Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/१२ • क्रियमाणं कृतम् अकृतञ्च नयमतभेदेन .
१२५१ बृ.व.पृ.२००) इत्युक्तम् । प्रकृते व्यवहारपदेन सूक्ष्मव्यवहारः बोध्यः। तत्रोत्तरत्र प्रथमेन एवकारेण विगच्छतो व्यवच्छेदः, द्वितीयेन चोत्पद्यमानस्य। ततश्च सूक्ष्मव्यवहारनयसम्मतोत्पत्त्यभ्युपगमे सर्वं । चतुरस्रमित्याशयः ग्रन्थकृतः। ___स्याद्वादप्रमाणस्य निश्चय-व्यवहारघटितत्वम् । तदुक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “सर्वनयात्मकं हि भगवद्वचनम् । ततश्च ‘क्रियमाणमकृतमि'त्यपि भगवान् कथञ्चिद् व्यवहारनयमतेन मन्यत एव। परं । ''चलमाणे चलिए, उईरिज्जमाणे उईरिए' (भगवतीसूत्र १/१/२) इत्यादिसूत्राणि निश्चयनयमतेनैव प्रवृत्तानि। श तन्मतेन च ‘क्रियमाणं कृतम्, संस्तीर्यमाणं संस्तृतम्' इत्यादि सर्वम् उपपद्यत एव। निश्चयो हि मन्यते क - प्रथमसमयादेव घटः कर्तुं नारब्धः किन्तु मृदानयन-मर्दनादीनि परापरकार्याणि आरभ्यन्ते । तेषाञ्च मध्ये ... यद् यत्र समये प्रारभ्यते तत् तत्रैव निष्पद्यते, क्रियाकाल-निष्ठाकालयोः एकत्वात्” (वि.आ.भा.२३२१ वृ.)। " ____ तत्र नैयायिकाः प्रकृते निश्चयसम्मतोत्पत्तिमस्खलच्चेतस्कतया नाभ्युपगच्छन्ति । अतः व्याव- का हारिकोत्पादग्राहणाभिप्रायेण मध्यस्थतया तान् प्रतीयं ग्रन्थकृदुक्तिः यदुत 'नैश्चयिकोत्पादोऽनभिमतो ઉત્પદ્યમાનને ઉત્પન્ન ન કહેવાય.” અહીં ‘વ્યવહાર' = સૂક્ષ્મવ્યવહારનય સમજવો. ત્યાં પાછલા ભાગમાં જણાવેલ પ્રથમ જકારથી “નાશ પામી રહેલની બાદબાકી થાય છે. તથા બીજા “જકારથી “ઉત્પદ્યમાન'ની બાદબાકી થાય છે. તે મુજબ જ અમે અર્થઘટન કરેલ છે. તેથી સૂક્ષ્મવ્યવહારનયને સંમત એવી ઉત્પત્તિને સ્વીકારવામાં તમામ પ્રસિદ્ધ વાક્યપ્રયોગો સંગત થઈ શકે છે. આમ ગ્રંથકારનો આશય છે.
છે સર્વનયાત્મક જિનવચન છે (ચા.) સાદ્વાદના = પ્રમાણના બે ઘટક છે, નિશ્ચય અને વ્યવહાર. વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં આ અંગે જણાવેલ છે કે “ભગવાનનું વચન ખરેખર સર્વનયાત્મક છે. તેથી “ક્રિયમાન્ તમ્ - આવું પણ ભગવાન કથંચિત વ્યવહારનયથી માને જ છે. પરંતુ “ચાલી રહેલું ચાલી ગયેલું છે. ઉદીરણા કરાઈ રહેલું કર્મ ઉદીરિત છે' - ઈત્યાદિ ભગવતીસૂત્રના વચનો નિશ્ચયનયના અભિપ્રાયથી જ પ્રવૃત્ત થયેલા છે. નિશ્ચયનયના મતે “કરાઈ રહેલ થઈ ચૂકેલ છે. પથરાઈ રહેલો સંથારો પથરાઈ ગયેલ છે ? - ઈત્યાદિ તમામ બાબત સંગત થાય જ છે. નિશ્ચયનય માને છે કે – પ્રથમ સમયથી જ ઘડાને ઉત્પન્ન કરવાનો પ્રારંભ થયેલ નથી. પરંતુ માટીને લાવવી, માટીનું મર્દન કરવું વગેરે જુદા-જુદા કાર્યોનો આરંભ શરૂઆતમાં થાય છે. તેમાંથી જેનો જે સમયે પ્રારંભ થાય છે, તેની નિષ્પત્તિ (= સમાપ્તિ) તે જ સમયે થાય છે. કેમ કે કાર્યપ્રારંભ અને કાર્યસમાપ્તિ - બન્નેનો કાળ એક જ છે.”
જ પ્રમાણરાજ ચાદ્વાદનો સેવક વ્યવહારનય જ (તત્ર.) પ્રસ્તુત નિશ્ચયમતનો નૈયાયિક સ્વીકાર કરી શકે તેમ નથી. નવ્ય તૈયાયિકો નિશ્ચયનયસંમત ઉત્પત્તિને સ્વીકારવામાં પૂર્વોક્ત રીતે પ્રસ્તુતમાં મનમાં ખચકાટનો અનુભવ કરે છે. તેથી સૂક્ષ્મવ્યવહાર સંમત પ્રસ્તુત પ્રક્રિયા નૈયાયિકોને પકડાવવાના આશયથી મધ્યસ્થભાવે ગ્રંથકારશ્રી તેઓને કહે છે કે “નિશ્ચયસંમત ઉત્પત્તિ જો તમને માન્ય ન હોય તો વ્યવહારનયસંમત ઉત્પત્તિને તમે સ્વીકારો. વ્યાવહારિક ઉત્પત્તિને 1. વર્તમાન વનિતા, કરીમાન ૩ીરિત |