Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨ ॐ परमाणुनित्यतानिरासः ।
१३२३ ‘त्र्यणुकम्' इति व्यपदेशः, अन्यथोत्पत्तावुपलब्धिनिमित्तस्य महत्त्वस्याऽभावप्रसक्तेः ।.... पूर्वस्वभावव्यवस्थितानामेव प संयोगलक्षणसहकारिशक्तिसद्भावात् तदा कार्यनिर्वर्तकत्वम् (इति नैयायिकैः अभ्युपगम्यते) ।.....
સતત, યતઃ ....લસી સંયોગો યજુવાિિનર્વર્તવઃ વુિં (૧) પરમવાઘશ્રિતઃ, (૨) સત તદ્દન્યાશ્રિતઃ, (૩) લાદસ્વિત્ નાશ્રિત કૃતિ ?
(१) यद्याद्यः पक्षस्तदा तदुत्पत्तावाश्रय उत्पद्यते न वेति ? यद्युत्पद्यते तदा परमाणूनामपि कार्यत्वप्रसक्तिस्तत्संयोगवत् ।
अथ नोत्पद्यते तदा संयोगस्तदाश्रितो न स्यात्,
समवायस्याऽभावात्, तेषां च तं प्रत्यकारकत्वात् तदकारकत्वं तु तत्र तस्य प्रागभावाऽनिवृत्तेस्तदन्यવ્યણુક કહેવાય. જો આને પણ “અણુ માનવામાં આવે તો તેમાંથી મહત્ત્વ પરિમાણના અસ્તિત્વનો લોપ થઈ જશે કે જે દ્રવ્યના પ્રત્યક્ષોપલંભમાં નિમિત્તકારણ છે. તેના ફલસ્વરૂપે ચણક અદશ્ય બની જશે. આ મુજબ તૈયાયિકો માને છે. નૈયાયિકો એવું પણ માને છે કે “પૂર્વસ્વભાવમાં રહેલા એવા જ અવયવો સંયોગવિશેષસ્વરૂપ સહકારિકરણના = અસમવાયિકારણના સામર્થ્યના લીધે ત્યારે ચણકાદિ કાર્યના ઉત્પાદક બને છે. તેથી અવયવસંયોગ જ કાર્યોત્પાદક છે, અવયવવિભાગ નહિ.”
# દ્યણુકજનક સંયોગ વિશે પ્રશ્નો | (સ.) પરંતુ નૈયાયિકોની આ માન્યતા ખોટી છે. આનું કારણ એ છે કે પ્રસ્તુતમાં કયણુકનિષ્પાદક સંયોગના વિશે પણ પ્રશ્નો ઉઠશે કે શું તે (૧) પરમાણુઆદિઆશ્રિત છે ? કે (૨) અન્ય કોઈને આશ્રિત છે ? કે (૩) અનાશ્રિત જ હોય છે?
(૧) પ્રથમ પક્ષ સ્વીકારવામાં પ્રશ્ન થશે કે (૧-ક) સંયોગની ઉત્પત્તિની સાથોસાથ તેના આશ્રયભૂત એ પરમાણુ પણ ઉત્પન્ન થાય છે કે નહીં ? જો ચણકજનક સંયોગની જેમ તે સંયોગનો આશ્રય પણ ઉત્પન્ન થતો હોય તો યણુકજન્ય સંયોગની જેમ યણુકજનક પરમાણુઓને પણ જન્ય માનવા પડશે. |
(૩૪થ.) (૧-ખ) જો યમુકજનક સંયોગ ઉત્પન્ન થતો હોય ત્યારે સંયોગના આશ્રયભૂત પરમાણુ સંયુક્તત્વરૂપે ઉત્પન્ન ન થાય તો પરમાણુને સંયુક્ત ન કહી શકાય. અર્થાત્ ત્યારે “પરમાણુ સંયોગાશ્રયતાવાળો છે” આવો વ્યવહાર થઈ નહીં શકે. તથા સંયોગને તેમાં આશ્રય પણ નહીં મળે.
શંકા - પરમાણુ ભલે ને સંયુક્તત્વરૂપે ત્યારે ઉત્પન્ન ન થાય. પરંતુ સમવાય સંબંધ તો પરમાણુમાં સંયોગને રાખવા તૈયાર જ છે ને ! તેથી ત્યારે સંયોગસમવાયી પરમાણુમાં સમવાયસંબંધથી સંયોગ રહી જશે. તેથી સમવાયસંબંધાવચ્છિન્ન સંયોગાશ્રયતા પરમાણમાં મળશે. તેથી સમવાય સંબંધથી પરમાણુને સંયોગનો આશ્રય કહેવાશે. તથા સંયોગ પણ સમવાય સંબંધથી પરમાણુમાં રહેશે.
જ સમવાય નિરાસ જ સમાધાન :- (મ.) તમારી દલીલ બરાબર નથી. કારણ કે સમવાય સંબંધ જ દુનિયામાં નથી. પૂર્વે (૩/૨) સમવાયનું તો અમે નિરાકરણ કરેલ જ છે. તથા ૧૧ મી શાખાના ૮ મા શ્લોકમાં પણ તેનું ખંડન કરવામાં આવશે. ટૂંકમાં સમવાય જ કાલ્પનિક હોવાથી તેનાથી નિયંત્રિત સંયોગાશ્રયતા પણ પરમાણુમાં રહી નહિ શકે. તેમજ તે પરમાણુઓ પરમાણુસંયોગ પ્રત્યે કારણ પણ ન બની શકે. કેમ