Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२९२
० देवचन्द्रवाचकमतप्रकाशनम् ० ઈમ જોય-દશ્યાકારસંબંધઈ કેવલનઈ àલક્ષણ્ય કહિવઉં. ઈતિ ૧૪૯ ગાથાર્થ. ૯/૧દો द्वयपक्षे च केवलज्ञानत्व-केवलदर्शनत्वाभ्यां ज्ञानत्व-दर्शनत्वाभ्यां वा तयोः ध्रौव्यमनाविलमेव।।
“सिद्धात्मनि केवलज्ञानस्य यथार्थज्ञेयज्ञायकत्वाद् यथा ज्ञेया धर्मादिपदार्थाः यथा घट-पटादिरूपा वा रा परिणमन्ति तथैव ज्ञाने भासनाद् यस्मिन् समये घटस्य प्रतिभासः समयान्तरे घटध्वंसे कपालादिप्रतिभासः तदा ज्ञाने घटप्रतिभासध्वंसः कपालप्रतिभासस्योत्पाद: ज्ञानरूपत्वेन ध्रुवत्वम्” (न.च.सा.पृ.१५७) इति नयचक्रसारे देवचन्द्रवाचकोक्तिरप्यत्राऽनुसन्धया।। ___ दिगम्बरसम्प्रदाये तु '“जुगवं दो णत्थि उवओगा” (आ.नि.९७९) इति आवश्यकनियुक्तिवचनं स्पष्टमेव छद्मस्थविषयकतयाऽभ्युपगम्यते। तदुक्तं बृहद्रव्यसङ्ग्रहे नेमिचन्द्राचार्येण “दंसणपुव्वं णाणं छउमत्थाणं ण दोण्णि उवउग्गा। जुगवं जम्हा केवलिणाहे जुगवं तु ते दो वि।।” (बृ.द्र.स.४४) इति । પ્રગટ થયેલ કેવલજ્ઞાનમાં અને કેવલદર્શનમાં કેવલોપયોગત્વરૂપે પ્રૌવ્યનો સ્વીકાર નિરાબાધ રહે છે. અહીં એક વાતને વિજ્ઞ વાચકવર્ગે ખાસ ધ્યાનમાં રાખવી કે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમશઃ ઉપયોગ હોય તો પૂર્વે જણાવ્યા મુજબ કેવલોપયોગત્વરૂપે તે બન્નેમાં પ્રૌવ્ય રહે. પરંતુ “બન્ને ઉપયોગ યુગપતું કાયમ રહે છે' - તેવું માનીએ તો કેવલજ્ઞાનસ્વરૂપે અને કેવલદર્શનત્વરૂપે પણ તે બન્નેમાં પ્રૌવ્ય રહી શકે છે. કારણ કે દરેક સમયે કેવલજ્ઞાન અને કેવલદર્શન વિદ્યમાન હોય છે. અથવા જ્ઞાનત્વ અને દર્શનત્વ સ્વરૂપે તેમાં પ્રૌવ્ય રહી શકે છે. આમ અમને જણાય છે.
Y/ કેવલજ્ઞાનમાં ત્રલક્ષણ્યની વિચારણા V/ (“સિદ્ધા) નયચક્રસારમાં શ્રીદેવચન્દ્રજી ઉપાધ્યાયે સિદ્ધાત્માના કેવલજ્ઞાનમાં ત્રલક્ષણ્યની સિદ્ધિ એ સમજાવેલી છે. તેનું અહીં અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતમાં વિદ્યમાન
કેવલજ્ઞાન યથાર્થ રીતે શેયને જાણે છે. મતલબ કે જે કાળે જે શેય પદાર્થ જે સ્વરૂપે પરિણમે છે તે કાળે તેને તે જ સ્વરૂપે તે જાણે છે. જે પ્રમાણે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો કે ઘટ-પટાદિ ષેય પદાર્થો પરિણમે છે તે જ રીતે તેનો પ્રતિભાસ કેવલજ્ઞાનમાં થાય છે. જે સમયે ઘટનું જ્ઞાન થયું હતું તેના પછીના સમયે ઘટધ્વંસ થતાં કપાલાદિનો પ્રતિભાસ થાય ત્યારે કેવલજ્ઞાનમાં ઘટપ્રતિભા ધ્વંસ, કપાલપ્રતિભાસની ઉત્પત્તિ તથા જ્ઞાનસ્વરૂપે પ્રૌવ્ય - આમ કેવલજ્ઞાનમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રહી શકે છે. અહીં કેવલજ્ઞાનને જ્ઞાનત્યસ્વરૂપે જ ધ્રુવ કહેવામાં આવેલ છે. તે એક નોંધપાત્ર બાબત છે.
યુગપદ્ ઉપયોગઢયનિષેધ છદ્મસ્થવિષયક : દિગંબર જ (વિ .) દિગંબર સંપ્રદાય તો “બે ઉપયોગ યુગપતું નથી હોતા' - આવું આવશ્યકનિયુક્તિ ગ્રંથનું વચન સ્પષ્ટપણે છબસ્થવિષયક માને છે. મતલબ કે તેનો વિષય છદ્મસ્થ = અસર્વજ્ઞ જીવ છે, સર્વજ્ઞ નહિ. બૃહદ્રવ્યસંગ્રહ ગ્રંથમાં નેમિચન્દ્ર નામના દિગંબર આચાર્ય જણાવે છે કે “છસ્થ જીવોને દર્શનપૂર્વક જ્ઞાન ઉપયોગ હોય છે. (અર્થાત્ દર્શન ઉપયોગ કારણ છે, જ્ઞાન ઉપયોગ કાર્ય છે. કારણ પૂર્વે હોય પછી કાર્ય ઉત્પન્ન થાય.) તે કારણે છબસ્થ = અસર્વજ્ઞ જીવોને જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એકીસાથે '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. 1. યુદ્ ો ન સ્તઃ ૩૫ચો. 2. સર્જનપૂર્વ જ્ઞાને સ્થાન ન તો उपयोगौ। युगपद् यस्मात् केवलिनाथे युगपत् तौ द्वौ अपि।।