Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२४७
९/१२
० उत्पत्तौ कालान्वयविचार: व्यवहाराऽनापत्तेरिति” (तत्त्वचिन्तामणि-अनुमानखण्ड-सा.ल.दी.गादाधरी पृ.८२७) तत्त्वचिन्तामणौ अनुमानखण्डे ए सामान्यलक्षणाप्रकरणदीधिते: वृत्तौ गदाधराऽभिप्रायः ।
व्युत्पत्तिवादे तु गदाधरेण एव “नश्यति - इत्यादौ क्रियायां कालान्वयस्वीकारे विनष्टादावपि ‘नश्यति' इत्यादिप्रयोगः स्यादिति तत्रोत्पत्तेरपि लडाद्यर्थत्वमुपगम्य तत्रैव कालान्वयं दीधितिकृदुपजगाम । ___ वस्तुतस्तु नाशत्वम् = उत्पत्तिमदभावत्वम् । માન્ય નથી. કેમ કે નૈયાયિકોના મતે ધ્વસ નામનો અભાવ સાદિ-અનંતકાલીન છે. ધ્વસની ઉત્પત્તિ થયા પછી કદાપિ ધ્વંસનો નાશ થતો નથી. એક વાર ધ્વંસ ઉત્પન્ન થયા પછી ધ્વંસ કાયમ વિદ્યમાન રહે છે. તેથી ધ્વંસમાં અતીતકાલનો અન્વય થઈ શકતો નથી. તેથી ધાત્વર્થસ્વરૂપ નાશમાં વિશેષણરૂપે કાળનો અન્વય કરવામાં આવે (= કન્યથા) તો “ઘટો નE:”, “ઘટ: સનશ્ય” .... ઇત્યાદિ વાક્યપ્રયોગ થઈ ન શકે. કેમ કે નાશમાં અતીતત્વ બાધિત છે. તેથી “નતિ વગેરે સ્થળમાં વિશેષણતાસંબંધથી કાલનો અન્વય ધાત્વર્થ સ્વરૂપ નાશમાં કરવાના બદલે પ્રત્યયાર્થ સ્વરૂપ ઉત્પત્તિમાં કરવો જોઈએ.” આ પ્રમાણે તત્ત્વચિંતામણિ ગ્રન્થના અનુમાનખંડના સામાન્યલક્ષણાપ્રકરણની દીપિતિવ્યાખ્યા ઉપર ગાદાધરી નામની ઉપવ્યાખ્યા રચનાર ગદાધર નામના વિદ્વાનનો અભિપ્રાય છે.
ફ વ્યુત્પત્તિવાદમાં “નરસિ’ સ્થળમાં દીધિતિકારમતપ્રદર્શન ક (વ્ય) વ્યુત્પત્તિવાદ નામના ગ્રંથમાં તો તે જ ગદાધર નામના વિદ્વાને જણાવેલ છે કે “નશ્યતિ વગેરે સ્થળે નાશક્રિયામાં કાલનો અન્વય સ્વીકારવામાં આવે તો નૈયાયિકમત મુજબ ધ્વસનો ધ્વંસ ન થતો હોવાથી જે ઘડાનો પૂર્વે નાશ થઈ ચૂકેલો છે તે ઘડાને ઉદ્દેશીને “ઘટ: નશ્યતિ...' ઈત્યાદિ રૂપે વાક્યપ્રયોગ થવાની આપત્તિ આવશે. વાસ્તવમાં તે સ્થળે “દો નષ્ટ અથવા “ટોડન' - આવો પ્રયોગ થવો જોઈએ. છે પરંતુ ધાત્વર્થમાં પ્રત્યયાર્થ કાળનો અવય સ્વીકારવામાં આવે તો ધાત્વર્થ નાશમાં વર્તમાનત્વનો અવય વા અબાધિત હોવાથી વિનષ્ટ ઘટને ઉદેશીને પણ “નશ્યતિ” આવો વ્યવહાર પ્રામાણિક થવાની આપત્તિ આવશે. આવું ન બને તે માટે “નરતિ’ વગેરે સ્થળમાં ઉત્પત્તિને પણ “” પ્રત્યય (‘તિપૂ' પ્રત્યય) વગેરેનો અર્થ શું માનીને “” પ્રત્યયના એક અર્થ સ્વરૂપ વર્તમાન કાળનો “ત્ત પ્રત્યયના બીજા અર્થ સ્વરૂપ ઉત્પત્તિમાં જ અન્વય દીધિતિકારે સ્વીકારેલો છે. ઉત્પત્તિ અનિત્ય હોવાના કારણે “નય” અવસ્થામાં નાશોત્પત્તિ હાજર હોવા છતાં વિનષ્ટ દશામાં નાશોત્પત્તિ ગેરહાજર હોવાથી ઘટનાશઉત્તરકાલીન અવસ્થામાં = વિનષ્ટ દશામાં ધો નશ્યતિ' - આવા શબ્દપ્રયોગની આપત્તિ નહિ આવે. કેમ કે ત્યારે ઘટનાશોત્પત્તિ અતીત છે, વર્તમાન નથી. તેથી ‘તિ, પ્રત્યયનો અર્થ = વર્તમાનત્વ ત્યારે ઘટનાશોત્પત્તિમાં બાધિત = ગેરહાજર હોવાથી વિનષ્ટ દશામાં “નતિ' આવો વાક્યપ્રયોગ અપ્રામાણિક બનશે. આ પ્રમાણે દીધિતિકારનો આશય છે.
- હ. “નતિ ' સ્થળમાં ગદાધરમતપ્રકાશન હતું (વસ્તુ) વાસ્તવમાં તો નાશની ઉત્પત્તિ થતી હોવાથી નાશત્વ = “ઉત્પત્તિમપાવત્વ” = ઉત્પત્તિવિશિષ્ટ અભાવત્વ બને. (નૈયાયિકસંમત પ્રાગભાવ, ધ્વંસ, અત્યન્તાભાવ અને અન્યોન્યાભાવ - આમ ચાર પ્રકારના અભાવમાંથી ફક્ત ધ્વંસ નામનો અભાવ જ જન્ય = ઉત્પાદયોગ્ય છે. તેથી ઉત્પાદવિશિષ્ટ એવો અભાવ = ધ્વંસ થશે. તેથી ધ્વંસત્વ એટલે સામાનાધિકરણ્યસંબંધથી ઉત્પાદવિશિષ્ટઅભાવ7.)