Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/१७
१२९८
० प्रथमाऽप्रथमसिद्धादिभेदा: तात्त्विकाः । अप्रथमसमयसिद्धत्वेन द्वितीयसमयसिद्धत्वेन वोत्पादस्य अभ्युपगमात्, तृतीयादिसमयाऽवच्छेदेन तु द्वितीयादिसमयसिद्धत्वेन व्ययस्य तृतीयादिसमयसिद्धत्वेन चोत्पादस्य कक्षीकारात्। इदमेवाभिप्रेत्य
“से किं तं परम्परसिद्ध-असंसारसमावण्णजीवपण्णवणा ? परम्परसिद्ध-असंसारसमावण्णजीवपण्णवणा अणेगविहा पण्णत्ता। तं जहा - अपढमसमयसिद्धा, दुसमयसिद्धा, तिसमयसिद्धा, चउसमयसिद्धा, जाव सङ्खिज्जसमयसिद्धा, असङ्खिज्जसमयसिद्धा, अणन्तसमयसिद्धा” (प्रज्ञा.१/१०, जीवा.भाग-१/प्रति.१/सू.७) इति प्रज्ञापना -जीवाजीवाभिगमसूत्रयोः उक्तम् । पूर्वमपि (४/३) सङ्खपतः अयं संवादो दर्शितः। शुद्धपर्यायस्वरूपस्य आत्मनः शब्दनयाऽपेक्षया शुद्धस्वभावकर्तृत्वेन प्रथमाऽप्रथमसिद्धादिभेदाः तात्त्विका एव । तदिदमभिप्रेत्य अध्यात्मसारे “शुद्धपर्यायरूपस्तदात्मा शुद्धस्वभावकृत् । प्रथमाऽप्रथमत्वादिभेदोऽप्येवं हि तात्त्विकः ।।” (अ.सा. १८/८६) इत्युक्तम् । इत्थञ्च सिद्धेषु अपि प्रत्येकं प्रतिसमयम् उत्पाद-व्ययौ सिध्यतः। का न च प्रथमसमयत्वादिना तन्नाशे सर्वथा नाशः शङ्कनीयः,
अद्धापर्यायमात्रनाशेऽपि स्व-परद्रव्य-क्षेत्रादिसापेक्षानन्तपर्यायानुच्छेदात्, अन्यथा प्रथमसमयादिબીજા સમયે સિદ્ધ ભગવંત પ્રથમસમયસિદ્ધત્વરૂપે નાશ પામે છે અને અપ્રથમસમયસિદ્ધત્વરૂપે કે દ્વિતીયસમયસિદ્ધત્વરૂપે ઉત્પન્ન થાય છે. તૃતીયાદિ સમયે તો તેઓ દ્વિતીયાદિસમયસિદ્ધત્વરૂપે નાશ પામે છે અને તૃતીયાદિસમયસિદ્ધત્વરૂપે ઉત્પન્ન થાય છે. આ મુજબ અનેકાંતવાદમાં સ્વીકૃત છે. આ જ અભિપ્રાયથી પ્રજ્ઞાપના સૂત્રના પ્રારંભમાં અને જીવાજીવાભિગમસૂત્રના પ્રારંભમાં જણાવેલ છે કે “પરંપરસિદ્ધ અસંસારસમાપત્ર (મોક્ષપ્રાપ્ત) જીવોની પ્રરૂપણા કેવા પ્રકારે જણાવેલી છે ? પરંપરાસિદ્ધ અસંસાર પ્રાપ્ત
જીવોની પ્રરૂપણા અનેકવિધ જણાવેલી છે. તે આ રીતે – અપ્રથમસમયસિદ્ધ, કિસમયસિદ્ધ, ત્રણસમયસિદ્ધ, છેચારસમયસિદ્ધ... યાવત્ સંખ્યાતસમયસિદ્ધ, અસંખ્યાતસમયસિદ્ધ, અનંતસમયસિદ્ધ.” પૂર્વે ચોથી શાખાના ત્રીજા શ્લોકની વ્યાખ્યામાં પણ અત્યંત સંક્ષેપથી આ સંવાદ જણાવેલ જ છે. વાચકવર્ગને તે ખ્યાલમાં
જ હશે. શુદ્ધપર્યાયાત્મક આત્મા શબ્દનયની અપેક્ષાએ શુદ્ધસ્વભાવનો કર્તા છે. તેથી પ્રથમસમયસિદ્ધ, 2 અપ્રથમસમયસિદ્ધ વગેરે ભેદો તાત્ત્વિક જ છે. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસારમાં જણાવેલ છે કે ‘તેથી શુદ્ધપર્યાયસ્વરૂપ આત્મા શુદ્ધસ્વભાવનો કર્તા છે. આ રીતે પ્રથમ-અપ્રથમ વગેરે ભેદ પણ ખરેખર તાત્ત્વિક છે. આ રીતે પરંપરસમયસિદ્ધ ભગવંતોના અનંતા ભેદ દર્શાવેલ છે. તેનાથી દરેક સિદ્ધ ભગવંતમાં પ્રત્યેક સમયે ઉત્પાદ-વ્યય સિદ્ધ થાય છે.
શંકા :- (.) પ્રથમસમયસિદ્ધત્વાદિસ્વરૂપે સિદ્ધોનો જો નાશ થતો હોય તો તેઓનો સર્વથા નાશ કેમ ન થાય ?
Y/ અદ્ધાપર્યાચનાશ થવા છતાં સર્વથા નાશ અસંભવ છે નિરાકરણ :- (ગધ્રા) પ્રથમસમયસિદ્ધત્વ, દ્વિતીયસમયસિદ્ધત્વ વગેરે અદ્ધાપર્યાય છે. સિદ્ધોના માત્ર 1. अथ का सा परम्परसिद्धाऽसंसारसमापन्नजीवप्रज्ञापना ? परम्परसिद्धाऽसंसारसमापन्नजीवप्रज्ञापना अनेकविधा प्रज्ञप्ता। तद् यथा - अप्रथमसमयसिद्धाः, द्विसमयसिद्धाः, त्रिसमयसिद्धाः, चतुःसमयसिद्धाः... यावत् सङ्ख्येयसमयसिद्धाः, असङ्ख्येयसमयसिद्धाः, अनन्तसमयसिद्धाः।