Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२८८ ० निशीथचूर्णिसंवादेन केवलज्ञानादेः यौगपद्यम् ० ९/१६ -हेममुकुटोभयानुगतत्ववत् । यथोक्तं विशेषावश्यकभाष्येऽपि “केवलमुदियं केवलभावेणाऽणंतमविगप्पं" (વિ.આ..9૬૮૧) રૂતિ રૂલ્ય “સવ્વસ સિસ્સા નુવં યો નલ્થિ ઉવો II” (ગા.ન.૬૭૧, વિ.કા. भा.३०९६) इति आवश्यकनियुक्तिकृद्भद्रबाहुस्वामि-विशेषावश्यकभाष्यकृज्जिनभद्रगणिक्षमाश्रमणमतानुसारेण तयोः क्रमेणोपयोगेऽपि न ध्रौव्याऽसम्भवः, केवलोपयोगत्वस्योभयत्र सत्त्वात् । ग वस्तुतस्तु युगपदेवोभयोपयोग आगमसिद्धान्तसम्मतः, क्रमेणोपयोगद्वयप्रतिपादनन्तु परप्रवादि
निग्रहाद्यर्थमवगन्तव्यम् । इदमेवाऽभिप्रेत्य निशीथचूर्णो "गुरु जाणतो चेव अण्णहा अत्थं पण्णवेंति, मा પરખેવાડી તો ગેરેન્ના નદી - સત્વસ વેનિસા ગુમાવે તો નત્યિ કવો” (ના.નિ.૨૭૨, વિ.કી.મી.રૂ૦૧૬) एगोवयोगप्रतिपादनमित्यर्थः। तं च सेहतरातो जाणति - 'जहा अपसिद्धंतं पण्णवेंति'। तत्थ जति वितहं શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે પણ જણાવેલ છે કે કેવલજ્ઞાન કેવલભાવથી = કેવલઉપયોગસ્વરૂપે અવિકલ્પ = અભિન્ન = એકસરખું અને અનંત = શાશ્વત કહેવાય છે. આ પ્રમાણે માનવાથી એક ફાયદો એ થાય છે કે “સર્વ કેવલીઓને યુગપતુ બે ઉપયોગ હોતા નથી - આ મુજબ આવશ્યકનિયુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામીજીએ તથા વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણજીએ જે જણાવેલ છે તે મુજબ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમશઃ ઉપયોગ પ્રવર્તતો હોવા છતાં તે બન્નેમાં ધ્રૌવ્ય અસંભવિત થવાની સમસ્યાને કોઈ અવકાશ રહેતો નથી. કારણ કે કેવલજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તતો હોય કે કેવલદર્શનનો ઉપયોગ પ્રવર્તતો હોય - તે બન્નેમાં કેવલોપયોગત્વ નામનો ગુણધર્મ તો વિદ્યમાન જ છે. તેથી કેવલોપયોગત્વરૂપે કેવલજ્ઞાનને અને કેવલદર્શનને ધ્રુવ માનવામાં આગમિક મત કે તાર્કિક મત - બન્નેમાંથી એક પણ મતની અસંગતિને અવકાશ રહેતો નથી. બન્ને મત મુજબ કેવલોપયોગત્વરૂપે તો કેવલજ્ઞાન અને કેવલદર્શન ધ્રુવ જ છે. આમ કેવલજ્ઞાનાદિ ભાવોમાં ધ્રૌવ્ય અબાધિત રહે છે.
યુગપ કેવલજ્ઞાન-દર્શનઉપયોગ નિશીથચૂર્ણિસંમત છે (વસ્તુત.) વાસ્તવમાં તો એકીસાથે જ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ આગમસિદ્ધાન્તમાં કે સંમત છે. “કેવલજ્ઞાનીને કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમશઃ = સમયાન્તરે ઉપયોગ હોય છે... -
આ પ્રમાણે આગમમાં જે પ્રતિપાદન કરેલ છે તે તો પરપ્રવાદીઓનો નિગ્રહ કરવા માટે જ જાણવું, નહિ કે જૈનદર્શનના સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી. આ જ આશયથી નિશીથચૂર્ણિમાં જણાવેલ છે કે “ગુરુદેવ (‘કેવલીને યુગપત ઉભય ઉપયોગ હોય છે” એવું) જાણવા છતાં અન્યથા = જુદી રીતે પદાર્થની પ્રરૂપણા કરે છે કે જેથી પરપ્રવાદી દોષનું ઉદ્દભાવન ન કરે. જેમ કે તમામ કેવલજ્ઞાનીને યુગપતુ બે ઉપયોગ નથી હોતા. મતલબ કે પરદર્શનીને વાદમાં જીતી લેવા માટે કેવલીને એકીસાથે એક ઉપયોગ હોય છે' - આ મુજબ ગુરુદેવ વાદમાં પદાર્થપ્રતિપાદન કરે છે. પણ આ બાબતને નૂતન દીક્ષિત હોવાના કારણે શૈક્ષક એમ જાણે છે કે “ગુરુદેવ અપસિદ્ધાન્તની પ્રરૂપણા કરે છે. પરંતુ
1. केवलमुदितं केवलभावेनाऽनन्तमविकल्पम् । 2. सर्वस्य केवलिनो युगपद् द्वौ न स्त उपयोगी। 3. गुरु: जानानः चैव अन्यथा प्रज्ञापयति, मा परप्रवादी दोषं गृह्णीयात् । यथा – 'सर्वस्य केवलिनो युगपद् द्वौ न स्तः उपयोगौ' एकोपयोगप्रतिपादनमित्यर्थः । तं च शैक्षतरत्वतः जानाति - यथा अपसिद्धान्तं प्रज्ञापयति। तत्र यदि वितथं प्रतिपद्यते, आशातना शैक्षस्य ।