Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२५० ० सूक्ष्मव्यवहारानुसरणबीजद्योतनम् ।
૧/૨ ए एवं द्वितीयादिक्षणे तत्रातीतत्वाऽन्वयाद् ‘घट उत्पन्न' इति प्रयोगः सङ्गच्छते । प्रथमक्षणपूर्वञ्च __ घटप्रागभावीयध्वंसस्याऽनुत्पन्नत्वेन तदुत्पत्तेरनागतत्वाऽन्वितत्वाद् ‘घट उत्पत्स्यते' इति प्रयोगो
ऽनाविलः । निरुक्तसूक्ष्मव्यवहारनयमते हि प्रथमक्षणे वस्तुन उत्पद्यमानत्वं द्वितीयादिक्षणेषु चोत्पन्नत्वम् । म ततश्चोत्पद्यमानस्य नोत्पन्नत्वम् अपि तूत्पन्नस्यैवेत्यवसेयम् । शे न च स्थूलव्यवहारस्य लोकाभिमतार्थग्राहकत्वेन प्रकृतत्रैकालिकविभक्तप्रयोगकारित्वं सम्भवति,
न वा केवलस्य शुद्धर्जुसूत्रस्य वर्त्तमानसमयमात्रस्थितिकार्थग्राहकत्वेन तत्त्वं सम्भवति । अशुद्धर्जुसूत्रस्य स्थूलमनुष्यादिपर्यायग्राहकत्वेऽपि कालत्रयवृत्तित्वाऽग्राहकत्वान्न तत्त्वं सम्भवति। अतः शुद्धर्जुसूत्रानुगृहीतव्यवहारस्य तत्त्वमत्र यौक्तिकम्। का तदिदमभिप्रेत्य उत्तराध्ययनबृहद्वृत्तौ वादिवेतालशान्तिसूरिभिः “व्यवहारनयमतेन त्वन्य एवोत्तरस्योत्पादः, अन्य एव च पूर्वस्य विनाशः। विनष्टस्यैव च विनष्टता उत्पन्नस्यैव उत्पन्नता” (उत्त.अ.४/नियु.१९२
જ સૂક્ષ્મ વ્યવહારનયથી ઉત્પન્ન ઈત્યાદિ વાક્યપ્રયોગનું સમર્થન છે | (gવં) આ જ રીતે દ્વિતીય વગેરે ક્ષણોમાં ઘટપ્રતિયોગિક પ્રાગભાવના ધ્વસની ઉત્પત્તિ અતીત = નષ્ટ હોવાથી ત્યારે તેમાં અતીતત્વનો અન્વય અબાધિત છે. તેથી ત્યારે તેમાં અતીતત્વનો અન્વય કરીને “પટ ઉત્પન્ન' આવો વાક્યપ્રયોગ થઈ શકે છે. તથા પ્રથમ ક્ષણની પૂર્વે ઘટપ્રાગભાવનો ધ્વસ ઉત્પન્ન થયેલ ન હોવાથી ઘટપ્રાગભાવવૅસની ઉત્પત્તિમાં અનાગતત્વનો = ભવિષ્યકાલીનત્વનો અન્વય થઈ શકે છે. આમ ઘટપ્રાગભાવäસીય ઉત્પત્તિ અનાગત હોવાથી ત્યારે “ઘ૮: ઉત્પસ્યતે” આવો વાક્યપ્રયોગ નિર્દોષ છે. પૂર્વે (૯/૧૧) જણાવ્યા મુજબ શુદ્ધ ઋજુસૂત્રનયથી અનુગૃહીત સૂક્ષ્મવ્યવહારનયના 23 મતે પ્રથમ ક્ષણે વસ્તુ ઉત્પદ્યમાન છે. તથા દ્વિતીયાદિ ક્ષણોમાં વસ્તુ ઉત્પન્ન છે. તેથી ઉત્પદ્યમાન વસ્તુને
ઉત્પન્ન ન કહેવાય. પરંતુ ઉત્પન્ન વસ્તુને જ ઉત્પન્ન કહેવાય. G! (ન.) સ્કૂલ વ્યવહારનય તો લોકસંમત ઔપચારિક અર્થનો ગ્રાહક હોવાથી પ્રસ્તુત સૈકાલિક વિભક્ત
વાક્યપ્રયોગને કરી ન શકે. તથા ફક્ત શુદ્ધ ઋજુસૂત્ર પણ તેવો વાક્યપ્રયોગ ન કરી શકે. કારણ છે કે તે માત્ર વર્તમાન એક સમયમાં રહેનાર વસ્તુને જ માને છે. અતીતાદિને ન માનનાર અતીતાદિગર્ભિત વિભક્તપ્રયોગ ન જ કરી શકે ને ! જો કે અશુદ્ધ ઋજુસૂત્રનય તો મનુષ્યાદિ ચૂલપર્યાયને માને છે. તેમ છતાં તે પર્યાયમાં કાલત્રયવૃત્તિતાને માનતો ન હોવાથી સૈકાલિક વિભક્તપ્રયોગને કરી ન શકે. તેથી શુદ્ધ ઋજુસૂત્રથી અનુગૃહીત એવા વ્યવહારમાં = સૂક્ષ્મવ્યવહારમાં તાદશ વાક્યપ્રયોગનું જે કર્તુત્વ જણાવેલ છે, તે યુક્તિસંગત જ છે.
ફ વિભક્તકાલપ્રયોગમાં શ્રી શાંતિસૂરિસંમતિ ; (તદિ.) આ જ અભિપ્રાયથી વાદિવેતાલ શ્રીશાન્તિસૂરિજીએ ઉત્તરાધ્યયનબૃહદ્રવૃત્તિમાં જણાવેલ છે કે “વ્યવહારનયના મતથી ઉત્તરકાલીન વસ્તુની ઉત્પત્તિ એ જુદી જ છે તથા પૂર્વકાલીન વસ્તુનો નાશ એ અલગ જ છે. વ્યવહારનયથી વિનષ્ટ હોય (= વિનાશ પામી ચૂકેલી હોય) તેને જ વિનષ્ટ કહેવાય. વિનાશ પામી રહેલ હોય તેને વિનષ્ટ ન કહેવાય. તથા ઉત્પન્ન થઈ ચૂકેલી વસ્તુને જ ઉત્પન્ન કહેવાય.