Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२७०
० क्षणान्तर्भावेन उत्पन्नोत्पादसाधनम् 0 દ્રવ્યાથદેશ દ્વિતીયાદિક્ષણઈ ઉત્પત્તિવ્યવહાર કહિઍ, તો નાશવ્યવહાર પણિ તથા હુઓ જોઈઈ. તથા 2ક્ષણાંતર્ભાવઇ દ્વિતીયાદિક્ષણઇં ઉત્પત્તિ પામી જોઈઈ.
ननु प्रथमक्षणोत्पन्नस्य घटादेः उत्पत्तिः प्रथमक्षणसम्बन्धलक्षणा मृदादिद्रव्यध्रौव्येऽनुगमशक्तिरूपेण सदैव अवस्थितैव द्रव्यार्थादेशादिति प्राग् (९/१०) उक्तमेव । ततश्च द्रव्यार्थसम्मतां ध्रौव्यानुगताम् उत्पत्तिमादाय द्वितीयादिक्षणेष्वपि घटादौ ‘उत्पन्न' इति व्यवहारः सम्भवत्येवेति द्वितीयादिक्षणेषु अनुत्पन्नत्वव्यवहारनिराकरणकृते घटाद्युत्पत्तेरनावश्यकतेति चेत् ? ।
तर्हि तुल्यन्यायेन द्वितीयादिक्षणेषु विद्यमाने अपि घटादौ 'नष्टः' इति व्यवहारः द्रव्यार्थसम्मतं ध्रौव्यानुगतं व्ययं समुपादाय स्यादेव। न हि मृदादिद्रव्यध्रौव्ये घटादिव्ययस्य शक्तिरूपेण असत्त्वमभिमतं द्रव्यार्थादेशात् । न च द्वितीयादिक्षणेषु विद्यमाने घटादौ ‘नष्टः' इति प्रयोगः सम्मतः भवतां । विपश्चिताम् । तस्माद् द्रव्यार्थादेशादुक्तरीत्या द्वितीयादिक्षणेषु घटादौ ‘उत्पन्न' इति व्यवहारो नैव सङ्गतिमर्हति किन्तु तत्तत्क्षणान्तर्भावेणैव घटाद्युत्पत्तिं द्वितीयादिक्षणेषु अङ्गीकृत्य द्वितीयादिक्षणસાપેક્ષ પર્યાય દ્વારા ઉત્પાદ-વ્યયનો સ્વીકાર કરવો જ જોઈએ. તો જ દ્વિતીયાદિ ક્ષણે “ઘટ અનુત્પન્ન છે' - આવો ખોટો વ્યવહાર પ્રામાણિક બનવાની આપત્તિ નહિ આવે.
) દ્વિતીયાદિ ક્ષણે ઉત્પત્તિનિરાસનો પ્રયાસ ) શંકા :- (ન.) આમ તો પ્રથમ ક્ષણે જ ઘટાદિ પદાર્થ ઉત્પન્ન થાય છે. પરંતુ પ્રથમક્ષણસંબંધસ્વરૂપ ઉત્પત્તિ માટી વગેરે દ્રવ્યમાં રહેનારા પ્રૌવ્યમાં અનુગમશક્તિસ્વરૂપે તો કાયમ હાજર જ છે. આ દ્રવ્યાર્થિક નયનો અભિપ્રાય પૂર્વે આ જ નવમી શાખાના દશમા શ્લોકના વિવેચન વખતે બતાવેલ જ છે. તેથી દ્રવ્યાર્થિકનયસંમત ધ્રૌવ્યમાં અનુગત એવી ઉત્પત્તિની અપેક્ષાએ દ્વિતીયાદિ ક્ષણોમાં પણ ઘટાદિ પદાર્થમાં ઉત્પન્ન' આવો વ્યવહાર સંભવી જ શકે છે. તેથી ઘટાદિને વિશે દ્વિતીયાદિ ક્ષણોમાં અનુત્પન્નતાનો પ્રયોગ થવાની આપત્તિને અવકાશ રહેતો જ નથી. તેથી અનુત્પન્નવ્યવહારના નિરાકરણ માટે દ્વિતીયાદિ | ક્ષણોમાં ઘટાદિની ઉત્પત્તિને માનવાની કશી આવશ્યકતા જણાતી નથી.
૦ દ્વિતીય ક્ષણે નાશ આપાદન ૦ સમાધાન :- (તર્દિ.) જો તમે દ્રવ્યાર્થિકન સંમત ઉત્પત્તિને લઈને દ્વિતીયાદિ ક્ષણોમાં ઘટાદિને વિશે ઉત્પન્નત્વનો વ્યવહાર કરતા હો તો તુલ્ય ન્યાયથી ઘટાદિ પદાર્થ વિદ્યમાન હશે ત્યારે પણ દ્વિતીયાદિ ક્ષણોમાં “ઘટાદિ નષ્ટ' આવો વ્યવહાર કરવાની તમારે આપત્તિ આવશે. કારણ કે દ્રવ્યાર્થિકનયથી મૃદારિદ્રવ્યગત ધ્રૌવ્યમાં ઘટાદિનાશ હાજર જ છે. દ્રવ્યાર્થિકનયથી માટી વગેરે દ્રવ્યના ધ્રૌવ્યમાં ઘટાદિધ્વસ શક્તિસ્વરૂપે અવિદ્યમાન તો નથી જ. તેથી ત્યારે “ઘડો નષ્ટ થયો” આવો વ્યવહાર દુર્વાર બનશે. પરંતુ ઘડો હાજર હોવા છતાં દ્વિતીયાદિ ક્ષણોમાં “ધો ન આવો વ્યવહાર વિદ્વાન એવા આપને સંમત નથી. તેથી દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી ઉપર જણાવેલી પદ્ધતિ મુજબ દ્વિતીયાદિ ક્ષણોમાં ઘટ વગેરે પદાર્થમાં ઉત્પન્નત્વનો વ્યવહાર કરવો જરાય વ્યાજબી નથી. પરંતુ તે તે ક્ષણનો અંતર્ભાવ કરીને # કો.(૭)માં “જોઈર્ય’ પાઠ.