Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨/૧૭ ० सम्यक्त्वादौ त्रैलक्षण्यसिद्धि: 0
१२९५ હવઈ નિરાકાર જે સમ્યકત્વ-વીર્યાદિક ભાવ, તેહનઈ તથા સિદ્ધાદિક શુદ્ધ દ્રવ્યનઈ કાલસંબંધથી ત્રિલક્ષણ્ય દેખાડઈ છઈ -
ઈમ જે પર્યાયઈ પરિણમઈ, ક્ષણસંબંધઈ પણિ ભાવ રે; "તેથી તિયલક્ષણ સંભવઈ, નહીં તો તે થાય અભાવ રે II૯/૧ણી (૧૫૦) જિન. ઈમ જે ભાવ ક્ષણસંબંધઈ પણિ પર્યાયથી પરિણમઈ, તેહથી ૩ લક્ષણ સંભવઈ. જિમ દ્વિતીયક્ષણઈ ભાવ આઘક્ષણઈ સંબંધ પરિણામઈં નાશ પામ્યો; દ્વિતીયક્ષણસંબંધપરિણામશું ઊપનો; ક્ષણસંબંધમાત્રઈ ધ્રુવ
इत्थं ज्ञेय-दृश्याकारसम्बन्धेन केवलज्ञानादौ युक्त्यागमाभ्यां त्रैलक्षण्यमुपपादितम् । साम्प्रतं निराकारे सम्यक्त्व-वीर्यादिके भावे सिद्धादिशुद्धद्रव्ये च कालसम्बन्धेन त्रैलक्षण्यमुपदर्शयति - ‘इति' इति। प
इति यः पर्ययेणेतो भावो हि क्षणबन्धतः।
ततस्त्रिलक्षणः स स्यात् तस्यैवाऽभावताऽन्यथा ।।९/१७॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - इति यो हि भावः क्षणबन्धतः पर्ययेण इतः, ततः एव स त्रिलक्षणः स्यात् । अन्यथा तस्य अभावता (प्रसज्येत) ।।९/१७।।
इति = एवम्प्रकारेण यो हि निराकारः भावः सम्यग्दर्शनादिकः क्षणबन्धतः = समयसम्बन्धतः क पर्ययेण = पर्यायेण इत: = परिणतः, ततः = समयसम्बन्धतः एव स त्रिलक्षणः = उत्पाद-व्यय णि -ध्रौव्ययुक्तः स्यात् = सम्भवेत् । तथाहि - द्वितीयादिसमये सम्यक्त्वादिभावः चाऽऽद्यसमयसम्बन्धपरिणामतया का नश्यति द्वितीयादिसमयसम्बन्धपरिणामतया तूत्पद्यते, समयसम्बन्धमात्रपरिणामतया चाऽवतिष्ठते ।
અવતરણિકા :- આ રીતે જોયાકારના સંબંધથી કેવલજ્ઞાનમાં તથા દશ્યાકારના સંબંધથી કેવલદર્શનમાં યુક્તિ તથા આગમ દ્વારા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક ગૅલક્ષણ્યની સંગતિ કરવામાં આવી. સાકાર ભાવોમાં ત્રિલક્ષણ્યની સિદ્ધિ બતાવ્યા બાદ હવે ગ્રંથકારશ્રી નિરાકાર એવા સમ્યત્વ, વીર્ય વગેરે ભાવોમાં તથા સિદ્ધ વગેરે શુદ્ધ દ્રવ્યમાં કાળના સંબંધથી ઉત્પાદાદિ ઐલક્ષણ્યને દર્શાવે છે :
શ્લોકાર્થ :- આ પ્રકારે જે ભાવ ક્ષણસંબંધની દૃષ્ટિએ પર્યાયથી પરિણત થાય, તે ક્ષણસંબંધથી જ તે શકે ભાવ ત્રિલક્ષણવાળો થાય છે. જો આવું ન માનવામાં આવે તો તે ભાવનો ઉચ્છેદ થઈ જાય.(૯/૧૭)
i ઉત્પાદાદિની સિદ્ધિ છે વ્યાખ્યાર્થ:- આ પ્રમાણે જે સમ્યગ્દર્શન, વીર્ય (= શક્તિ) વગેરે નિરાકાર ભાવો સમયના સંબંધને આશ્રયીને પર્યાયથી પરિણમેલા છે તે સમ્યગ્દર્શનાદિ ભાવો તે સમયના સંબંધની અપેક્ષાએ જ ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્યાત્મક ત્રિલક્ષણથી વિશિષ્ટ બની શકે છે. તે આ રીતે - સમ્યક્ત વગેરે નિરાકાર ભાવો
જ્યારે ઉત્પન્ન થઈ રહેલ હોય છે ત્યારે તે પ્રથમસમય સાથે સંબંધ ધરાવે છે. પ્રથમસમય સાથેના સંબંધથી પરિણત થયેલા સમ્યક્તાદિ ભાવો દ્વિતીય સમયે પ્રથમસમયસંબંધપરિણામરૂપે નાશ પામે છે અને દ્વિતીયસમયસંબંધપરિણામસ્વરૂપે ઉત્પન્ન થાય છે. તથા ફક્ત સમયસંબંધપરિણામસ્વરૂપ અનુગત ગુણધર્મસ્વરૂપે • કો.(૯)+સિ.માં તિણથી પાઠ. ૪ આ.(૧)માં “લક્ષણપણિ' પાઠ.
: C
A
ELCIE
219INDICIS
રકાર