Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/१३ ० अनुत्पन्नत्वस्वरूपविमर्शः .
१२७१ *ધરપક્ષત્વિવ્યાપારિક્ષāસTધરતીત્વમ્ = અનુત્પન્નત્વનું એ કલ્પિત विशिष्टत्वविवक्षयैव तदा तत्र ‘उत्पन्नः' इति व्यवहार उपपादनीयः। न हि ‘समुत्पन्नोऽपि घटादिः प द्वितीयक्षणावच्छेदेन द्वितीयक्षणवृत्तित्वरूपेण उत्पद्यते' इत्यत्र विप्रतिपत्तिं समुद्भावयति कश्चिदपि वा विपश्चित् । ततश्च द्वितीयादिक्षणेष्वपि घटाद्युत्पत्तिरङ्गीकार्येति फलितम् । ___ यद्यपि आद्यक्षणे घटादेरुत्पद्यमानतया द्वितीयादिक्षणावच्छेदेन स्वाधिकरणक्षणत्वव्यापकस्वाधिकरणक्षणध्वंसाऽधिकरणताकत्वलक्षणा नैयायिकोपकल्पिता अनुत्पन्नता न भवेत् । न हि श प्रथमक्षणावच्छेदेन घटोत्पत्तौ सत्यां द्वितीयादिक्षणावच्छेदेन घटप्रागभावाधिकरणक्षणत्वव्यापकीभूतघट- क प्रागभावाधिकरणक्षणध्वंसाधिकरणताया निरूपकत्वं परम्परया घटप्रागभावे घटे वा सम्भवति, तदानीं नि.. જ દ્વિતીયાદિક્ષણવિશિષ્ટતસ્વરૂપે ઘટાદિની દ્વિતીયાદિ ક્ષણોમાં ઉત્પત્તિ માનવી જોઈએ. તથા ત્યારે તેમાં તે સ્વરૂપે ઉત્પત્તિની વિવક્ષાથી જ ઉત્પન્નત્વના વ્યવહારનું સમર્થન કરવું જોઈએ. ભલે ને ઘડો એક વાર ઉત્પન્ન થઈ ચૂક્યો હોય. તેમ છતાં “દ્વિતીય ક્ષણે દ્વિતીયક્ષણવૃત્તિત્વરૂપે ઘડો ઉત્પન્ન થાય છે આ બાબતમાં કોઈ પણ વિદ્વાન વિવાદનું ઉદ્દભાવન કરતા નથી. તેથી દ્વિતીયાદિ ક્ષણોમાં પણ ઘટાદિની ઉત્પત્તિ માનવી જરૂરી છે - તેમ સિદ્ધ થાય છે.
_) અનુત્પન્નત્વ આપત્તિનું નિરાકરણ ) પૂર્વપક્ષ :- (નિ) પ્રથમ ક્ષણે ઘટ વગેરે પદાર્થ ઉત્પદ્યમાન છે. તેથી દ્વિતીયાદિ ક્ષણોમાં ઘટાદિની ઉત્પત્તિ ન થાય તો પણ ઘટાદિને ત્યારે અનુત્પન્ન કઈ રીતે કહી શકાય ? એક વાર જેની ઉત્પત્તિ થઈ ગઈ હોય તેને ભવિષ્યમાં અનુત્પન્ન ન જ કહી શકાય. આનું કારણ એ છે કે અનુત્પન્નત્વ પ્રાગભાવપ્રતિયોગિત્યસ્વરૂપ છે. જ્યાં સુધી જે પદાર્થ પ્રાગભાવનો પ્રતિયોગી હોય ત્યાં સુધી તે અનુત્પન્ન કહેવાય. જે જે ક્ષણો પ્રાગભાવની અધિકરણ છે તે તે બધી જ ક્ષણોમાં, યાવત્ ઘટોત્પત્તિપૂર્વેક્ષણમાં પણ સ્વાધિકરણ (પૂર્વ-પૂર્વ) ક્ષણનો ધ્વંસ પણ છે. પરંતુ જે જે ક્ષણમાં સ્વાધિકરણક્ષણધ્વસાધિકરણતા રહે તે તે ક્ષણમાં સ્વાધિકરણક્ષણત્વ રહેતું નથી. કારણ કે ઘટોત્પત્તિક્ષણમાં સ્વાધિકરણપૂર્વક્ષણધ્વસઅધિકરણતા છે છે પણ સ્વાધિકરણક્ષણત્વ રહેતું નથી. સ્વ એટલે પ્રાગભાવ. ઘટોત્પત્તિક્ષણ ઘટપ્રાગભાવાધિકરણક્ષણ નથી બનતી. તેથી સ્વઅધિકરણક્ષણત્વનો વ્યાપક સ્વાધિકરણક્ષણધ્વંસ છે. તેની અધિકરણતા ઘટઉત્પત્તિની પૂર્વ ક્ષણ સુધી છે. એવી અધિકરણતાનો નિરૂપક જે પ્રાગભાવ તે જ અનુત્પન્નત્વ અથવા તે પ્રાગભાવનું પ્રતિયોગિત્વ એટલે અનુત્પન્નત્વ કહી શકાય. નવ્યન્યાયની પરિભાષા મુજબ કહેવું હોય તો કહી શકાય કે સ્વાધિકરણક્ષણત્વવ્યાપક એવી સ્વાધિકરણક્ષણધ્વસાધિકરણતાનું નિરૂપત્વ એટલે અનુત્પન્નત્વ. સ્વ એટલે પ્રાગભાવ. ઘટપ્રાગભાવઅધિકરણક્ષણત્વ જે જે ક્ષણોમાં (ઘટપૂર્વક્ષણોમાં) રહે છે તે તે ઘટપૂર્વક્ષણોમાં ઘટપ્રાગભાવાધિકરણક્ષણધ્વસ રહે છે, તે તે ક્ષણોમાં ઘટપ્રાગભાવાધિકરણ(પૂર્વ-પૂર્વ)ક્ષણધ્વસીય અધિકરણતા
. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)-સિ.+P(૩)+ભા.લી.(૪)+આ.(૧)માં છે. લા. (૨) આ પાઠ ૧૪૫મી ગાથાના ટબાર્થના છેડે છે. કો. (૧૧)માં આ પાઠ ૧૪૭મી ગાથાના ટબાર્થના છેડે છે. જે પુસ્તકોમાં “અકલ્પિત પાઠ. સિ.+કો.(૯)લી.(૪)આ.(૧)નો પાઠ લીધો છે.