Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨/૬ પરમાત્
* निराकारदर्शनेऽपि दृश्याकारः
इदमत्राकूतम् - ज्ञानभिन्नज्ञेयनिष्ठविशेष्यता-प्रकारता-संसर्गताभिधानविषयतानिरूपिता विशेष्यिता -प्रकारिता-संसर्गिताभिधाना त्रिविधा विषयिता विशिष्य ज्ञाननिष्ठा ज्ञानाकारविधया सम्मता जिनप्रवचने । अत एव ज्ञानं साकारोपयोगविधया समाम्नातम् ।
ज्ञानभिन्ने केवलदर्शनावधिदर्शनाद्याख्ये सामान्यबोधे तु ओघतो दृश्यभिन्नदृश्याकारा अभ्युप- शु गम्यन्ते, न तु विशिष्य । अत एव दर्शनं निराकारोपयोगरूपेण उच्यते । दृश्यगोचरसामान्याकारविरहे तु दर्शनस्य सामान्यबोधरूपतैवाऽनुपपन्ना स्यात्, प्रत्युत सामान्यविशेषोभयाकारविरहेण दर्शनस्य માનતા જ નથી. જ્યારે અમે જૈનો જ્ઞાનભિન્ન ઘટાદિ જ્ઞેય પદાર્થનો સ્વીકાર કરીએ છીએ. તેથી જ્ઞાનને સાકાર માનવા છતાં જ્ઞાનાદ્વૈતવાદી યોગાચારના મતમાં પ્રવેશ થવાની આપત્તિને અવકાશ રહેતો નથી. યોગાચાર બૌદ્ધ તો જ્ઞાનસ્વરૂપ જ્ઞાનાકારને જ જ્ઞેય માને છે. તથા આ જ્ઞાનાકાર અનાદિવાસનાપ્રયુક્ત છે - તેવું યોગાચાર માને છે. જ્યારે અમે જૈનો તો બાહ્ય ઘટ-પટાદિ અર્થથી પ્રયુક્ત જ્ઞાનાકારને જ્ઞાનમાં માનીએ છીએ. જ્ઞાનભિન્ન એવા શેયપદાર્થથી પ્રયુક્ત જે જ્ઞાનાકાર જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે, તે પ્રકારિતાદિ સ્વરૂપ છે. આ પ્રમાણે અમે જૈનો માનીએ છીએ. પરંતુ તે મુજબ યોગાચાર બૌદ્ધ માનતા નથી. તેથી અમારો યોગાચારના મતમાં પ્રવેશ થઈ જવાની આપત્તિને કોઈ અવકાશ રહેતો નથી.
=
१२८५
=
=
• ત્રિવિધ વિષયિતાવિમર્શ
(ડ્વન.) અહીં આશય એ છે કે જ્ઞાનભિન્ન જ્ઞેય વિષય ત્રણ પ્રકારે છે. (૧) વિશેષ્ય, (૨) વિશેષણ અને (૩) સંબંધ. વિશેષણનો પર્યાયશબ્દ ‘પ્રકાર' છે. વિષયનિષ્ઠ ગુણધર્મ પણ ત્રણ પ્રકારે છે. (૧) વિશેષ્યતા, (૨) પ્રકારતા (= વિશેષણતા) અને (૩) સંસર્ગતા (= સંબંધતા). વિષયના આધારે વિષયી એવા જ્ઞાનમાં પણ ત્રણ પ્રકારની વિયિતા ઉત્પન્ન થાય છે. (૧) વિશેષ્મિતા, (૨) ધી પ્રકારિતા અને (૩) સંસર્ગિતા. જૈન દર્શન મુજબ, આ ત્રિવિધ વિષયિતા એ જ જ્ઞેયસાપેક્ષ જ્ઞાનાકાર તરીકે માન્ય છે. આ જ્ઞાનાકાર વિશેષ્મિતા, પ્રકારિતા આદિ સ્વરૂપે પરસ્પર કથંચિત્ ભિન્ન હોવાથી તે વિશેષસ્વરૂપે પ્રાતિસ્વિકસ્વરૂપે પરસ્પરવિલક્ષણસ્વરૂપે જ્ઞાનમાં રહે છે. તે જ કારણથી જ્ઞાન સાકાર ઉપયોગ તરીકે જૈનદર્શનમાં માન્ય છે.
리
=
દર્શન દૃશ્યસાપેક્ષ
(જ્ઞાન.) બીજી મહત્ત્વની વાત એ છે કે જૈનો જ્ઞાનભિન્ન દર્શન = સામાન્ય બોધ પણ માને છે. બાહ્ય દશ્ય વિષયની અપેક્ષાએ કેવલદર્શન, અવધિદર્શન આદિમાં દશ્યભિન્ન ઓઘથી દશ્યાકાર ઉત્પન્ન થાય છે. દશ્યાકાર દર્શનમાં વિશેષસ્વરૂપે નથી રહેતા પરંતુ સામાન્યસ્વરૂપે જ રહે છે. આ જ કારણથી દર્શન નિરાકાર ઉપયોગ તરીકે કહેવાય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે દર્શનમાં
प
સામાન્યબોધમાં વિશેષાકાર તો નથી જ રહેતો. હવે જો સામાન્યાકાર પણ તેમાં ન રહેતો હોય તો દર્શન સામાન્યઉપયોગસ્વરૂપ જ નહિ બની શકે. ઊલટું સામાન્યઆકાર અને વિશેષાકાર બન્ને પ્રકારના આકાર ન હોવાથી દર્શન સુખાદિની જેમ અનવબોધસ્વરૂપ = અનુપયોગસ્વરૂપ બની જવાની આપત્તિ
EF E
म