાં પણ વસ્તુગત શુદ્ધ સ્વરૂપને નિશ્ચયનય પકડે છે. તેથી ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યની ઉત્પત્તિમાં રહેલ સ્વનિમિત્તકત્વ અંશને પકડીને નિશ્ચયનય તે ઉત્પત્તિને ઐકત્વિક વૈસિક ના કહે છે. સ્વઅભિપ્રેત અર્થને ગ્રહણ કરતી વખતે અન્ય અનભિપ્રેત અંશ તરફ પ્રત્યેક નય આંખમીંચામણા કરે છે. તેથી નિશ્ચય દૃષ્ટિથી ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યની ઉત્પત્તિ સ્વાભાવિક ઐકત્વિક છે - આ વાત પણ અસત્ય નથી. આ વાત વાચકવર્ગે ખાસ ધ્યાનમાં રાખવી.
૪ ધર્માસ્તિકાયાદિમાં એકત્વિક ઉત્પત્તિનું સમર્થન ૪ (૩) આ બીજો અર્થ = ધર્માસ્તિકાયાદિ દ્રવ્યની ઉત્પત્તિ સ્વજન્ય = એકત્વિક છે” આવો પદાર્થ સમ્મતિતર્કની “વIભાષામાં.. ' ઈત્યાદિ ગાથાના ઉત્તરાર્ધમાં છેલ્લા પદમાં ‘’ કારને (= અવગ્રહને) ઉમેરીને સંમતિવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે. તેને અનુસરીને જ અહીં ધર્માસ્તિકાયાદિની ઉત્પત્તિને સ્વપ્રત્યયિક ઐકત્વિક બતાવેલ છે. તે સંમતિતર્કગાથાની વ્યાખ્યાનો ઉપયોગી અંશ નીચે મુજબ છે.
| (તત્તિ) “આકાશ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય – આ ત્રણ દ્રવ્યો સ્વતંત્ર એક એક દ્રવ્યસ્વરૂપ 0 પુસ્તકોમાં “અકાર' પાઠ. (૯+૧૧)+સિ.નો પાઠ લીધો છે. 1. સાશાહીનાં ત્રયા પરપ્રત્ય(s)નિયમાત્