Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૧૬
० उपयोगविषयकदिगम्बरमतम् ।
१२९३ तदुक्तं नियमसारे अपि '“जुगवं वट्टइ णाणं केवलणाणिस्स दसणं च तहा। दिणयरपयास-तावं जह વટ્ટ તદ અને વ્યં ” (નિ.સા.9૬૦) રૂત્યાં પ્રસના
अथ मोक्षः अनित्य एव, कृतकत्वात्, घटवदिति चेत् ?
न, ध्वंसेन व्यभिचारात् । तदुक्तं विशेषावश्यकभाष्ये “कयगाइमत्तणाओ मोक्खो निच्चो न होइन ૐમો વ્ય| નો, પદ્ધસાડમાવો મુવિ તHI વિ નં નિવ્યો ” (વિ..મી.૭૮૩૭) તિ વિશ્રા
तथा च सिद्धत्वेन रूपेण तु स्थैर्य प्रतिसमयमप्रत्याख्येयमेव । ततोऽपि = सूक्ष्मदृष्टिसिद्धसामयिकोत्पादादितोऽपि, किम्पुनः स्थूलदृष्टिसिद्धोत्पादादितः? इत्यपिशब्दार्थः, शिवे = मोक्षे નથી હોતા. જ્યારે કેવલજ્ઞાની પરમાત્મામાં તો તે બન્ને ઉપયોગ યુગપતું હોય છે.”
સ્પષ્ટતા :- પરમાત્માના કેવલજ્ઞાનોપયોગમાં કેવલદર્શનોપયોગ કારણ નથી.તથા પરમાત્માના વિશેષોપયોગને = જ્ઞાનોપયોગને પણ સામાન્યોપયોગનું = દર્શનોપયોગનું કારણ માનવાની કોઈ જરૂર નથી. તેથી સર્વજ્ઞના બન્ને ઉપયોગ દિગંબરમતે યુગપતું હોય છે.
- કેવલજ્ઞાન-દર્શનઉપયોગ યુગપતુઃ દિગંબર - (તકુ.) નિયમસારમાં કુંદકુંદસ્વામીએ પણ જણાવેલ છે કે “કેવલજ્ઞાનીને જ્ઞાન અને દર્શન યુગપત વર્તે છે. જેમ સૂર્યનો પ્રકાશ અને તડકો એકીસાથે વર્તે છે તેમ આ વાત જાણવી.” આમ દિગંબરસંપ્રદાયમાં સ્પષ્ટપણે કેવલજ્ઞાનીને યુગપત્ કેવલજ્ઞાનોપયોગ અને કેવલદર્શનોપયોગ માન્ય છે. આથી પ્રગટ થયેલ કેવલજ્ઞાનાદિ ભાવો ધ્રુવ સિદ્ધ થાય છે. પ્રાસંગિક ચર્ચાને લંબાવવાથી સર્યું.
દલીલ :- (ાથ.) મોક્ષ કૃતક = પ્રયત્નજન્ય હોવાથી અનિત્ય જ હશે. કારણ કે જે જે પદાર્થ છે પ્રયત્નજન્ય હોય તે તે નશ્વર જ હોય છે. જેમ કે ઘટ. તેથી મોક્ષમાં પ્રૌવ્ય સિદ્ધ નહિ થાય.
* “કૃતક હોય તે નશ્વર જ હોય તેવો નિયમ નથી # નિરાકરણ:- () ના, તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે ધ્વંસ કૃતક હોવા છતાં પણ નશ્વર નથી. તેથી ધ્વંસની જેમ મોક્ષ પણ સાદિ-નિત્ય હોઈ શકે છે. આ અંગે આક્ષેપ-પરિહાર સાથે વિશેષાવશ્યકભાષ્યમાં નીચે મુજબ જણાવેલ છે
આક્ષેપ - “કૃતકત્વ વગેરે હેતુથી કુંભની જેમ મોક્ષ નિત્ય ન હોઈ શકે.'
પરિહાર - “ના, કારણ કે દુનિયામાં કૃતક હોવા છતાં પણ પ્રધ્વંસ નામનો અભાવ જેમ નિત્ય છે તેમ મોક્ષ પણ નિત્ય = સાદિ-અનંત હોઈ શકે છે.' આ જવાબ દિગ્દર્શનમાત્ર છે.
(તથા.) તેથી સિદ્ધત્વરૂપે પ્રતિસમય ધ્રૌવ્ય તો સિદ્ધમાં માનવું પડે તેમ જ છે. આમ મોક્ષમાં અને મોક્ષપર્યાયથી અભિન્ન એવા મુક્તાત્મામાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની સિદ્ધિ સૂક્ષ્મદૃષ્ટિથી પ્રતિસમય થનારા ઉત્પાદાદિથી પણ થાય છે. તો સ્થૂલદૃષ્ટિથી સિદ્ધ થનાર ઉત્પાદાદિથી તો તેની સિદ્ધિ થવાની શી વાત કરવી ? મતલબ કે મુક્તિમાં અને મુક્તાત્મામાં સ્કૂલ દૃષ્ટિથી પ્રસિદ્ધ ઉત્પાદાદિ દ્વારા ઐલક્ષણ્યની સિદ્ધિ
1. युगपद् वर्तते ज्ञानं केवलज्ञानिनः दर्शनं च तथा। दिनकरप्रकाश-तापं यथा वर्तते तथा ज्ञातव्यम् ।। 2. कृतकादिमत्त्वाद् मोक्षो नित्यो न भवति कुम्भ इव। नो, प्रध्वंसाऽभावो भुवि तद्धर्माऽपि यद् नित्यः।।