Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨૪-૧૫ 0 केवलज्ञानमपि नित्यानित्यम् ।
१२७७ એ ભાવ લઈનઈ “વનના વિષે પૂછત્તે, તે નદી - મવવનના સિદ્ધવનનાળે ” 21 एष केवलज्ञानाख्योऽर्थपर्यायः, उत्पाद-विगम-ध्रौव्यात्मकत्वाद् वस्तुनः, अन्यथा वस्तुत्वहानेः । यत् त्वपर्यवसितत्वं सूत्रे केवलस्य दर्शितं तत् तस्य केवलभावं सत्तामात्रमाश्रित्य कथञ्चिदात्माव्यतिरिक्तत्वात् तस्य आत्मनश्च દ્રવ્ય તથા નિત્યત્વ” (સ.ત.ર/રૂ ૬) તિા
ननु तर्कमात्रमत्र न त्वागमसहकारः। भवस्थदशायां सिद्धदशायाञ्च केवलज्ञानमेकमेवाऽभ्युपगन्तव्यम्, अन्यथा तस्य द्वैविध्यमापद्यतेति चेत् ?
आपद्यताम् । का नः क्षतिः ? न चाऽऽगमविरोधः, स्थानाङ्गसूत्रे “केवलणाणे दुविहे पन्नत्ते, तं क છે. તે આ પ્રમાણે - સિદ્ધ અવસ્થા એટલે તમામ કર્મોનો નાશ. મોક્ષગમનસમયે સિદ્ધત્વરૂપે = સિદ્ધકેવલજ્ઞાનત્વરૂપે = સર્વકર્મનાશવિશિષ્ટકેવલજ્ઞાનત્વસ્વરૂપે વળી કેવલજ્ઞાન નામના અર્થપર્યાયની = શબ્દઅગોચર સૂક્ષ્મભાવની પૂર્વવત્ ઉત્પત્તિ પણ થાય છે. કારણ કે વસ્તુ કેવલ વ્યયસ્વરૂપ કે કેવલ ધ્રૌવ્યસ્વરૂપ નથી પરંતુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે. કેવલજ્ઞાન પણ વસ્તુ છે. તેથી તે પણ ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્યાત્મક જ છે. જો કેવલજ્ઞાનમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય માનવામાં ન આવે તો તે અવસ્તુ બનવાની આપત્તિ આવે. આગમશાસ્ત્રોમાં કેવલજ્ઞાનને જે અપર્યવસિત = અનન્ત = ધ્રુવ દર્શાવેલ છે, તે તો કેવલભાવની = કૈવલ્યની (= અસ્તિત્વમાત્રની) અપેક્ષાએ જાણવું. કારણ કે કેવલજ્ઞાન આત્માથી કથંચિત અભિન્ન છે. તથા આત્મા દ્રવ્યાત્મક હોવાથી નિત્ય છે. તેથી આત્માથી અભિન્નસ્વરૂપે કેવલજ્ઞાન નિત્ય છે. અર્થાત્ પ્રગટ થયેલું કેવલજ્ઞાન કેવલજ્ઞાનવરૂપે અવિનશ્વર છે.”
ઐલક્ષચ સર્વવ્યાપી છે સ્પષ્ટતા :- સંમતિવ્યાખ્યાકારશ્રીએ ઉપરોક્ત ચર્ચા દ્વારા સિદ્ધ કરેલ છે કે મોક્ષગમન સમયે કેવલજ્ઞાનનો ભવસ્થકેવલજ્ઞાનત્વરૂપે વ્યય અને સિદ્ધકેવલજ્ઞાનત્વરૂપે ઉત્પાદ થાય છે. તથા કેવલજ્ઞાનત્વરૂપે ! કેવલજ્ઞાન ધ્રુવ છે. તેથી કેવલજ્ઞાન આદિ ગુણો પણ ઘટાદિ દ્રવ્યની જેમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. આમ ઉત્પાદાદિ ઐલક્ષણ્ય ફક્ત દ્રવ્યવ્યાપી નથી પણ સર્વવ્યાપી છે - તેવું સિદ્ધ થાય છે. છે,
- પૂર્વપક્ષ :- (ન.) તમે કેવલજ્ઞાનનો ભવસ્થકેવલજ્ઞાનત્વ રૂપે નાશ અને સિદ્ધકેવલજ્ઞાનત્વરૂપે ઉત્પાદ દર્શાવો છો તે બાબત કેવલ તર્કથી સિદ્ધ થાય છે. તમારી વાતમાં ફક્ત તર્કનો સહકાર છે. પરંતુ આગમનો સહકાર આ બાબતમાં મળતો નથી. કેવલજ્ઞાની દેહધારી હોય કે વિદેહી હોય. પરંતુ તેમના કેવલજ્ઞાનમાં કોઈ ફરક પડતો નથી. તેથી સંસારીદશામાં તથા સિદ્ધદશામાં કેવલજ્ઞાનને એક = અભિન્ન જ માનવું જોઈએ. જો ભવસ્થદશામાં અને સિદ્ધઅવસ્થામાં કેવલજ્ઞાન જુદા બની જતા હોય તો કેવલજ્ઞાનના બે ભેદ માનવાની સમસ્યા ઉભી થશે.
જ કેવલજ્ઞાનના બે ભેદ જ ઉત્તરપક્ષ :- (બાઘામ) ભલે કેવલજ્ઞાનના બે ભેદ પડી જાય. અમને એમાં શું વાંધો છે? કેવલજ્ઞાનના બે ભેદ માનવામાં કાંઈ આગમવિરોધ નામનો દોષ નથી લાગુ પડતો. ઊલટું આગમમાં જ કેવલજ્ઞાનના બે • મ.+શાં.માં સિદ્ધવે.” પાઠ. કો.(૭)માં “સિદ્ધત્વ.” પાઠ છે. 1. केवलज्ञानं द्विविधं प्रज्ञप्तम, तद् यथा - भवस्थकेवलज्ञानं चैव सिद्धकेवलज्ञानं चैव ।