Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૭
* शक्तिदुर्व्ययः त्याज्यः
११९७
निरर्थकं किञ्चिदपि वस्तु नाऽङ्गीकार्यं किन्तु सप्रमाणं सप्रयोजनं परमार्थसदेव वस्तु अत्यादरेण प स्वीकर्तव्यम्। निर्मूल्य-नि:सार- विवाद - वितण्डावाद - शुष्कवादादिषु स्वशक्तिदुर्व्ययमकृत्वा भावशुद्धानेकान्त- रा वादैदम्पर्यार्थं भावनाज्ञानेन समीक्ष्य स्वभूमिकायोग्यसदाचरणपरायणताऽऽत्मसात्कर्तव्या ।
तद्बलेन तु ""सुरगणइड्ढिसमग्गा सव्वद्धापिंडिया अणंतगुणा । न वि पावे जिणइड्ढि णंतेहिं वि वग्ग-वग्गूहिं।।” (दे.स्त. ३०७ ) इति देवेन्द्रस्तवप्रकीर्णकोक्ता सिद्धसुखसमृद्धिः न दुर्लभा । ९/७।। કરવો જોઈએ. નિર્મૂલ્ય અને નિર્માલ્ય એવા વાદ-વિવાદ કે વિતંડાવાદ, શુષ્કવાદ વગેરેમાં આપણી શક્તિનો દુર્વ્યય કર્યા વિના ભાવશુદ્ધ સ્યાદ્વાદના ઐદંપર્યાર્થને ભાવનાજ્ઞાનથી પરખી સ્વભૂમિકાયોગ્ય ઉદાત્ત આચરણમાં સદા લીન-વિલીન-લયલીન બની જવું, તેને આત્મસાત્ કરી લેવું - એ જ આપણું પરમ કર્તવ્ય છે.
* ભાવનાજ્ઞાનયુક્ત સદાચારનું ફળ મેળવીએ ♦
૨
(તત્ત્વ.) ભાવનાજ્ઞાનાનુવિદ્ધ ઉચિત સદાચારના બળથી જ દેવેન્દ્રસ્તવપ્રકીર્ણકમાં વર્ણવેલ સિદ્ધસુખની સમૃદ્ધિ દુર્લભ ન રહે. ત્યાં જણાવેલ છે કે ‘દેવતાઓના સમૂહની ત્રૈકાલિક ભેગી કરેલી તમામ સમૃદ્ધિને અનંતગુણ અધિક કરવામાં આવે અને ત્યાર બાદ તેને અનંત વર્ગ-વર્ગોથી ગુણવામાં આવે તો પણ તે જિનઋદ્ધિને-સિદ્ધઋદ્ધિને પ્રાપ્ત કરી ન શકે.' ૨ = ૪. ૪૨ = ૧૬. તેથી બેનો વર્ગ-વર્ગ સોળ થાય. (૨) = ૧૬ આ રીતે વૈકાલિક તમામ સુરસમૃદ્ધિને અનંતગુણ અધિક કરીને તેનો વર્ગ-વર્ગ અનંત વાર કરવામાં આવે તો પણ શુદ્ધાત્મસમૃદ્ધિની બરોબરી ન કરી શકે. તો સિદ્ધાત્માની સદ્ગુણસમૃદ્ધિ -સુખસમૃદ્ધિ કેટલી અને કેવી વિશાળ હશે !? તેનો જવાબ સુપરકોમ્પ્યુટર દ્વારા પણ મળવો દુર્લભ છે. (૯/૭)
લખી રાખો ડાયરીમાં.....જ
બેમચંદ વાસના ભયભીત છે, ત્રસ્ત છે,
અસ્ત-વ્યસ્ત છે. અસીમ ઉપાસના સદા સર્વત્ર નિર્ભય છે, નિશ્ચલ અને સ્વસ્થ છે. બુદ્ધિને જીવો ઉપર આક્રમણ કરવાની કાતિલ રુચિ છે. શ્રદ્ધાને દોષનું પ્રતિક્રમણ કરવામાં નિર્મલ રુચિ છે.
૦ સાધનાની ઉગ્રતા બાહ્ય સ્વાસ્થ્યને આભારી છે. ઉપાસનાની ઉત્કૃષ્ટતા આંતરિક સ્વસ્થતાને આભારી છે.
1. सुरगणर्द्धिसमग्रा सर्वाद्धापिण्डिता अनन्तगुणा । नाऽपि प्राप्नोति जिनर्द्धिम् अनन्तैः अपि वर्ग-वगैः । ।