Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२५२ 0 उपाये सति सर्वचित्तरञ्जनं कार्यम् ।
९/१२ भवतां तर्हि व्यावहारिकोत्पादमभ्युपगच्छन्तु भवन्तः। न चैवं काऽपि क्षतिरस्माकम्, यतो व्यवहारनयोऽपि प्रमाणराजस्याद्वादसेवक एव। एवञ्च न विभक्तकालत्रयप्रयोगानुपपत्तिः । ‘उपाये सति कर्तव्यं सर्वेषां चित्तरञ्जनमिति न्यायेन इदमवगन्तव्यम् ।।
यच्च ‘उत्पद्यमानमुत्पन्नमित्यन्वयाऽयोग्यत्वान्नाऽङ्गीक्रियत' इत्युक्तं नव्यनैयायिकेन तन्निरसनं ર તુ નોવેશવૃત્તિતઃ (નો. .રૂ9 j) વિશ્લેય, પ્રસ્થૌરવાન્નિહોત્રેતા क किञ्च, निश्चयनयमतमप्यवश्यमङ्गीकर्तव्यमेव, अन्यथा तत्त्वोच्छेदेन मिथ्यात्वापत्तेः। तदुक्तं णि विशेषावश्यकभाष्ये “निच्छय-ववहारोवणीयमिह सासणं जिणंदाणं। एगयरपरिच्चाओ मिच्छं संकादओ जे તુ યા” (વિ..મ.રરૂ૮૧) રૂતિ પૂર્વો (૧/૮) ૩ત્ર ભાવનીયમ્ |
સ્વીકારવામાં સ્યાદ્વાદી એવા અમને કોઈ વાંધો નથી. કારણ કે વ્યવહારનય પણ પ્રમાણરાજ સ્યાદ્વાદનો સેવક જ છે. સૂક્ષ્મવ્યવહારમાન્ય ઉત્પત્તિને માનવામાં નવ્યર્નયાયિકોને કે અમને પ્રસિદ્ધ લોકવ્યવહારના અપલાપનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અગિયારમા શ્લોકની વ્યાખ્યામાં જણાવ્યા મુજબ “ઉત્પદ્યતે, ઉત્પન્ન , ઉત્પન્યતે” આવા જુદા-જુદા સૈકાલિક વાક્યપ્રયોગની અબાધિતપણે સંગતિ થઈ શકે છે. બીજો કોઈ સમ્યગુ ઉપાય હાજર હોય તો બધા લોકોના મનને રાજી રાખવું જોઈએ - આ ન્યાયને અનુસરીને ગ્રંથકારશ્રીએ અહીં નૈયાયિક પ્રત્યે સમાધાન જણાવેલ છે. આ બાબત ખાસ ખ્યાલમાં રાખવી.
શંકા :- નવ્ય તૈયાયિકો વ્યવહારનયસંમત ઉત્પત્તિને સ્વીકારે તે વાત બરાબર છે. પરંતુ નવ્ય નિયાયિકોએ નિશ્ચયનયમાન્ય ઉત્પત્તિને સ્વીકારવામાં જે અન્વયબાધ બતાવેલ છે તેનું શું ? તે દોષ તો જૈનોના મતમાં ઉભો જ રહેશે ને ?
તો નવ્યર્નયાચિકમતનિરાસ અતિદેશ સમાધાન :- (ચવ્ય.) “વર્તમાનકાલીન વસ્તુમાં અતીતત્વનો અન્વય અયોગ્ય હોવાથી વર્તમાન ન ઉત્પન્ન” આવો વાક્યપ્રયોગ માન્ય કરી ન શકાય. અન્વય બાધિત હોવાથી અમે તેવો વાક્યપ્રયોગ
સ્વીકારતા નથી.” આ પ્રમાણે નવ્ય તૈયાયિકોએ જે કહેલ છે. તેનું નિરાકરણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ નયોપદેશની (શ્લોક-૩૧) નયામૃતતરંગિણી વ્યાખ્યામાં વિસ્તારથી કરેલ છે. તેથી વાચકવર્ગે નનૈયાયિકકૃત દોષારોપણનું નિરાકરણ ત્યાંથી જાણી લેવું. ગ્રંથગૌરવના ભયથી અહીં તેને જણાવતા નથી.
tઈ નિશ્ચયનયના અસ્વીકારમાં તત્ત્વોચ્છેદાદિ દોષ છે (ગ્રિ.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે નિશ્ચયનયના મતનો પણ અવશ્ય સ્વીકાર કરવો પડે તેમ જ છે. બાકી તો તત્ત્વનો ઉચ્છેદ થવાથી મિથ્યાત્વદોષની આપત્તિ આવે. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં દર્શાવેલ છે કે “જિનેશ્વર ભગવંતોનું શાસન અહીં નિશ્ચય અને વ્યવહાર નય દ્વારા પહોંચાડાયેલ છે. બેમાંથી એક નયનો પણ ત્યાગ-અપલાપ કરવામાં આવે તો મિથ્યાત્વ અને શંકા વગેરે દોષો લાગુ પડે.” આ સંદર્ભ પૂર્વે (૧/૮) પણ દર્શાવેલ. તેનું અહીં અનુસંધાન કરી આ બાબતની વિજ્ઞ વાચકવર્ગ ઊંડાણથી વિભાવના કરવી. 1. निश्चय-व्यवहारोपनीतमिह शासनं जिनेन्द्राणाम्। एकतरपरित्यागो मिथ्यात्वं शङ्कादयो ये च।।
જી