Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/१८ ० उत्पाद-व्ययसमा ध्रौव्यभेदाः ०
१३०३ સંભવઈ. જેટલા સ્વ-પરપર્યાય, તેટલા ઉત્પત્તિ-નાશ હોઈ. તે વતી તિહાં ધ્રૌવ્ય સ્વરૂપ તેટલાં (નિયમઈ=) નિરધાર છઇ. પૂર્વાપરપર્યાયાનુગત-આધારાંશ તાવન્માત્ર હોઈ, તે વતી | સત્ર સમતિ થા -
'एगसमयम्मि एगदवियस्स बहुया वि होंति उप्पाया।
ઉખાયસના વિમામા, ર્ફિ ઉસકો નિયમ || (સત.રૂ.૪૧) /૧૮. एककालमेव वक्ष्यमाणनानासम्बन्धवशाद् वक्ष्यमाणनानारूपेण उत्पाद-व्ययौ सम्भवतः, यावन्तो र निजाऽन्यपर्याया वस्तुनि भवन्ति तावन्त उत्पाद-व्ययाः सम्भवन्ति । तद्द्वारेण तत्र हि = एव वस्तुनि तथैव ध्रौव्यं = तावन्ति एव ध्रौव्याणि निश्चीयन्ते, पूर्वाऽपरपर्यायानुगताऽऽधारांशस्य पूर्वापरपर्यायविशिष्टरूपेण तावन्मात्रत्वात् । ततश्चैकस्मिन्नपि समये एकमपि द्रव्यमनन्तपर्यायात्मकं सिध्यति । ई
एतेन अनन्तकाले भवतु अनन्तपर्यायात्मकमेकं द्रव्यम्, एकसमये तु कथं तत् तदात्मक-श मवसीयते ? इति निरस्तम्, वक्ष्यमाणदिशा अपि एकस्मिन् समये तदात्मकं तदित्यवगमात् ।
मेवाऽभिप्रेत्योक्तं सम्मतितर्के '“एगसमयम्मि एगदवियस्स बहुया वि होंति उप्पाया। उप्पायसमा ગતિશીલતા કે સ્થિતિશીલતા નામના જે પર્યાય ઉત્પન્ન થાય તે ગગનાદિ માટે પરપર્યાય કહેવાય. તે પરપર્યાયની અપેક્ષાએ ગગનાદિનો એકદેશાવચ્છેદન અવગાહદાતૃત્વાદિસ્વરૂપે ઉત્પાદ થાય તથા તે જ સમયે અવગાહઅદાતૃત્વાદિરૂપે વિનાશ થાય. આમ તે ત્રણમાં પરપર્યાયદષ્ટિએ યુગપતુ અનેકવિધ સંબંધો સંભવી શકે છે. આ સંબંધોના નિમિત્તે અનેકવિધ ઉત્પાદ-વ્યય થઈ શકે છે. આ સંબંધો અને ઉત્પાદ -વ્યય આગળ બતાવવામાં આવશે. ટૂંકમાં, વસ્તુમાં જેટલા સ્વકીય-પરકીય પર્યાયો હોય, તેટલા ઉત્પાદ -વ્યય વસ્તુમાં સંભવી શકે છે. તથા તે ઉત્પાદ-વ્યય દ્વારા તે જ વસ્તુમાં તેટલા જ દ્રૌવ્ય નિશ્ચિત થાય છે. કારણ કે પૂર્વાપરકાલીન પર્યાયોમાં અનુગત આધારાંશ પણ પૂર્વાપરકાલીન પર્યાયવિશિષ્ટરૂપે તેટલી સંખ્યામાં જ હોય છે. તેથી એક દ્રવ્ય હોય તો પણ તે એક સમયે પણ અનન્તપર્યાયાત્મક સિદ્ધ થાય છે.
શંકા :- (પત્તન.) અનન્ત કાળના પર્યાયોની ગણતરી કરવામાં આવે તો એક દ્રવ્ય અનન્તપર્યાયાત્મક રીતે બને તે સ્વીકારી શકાય તેવી વાત છે. પરંતુ એક સમયે = પ્રત્યેક સમયે એક જ દ્રવ્ય અનંતપર્યાયાત્મક હોય તે કઈ રીતે જાણી શકાય ?
ના પ્રતિસમય અનંતધર્માત્મક વસ્તુ * સમાધાન :- (વચ.) ઉપર અમે જે જણાવેલ છે તથા જે આગળ કહેવાશે તે જ દિશામાં શાંતિથી વિચારશો તો તમારી શંકાનું નિરાકરણ થઈ જશે. કારણ કે ઉપર જણાવેલી પદ્ધતિ મુજબ વિચારીએ તો સ્વ-પરપર્યાય દ્વારા અનેક વસ્તુના સંબંધથી થનારા તથાવિધ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યના યોગથી = પરિણમનથી પ્રતિસમય પણ એક દ્રવ્યમાં અનન્તપર્યાયાત્મકતાનો સારી રીતે નિશ્ચય થઈ જાય છે.
ફ એક કાળે એક દ્રવ્યમાં અનંત પર્યાય >; (મેવા.) આ જ અભિપ્રાયથી સંમતિતર્ક પ્રકરણમાં જણાવેલ છે કે “આ ઔત્સર્ગિક નિયમ છે જ કો.(૧૦)માં “પર' પાઠ નથી. ૪ લી.(૧)માં “તેવલી’ પાઠ. 1. एकसमये एकद्रव्यस्य बहवः अपि भवन्ति उत्पादाः। उत्पादसमा विगमाः स्थितय उत्सर्गतो नियमात् ।।