Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૧૨ • नश्यत्समये नष्टत्वसमर्थनम् ।
१२६१ સંભવઇં. સત્ર સમ્પત્તિ ગાથા છઈ. 'उप्पज्जमाणकालं उप्पण्णं ति विगयं विगच्छंतं।
વયં પુvyવવંતો, તિવાસ્તવિસર્ષ વિતા (સતરૂ .રૂ૭) l૯/૧૨ घटध्वंसोत्पत्तिक्रियासमयेऽपि तन्नये घटध्वंसोत्पत्तिनिष्ठापरिणामलक्षणस्य अतीतत्वस्याऽबाधात् । प
यथोत्पाद-व्यय-स्थितीनां प्रत्येकमेकैकं रूपं त्रयात्मकं तथा भूत-वर्तमान-भविष्यद्भिरप्येकैकं रूपं त्रिकालतामासादयतीति । एतदेवोक्तं सम्मतितकें '“उप्पज्जमाणकालं उप्पण्णं ति विगयं विगच्छंतं । વિર્ય પાળવયંતી, તિવાસ્તવિસર્ષ વિરેસે પા” (૪.ત. રૂ/રૂ૭) તિા.
एतदर्थलेशस्तु भगवतीसूत्रव्याख्यायां नवाङ्गीटीकाकारश्रीअभयदेवसूरिभिः “उत्पद्यमानकालमित्यने- शं नाद्यसमयादारभ्योत्पत्त्यन्तसमयं यावदुत्पद्यमानत्वस्येष्टत्वाद्वर्त्तमान-भविष्यत्कालविषयं द्रव्यमुक्तम्, उत्पन्नमित्यनेन । વ્યવહારનયથી “ફની ટિ: ધ્વસ્ત - આવો વાક્યપ્રયોગ ભલે ન સંભવી શકે. તો પણ નિશ્ચયનયની દષ્ટિએ તો ઘટધ્વંસજન્મક્ષણે “ફાની ઘટઃ ધ્વસ્ત:' - આવો વાક્યપ્રયોગ સંભવી શકે જ છે. કારણ કે નિશ્ચયનયની દૃષ્ટિએ આરંભકાળ (= ક્રિયાકાળ) અને નિષ્ઠાકાળ (= સમાપ્તિકાળ) એક જ છે. તેથી ઘટધ્વસની ઉત્પત્તિ ક્રિયા જે સમયે વિદ્યમાન હશે તે સમયે પણ નિશ્ચયનયથી ઘટધ્વજન્મનો નિષ્ઠાપરિણામ હાજર જ હશે. ધ્વસની ઉત્પત્તિનો નિષ્ઠાપરિણામ એ જ ધ્વસનું અતીતત્વ = ભૂતકાલીનત્વ છે. આમ ઘટäસોત્પત્તિક્ષણે ઘટāસોત્પાદનિષ્ઠાપરિણામસ્વરૂપ અતીતત્વ અબાધિત હોવાથી ત્યારે “ઢાનાં ઘરો ધ્વસ્ત' આવો વાક્યપ્રયોગ નિશ્ચયનયની દષ્ટિએ થઈ શકે છે.
ત્રિપદીમાં ત્રિકાલ અન્વયયોજના : (ચો.) ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય (= સ્થિતિ = સ્થિરતા) આ ત્રણેયમાં પ્રત્યેક ગુણધર્મ જેમ ત્રયાત્મક છે છે તેમ તે ઉત્પાદાદિ પ્રત્યેક ગુણધર્મ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ - આમ ત્રણ કાળને લઈને પણ સૈકાલિકતાને ધારણ કરે છે. આ વાત સમ્મતિતર્ક ગ્રંથમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે જણાવેલ છે. સંમતિતર્કની તે ગાથાનો અર્થ નીચે મુજબ છે.
છે સંમતિતર્કસંવાદ છે ગાથાર્થ :- “ઉત્પત્તિક્રિયાના કાળમાં દ્રવ્યને “ઉત્પન્ન દેખાડનાર અને વિનાશક્રિયાકાળમાં દ્રવ્યને વિનષ્ટ' દેખાડનાર (પુરુષ) ત્રણે કાળને વિષયના રૂપમાં વિશેષિત કરે છે.”
* સંમતિગાથા ઉપર ભગવતીસૂત્રવ્યાખ્યા જ (a.) નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજે ભગવતીસૂત્રના આઠમા સૂત્રની વ્યાખ્યા કરતી વખતે ઉપરોક્ત સંમતિતર્કગાથાને ઉદ્ધત કરેલ છે તથા તેની ત્યાં વ્યાખ્યા પણ કરેલ છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે તેનો પ્રસ્તુતમાં ઉપયોગી અંશ આ મુજબ છે. “સંમતિતર્કગાથામાં “ઉત્પઘમ' આ પ્રમાણે જે કહેલ છે, તેનો અર્થ એવો માન્ય છે કે ઉત્પત્તિના પ્રથમ સમયથી માંડીને ઉત્પત્તિના અંત સમય '.. ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. 1. उत्पद्यमानकालम् उत्पन्नम् इति विगतं विगच्छत् । द्रव्यं प्रज्ञापयन्, त्रिकालविषयं विशेषयति।।