Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२४६ ० भवानन्दाभिप्रायप्रदर्शनम् ।
९/१२ प तथा सति “नाशस्य पदार्थेकदेशतया प्रत्ययार्थे प्रतियोगित्वेऽनन्वयापातात्, एकदेशान्वयस्याऽव्युत्पन्नत्वाया दिति” (तत्त्वचिन्तामणि अनु.ख.प्रकरण १५/पृ.६७३) भवानन्दाभिप्रायः सामान्यलक्षणा-दीधिति-प्रकाशे ।
दीधितिकृन्मते च 'नश्यती'त्यादौ उत्पत्तेः लडादिप्रत्ययार्थत्वमेव, न तु नश्धात्वर्थत्वम् । तदुक्तं - रघुनाथशिरोमणिना सामान्यलक्षणा-दीधितौ “नक्ष्यति, नश्यति, नष्टः - इत्यादौ च प्रत्ययेन यथायथमनागता, श वर्तमाना अतीता चोत्पत्तिः (प्रत्याय्यते), तस्यामेव च कालविशेषादिः विशेषणत्वेनाऽन्वेति” (सा.ल.दी.पृ. છે ૬૭૩) રૂતા गि “अत्र चैवकारेण नाशादिक्रियाव्यवच्छेदः कृतः, अन्यथा नाशस्य विद्यमानत्वाद् 'नष्ट' इत्यादि
_) એકદેશ અન્વય અમાન્ય : સમાધાન ) સમાધાન :- (તથા સતિ.) તમારી દલીલ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે “નશ’ ધાતુની નાશ અર્થમાં શક્તિ માની “ઘટો નE:'... ઈત્યાદિ સ્થળમાં “શું' ધાતુની “નાશોત્પત્તિ અર્થમાં લક્ષણા માનવામાં આવે તો “ઘટપ્રતિયોગિક નાશની ઉત્પત્તિ અતીત છે' - આવો અર્થ ઉપરોક્ત વાક્ય દ્વારા પ્રાપ્ત થઈ નહિ શકે. કારણ કે ઉપરોક્ત સ્થળે “નશ' ધાતુની નાશોત્પત્તિમાં લક્ષણા કરવાથી ધાતુનો અર્થ = પદાર્થ નાશોત્પત્તિ બને છે. તેથી નાશ પદાર્થ નથી બનતો પણ પદાર્થનો એક દેશ બને છે. તેથી પ્રત્યયાર્થ સ્વરૂપ પ્રતિયોગિતામાં નાશનો અન્વય થઈ નહિ શકે. અર્થાત “ઘટપ્રતિયોગિકનાશપ્રતિયોગિક ઉત્પત્તિ અતીતકાલીન છે' - આવો શાબ્દબોધ થઈ નહિ શકે. કારણ કે પ્રત્યયાર્થમાં પ્રકૃતિઅર્થના બદલે (= પદાર્થના બદલે) તેના એકદેશનો (= નાશનો) અન્વય અવ્યુત્પન્ન છે. અર્થાત્ શાબ્દબોધસ્થલીય વ્યુત્પત્તિથી એકદેશ અન્વય માન્ય બનતો નથી. આ પ્રમાણે “તત્ત્વચિંતામણિ' ગ્રંથના અનુમાનખંડના સામાન્યલક્ષણા નામના પ્રકરણની દીધિતિ ટીકા ઉપર દીધિતિ પ્રકાશ નામની પિટીકામાં ભવાનંદ તર્કવાગીશ નામના નવ્યર્નયાયિકનું મંતવ્ય છે.
' ધાતુ સ્થળે દીધિતિકારમતપ્રદર્શન 3 (લીતિ) તત્ત્વચિંતામણિ ગ્રંથ ઉપર દીધિતિ નામની ટીકાની રચના કરનાર રઘુનાથ શિરોમણિ
નામના નવ્યર્નયાયિકના મતે તો “નશ્યતિ' વગેરે સ્થળમાં પાણિનિવ્યાકરણ મુજબ જે “લ” પ્રત્યય (તિ, તમ્, ત્તિ વગેરે) પ્રયોજાય છે તેનો જ અર્થ ઉત્પત્તિ છે. “શું' ધાતુનો અર્થ ઉત્પત્તિ નથી. તેથી સામાન્યલક્ષણા પ્રકરણની દીધિતિ વ્યાખ્યામાં રઘુનાથશિરોમણિએ જણાવેલ છે કે “નશ્યતિ, નતિ, નદ: - વગેરે સ્થળમાં “સ્થતિ, તિ, જી' વગેરે પ્રત્યયથી ક્રમશઃ અનાગત ઉત્પત્તિ, વર્તમાન ઉત્પત્તિ અને અતીત ઉત્પત્તિ જણાવાય છે અને તે ઉત્પત્તિમાં જ વિશેષણ તરીકે અનાગત, વર્તમાન આદિ જુદા જુદા કાલનો અન્વય થાય છે.” પ્રસ્તુતમાં દીધિતિકારે “નશ ધાતુના અર્થરૂપે ઉત્પત્તિનો સ્વીકાર કર્યો નથી. પરંતુ ધાતુને લાગનાર “તિ, તિ’ વગેરે પ્રત્યયના જ અર્થરૂપે ઉત્પત્તિને જણાવેલ છે.
ગદાધર દ્વારા દીધિતિકારમતસમર્થન * (“સત્ર.) “પ્રસ્તુતમાં દીધિતિકારે “અતીત આદિ કાલનો વિશેષણરૂપે ઉત્પત્તિમાં જ અન્વય થાયઆ પ્રમાણે “જ' કારનો પ્રયોગ કરવા દ્વારા “નશું' ધાત્વર્થ નાશ વગેરે ક્રિયાનો વ્યવચ્છેદ કરેલ છે. ધાત્વર્થ ક્રિયા હોવાથી નશ ધાત્વર્થ સ્વરૂપ નાશ વગેરે ક્રિયામાં અતીત આદિ કાલનો અન્વયે દીધિતિકારને