Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२४३
• नश्धात्वर्थविचार: અનઇ ન ધાતુનો અર્થ નાશ નઈ ઉત્પત્તિ એહ ર લેઇ, તદુત્પત્તિ કાલત્રયનો અન્વય સંભવતો કહિઈ. તેણે घटादौ उत्पत्तिधारारूपां निश्चयनयसम्मतां तत्तदुत्पत्तिनिष्ठामपेक्ष्य ‘उत्पद्यमानं घटादिकम् उत्पन्नमि'तिरूपेण भूतप्रत्ययो न प्रयोक्तुं युज्यते । न हि तदोत्पत्तिक्रियाया अतीतकालीनत्वमङ्गीक्रियते।।
अथ एवं ‘घटो नश्यती'त्यत्र 'प्रकृतशब्दप्रयोगाधारत्वलक्षणवर्त्तमानत्वविशिष्टक्षणवृत्तिनाशक्रिया- रा वान् घट' इति अन्वयः, ‘घटो विनष्ट' इत्यत्र च 'नश्यतिप्रयोगाधारभूतक्षणप्रतियोगिकध्वंसाधिकरणक्षणवृत्तिनाशक्रियावान् घटः' इति अन्वयबोधः अभ्युपगन्तव्यः स्यात् । इत्थञ्च 'नश्यती'त्यत्र धात्वर्थनाशरूपक्रियायाम् आख्यातार्थकालान्वयस्य अभ्युपगतत्वेन विनष्टदशायामपि 'नश्यति' इति प्रयोग आपद्येत, तदाऽपि नाशस्य सत्त्वात्, नाशस्य ध्वंसरूपत्वेन अनन्तत्वात् । ततश्च 'नश्यती'त्यादौ १ नैयायिकानां का गतिः ? इति चेत ?
मैवम्, 'नश्यती'त्यादौ नश्धात्वर्थविधया नाशोत्पादौ द्वौ एव स्वीकृत्य, व्युत्पत्तिवादानुसारेण का (आख्यातप्रकरण-पृ.५७२) प्रतियोगित्वरूपकर्तृत्वञ्चाऽऽख्यातार्थतया अङ्गीकृत्य ‘प्रत्ययानां प्रकृत्य(હમણાં જેની ઉત્પત્તિ થઈ રહેલી છે તેવા) ઘટ વગેરે પદાર્થમાં નિશ્ચયનયને સંમત એવી ઉત્પત્તિધારા સ્વરૂપ તત તદ્ ઉત્પત્તિનિષ્ઠાની (= સ્થાસ, કોશ આદિની ઉત્પત્તિની સમાપ્તિની) અપેક્ષાએ “ઉત્પમાન વટાઢિમ્ ઉત્પન્ન - આ પ્રમાણે “નિષ્ઠા' પ્રત્યયનો = ભૂતપ્રત્યયનો = ભૂતકાલબોધક પ્રત્યયનો પ્રયોગ કરવો યોગ્ય નથી. કેમ કે “ઘટ વગેરે પદાર્થ જ્યારે ઉત્પદ્યમાન (= ઉત્પન્ન થઈ રહેલા) હોય ત્યારે ઉત્પત્તિની ક્રિયા અતીત = વિનષ્ટ છે તેવું માનવામાં આવતું નથી.
શંકા :- (રૂથ) “ઉત્પદ્યતે, ઉત્પન્ન”' વગેરે સ્થળે જે રીતે અન્વયબોધ તમે નવ્યર્નયાયિકો કરો છો, તે રીતે તુલ્યન્યાયથી “પટ: નશ્યતિ સ્થળમાં “પ્રસ્તુત શબ્દપ્રયોગના આધારભૂત વર્તમાનકાલમાં રહેનારી નાશક્રિયાવાળો ઘડો છે' - આવો અન્વયબોધ માનવો પડશે. તથા “ટો વિન:' આ સ્થળમાં “નરતિ’ પ્રયોગની આધારભૂત વર્તમાનક્ષણના ધ્વસનું અધિકરણ બનનારી ક્ષણમાં = ઉત્તરક્ષણમાં રહેનારી નાશક્રિયાથી વિશિષ્ટ ઘડો છે' - આ મુજબ અન્વયબોધ તમારે માનવો પડશે. આમ તમને “નશ્યતિ’ - સ્થળમાં “નશ' ધાતુના અર્થભૂત નાશક્રિયામાં જ “તિ’ આખ્યાતના અર્થભૂત વર્તમાનકાળનો અન્વય માન્ય હોવાથી
જ્યારે નાશાત્મક ક્રિયા સંપૂર્ણ થઈ ગયેલ હશે (= ઘડો નષ્ટ થઈ ચૂકેલ હશે) ત્યારે પણ ‘નયંતિ - આવો પ્રયોગ થવાની આપત્તિ આવશે. કારણ કે નાશરૂપ ક્રિયા = ધ્વંસ છે. તથા ધ્વસનો ક્યારેય અંત = નાશ થતો નથી. તેથી જ્યારે ઘડો નષ્ટ હશે ત્યારે પણ નાશ તો હાજર જ છે. આમ ઘટવૅસોત્પાદ પછીની ક્ષણોમાં નૈયાયિકને “ધો નરણ્યતિ' - આ વાક્યપ્રયોગને પ્રમાણભૂત માનવાની આપત્તિ દુર્વાર બનશે. તેથી “ઘરો નશ્યતિ' વગેરે સ્થળમાં તમે નવ્ય નૈયાયિકો કયો રસ્તો કાઢશો ?
“નશ' ધાતુના બે અર્થની વિચારણા જ સમાધાન :- (મેવ) ના, તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે “નરતિ’ - ઈત્યાદિ વાક્યમાં નશ' ધાતુના અર્થરૂપે નાશ અને ઉત્પત્તિ - આ બન્નેનો જ સ્વીકાર કરીને તથા વ્યુત્પત્તિવાદગત આખ્યાતપ્રકરણ મુજબ (પૃષ્ઠ-૫૭૨) પ્રતિયોગિતાસ્વરૂપ કર્તુત્વને “તિ આખ્યાતના અર્થ તરીકે સ્વીકારીને