Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२८०
स्थूल सूक्ष्मरूपेण केवलज्ञानादौ त्रैलक्षण्यसिद्धिः
९/१६
‘એ ઐલક્ષણ સ્થૂલવ્યવહારનયÛ× સિદ્ધનઈં આવ્યું, પણિ સૂક્ષ્મનયઈં નાવ્યું; જે માટઇં સૂક્ષ્મનય ઋજુસૂત્રાદિક તે સમય-સમય પ્રતિ ઉત્પાદ-વ્યય માંનઈં છઇં, તેહ લેઈનઇં; તથા દ્રવ્યાથદેશનો અનુગમ ૨ લેઈનઈં જે સિદ્ધ-કેવલજ્ઞાનમાંહઈ ઐલક્ષણ્ય કહિયઈં, તેહ જ સૂક્ષ્મ કહઈવાઈ’ - ઈમ વિચારીનઈં પક્ષાંતર કહઈ છઈ –
કરવા
Ja
જે શેયાકારઈ પરિણમઈ, જ્ઞાનાદિક નિજપર્યાય રે;
વ્યતિરેકઈ તેહથી સિદ્ધનઈ, તિયલક્ષણ ઇમ પણિ થાય* રે ૯/૧૬૫ (૧૪૯) જિન.
केवलज्ञानाभिधाने गुणे सिद्धाख्ये च पर्याये प्रसाधितमिदं त्रैलक्षण्यं स्थूलम्, स्थूलेन व्यवहारादिनयेन साधितत्वात्। न चेदं सूक्ष्मम्, सूक्ष्मेण ऋजुसूत्रादिनयेनाऽसाधितत्वात् । सूक्ष्मो हि ऋजुसूत्रादिको नयः प्रतिसमयम् उत्पाद - व्ययौ मन्यते । ततश्च प्रतिसमयम् ऋजुसूत्रादिनयेन व्ययोत्पादौ गृहीत्वा द्रव्यार्थिकनयमतेन च अन्वयाऽनुगम-स्थैर्याद्यपराऽभिधानं ध्रौव्यं समुपादाय केवलज्ञानादौ यत् त्रैलक्षण्यं साध्यते तदेव सूक्ष्मं त्रैलक्षण्यमिति विमृश्य कल्पान्तरमुपदर्शयति- 'य' इति ।
यो ज्ञानादिः स्वपर्याय: ज्ञेयाकारेण भावितः ।
व्यतिरेके ततोऽपि स्यात्, त्रैलक्षण्यस्थितिः शिवे । । ९/१६ ।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - यो ज्ञानादिः स्वपर्यायः ज्ञेयाकारेण भावितः व्यतिरेके (चाऽपगच्छति), ] તતોઽપિ શિવે બૈનક્ષ,સ્થિતિઃ (સ્યાત્)||૬/૧૬।।
કેવલજ્ઞાનાદિમાં સૂક્ષ્મ ઐલક્ષણ્ય વિચારણા
અવતરણિકા :- કેવલજ્ઞાન નામના ગુણમાં અને સિદ્ધ નામના પર્યાયમાં જે ઉત્પાદાદિ ઐલક્ષણ્યની સિદ્ધિ કરેલ છે તે તો સ્થૂલ સમજવી. કારણ કે સ્કૂલ એવા વ્યવહાર આદિ નયથી તે સિદ્ધિ કરવામાં આવેલી છે. આ રીતે જે ઐલક્ષણ્યની સિદ્ધિ કરેલ છે તે સૂક્ષ્મ નથી. કારણ કે સૂક્ષ્મ એવા ઋજુસૂત્ર વગેરે નય દ્વારા તેની સિદ્ધિ કરવામાં નથી આવેલ. સૂક્ષ્મ ઋજુસૂત્રનય તો પ્રતિસમય સર્વ પદાર્થમાં ઉત્પાદ-વ્યયને માને છે. તેથી ઋજુસૂત્ર આદિ નયની અપેક્ષાએ પ્રતિસમય ઉત્પાદ-વ્યયને ગ્રહણ કરીને તથા દ્રવ્યાર્થિકનયના મતથી ધ્રૌવ્યને ગ્રહણ કરીને કેવલજ્ઞાન વગેરેમાં જે ઐલક્ષણ્યને સાધવામાં આવે છે તે જ સૂક્ષ્મ ઐલક્ષણ્ય છે. ધ્રૌવ્ય કહો કે અન્વય કહો કે અનુગમ કહો કે સ્વૈર્ય વગેરે કહો શબ્દમાત્રમાં તફાવત છે, અર્થમાં કોઈ ભેદ નથી. ફક્ત મોક્ષગમનસમયે જ નહિ પરંતુ ઉપરોક્ત રીતે પ્રતિસમય કેવલજ્ઞાનાદિમાં જે તૈલક્ષણ્યની સિદ્ધિ કરવામાં આવે છે તે જ સૂક્ષ્મ છે. આ પ્રમાણે વિચારીને ગ્રંથકારશ્રી પ્રસ્તુતમાં બીજા કલ્પને વિકલ્પને દર્શાવે છે :
શ્લોકાર્થ :- જે જ્ઞાનાદિ સ્વપર્યાય જ્ઞેયાકારથી ભાવિત થાય છે. તથા અન્ય-અન્યરૂપે પરિણમે છે, તેનાથી પણ મોક્ષમાં ઉત્પાદાદિ ઐલક્ષણ્યની સિદ્ધિ થાય છે. (૯/૧૬)
=
* પુસ્તકોમાં ‘હારઈં’ પાઠ. કો.(૧૦+૧૧) + આ.(૧)નો પાઠ લીધો છે. “ પુસ્તકોમાં ‘થાઈં’ પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે.