Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२२६ 0 घटपदं मृद्रव्यपरम् ।
૧/૨૦ ए प्रयुज्यते, न वा घटनाशस्य द्वितीयादिक्षणेषु ‘इदानीं घटो नष्ट' इति प्रयुज्यते। घटोत्पत्तेः
आद्यक्षण एव ‘इदानीं घट उत्पन्नः' इति, घटनाशप्रथमक्षणे चैव ‘इदानीं घटो नष्टः' इति प्रयुज्यते, तदा घटोत्पत्ति-विनाशयोरेतत्क्षणवैशिष्ट्यस्य सत्त्वात् । ___अथ मृत्तिकायामेव उत्पादादिसम्बन्धस्य भवद्भिः अभ्युपगमात् कथं 'घट उत्पन्न' इत्यादिः शे प्रयोगः ? 'मृद्रव्यम् उत्पन्नमि'त्यादेरेव समीचीनत्वादिति चेत् ?
मैवम्, तत्र घटपदस्य मृद्रव्यपरत्वाऽभ्युपगमात्, __ 'घटत्वेन मृद्रव्यम् उत्पन्नमि'त्यादितात्पर्यग्राहकत्वेन तस्य 'चित्रगुः' इतिवत् साफल्याच्च । ઉત્પન્ન' એવો વાક્યપ્રયોગ થવા છતાં પણ ત્યારે “ફાનીં ઘટે: ઉત્પન્ન' એવો વાક્યપ્રયોગ થતો નથી. તથા ઘટનાશની દ્વિતીયઆદિ ક્ષણોમાં “ધરી નg:” એવો પ્રયોગ થવા છતાં પણ “ઢાની ઘટો નE: એવો વાક્યપ્રયોગ ત્યારે થતો નથી. ઘટોત્પત્તિની પ્રથમ ક્ષણે જ “ઢાની ઘટઃ ઉત્પન્ન' આવો વાક્યપ્રયોગ થાય છે. કારણ કે ત્યારે ઘટોત્પત્તિમાં “પુત ક્ષણવૈશિસ્ત્ર = વર્તમાનક્ષણવિશિષ્ટતા રહેલી છે. તથા ઘટનાશના પ્રથમ ક્ષણે જ “ન ઘટો નષ્ટ: આવો પ્રયોગ થાય છે. કારણ કે ત્યારે ઘટનાશમાં તત્ક્ષણવૈશિસ્ય = વર્તમાનક્ષણવિશિષ્ટતા રહેલી છે.
તાળુ - (૩) તમે તો માટી દ્રવ્યમાં જ ઉત્પાદ વગેરેનો સંબંધ માનો છો. તો પછી “ઘડો ઉત્પન્ન થયો' - ઈત્યાદિ વાક્યપ્રયોગ કઈ રીતે થઈ શકે ? “માટીદ્રવ્ય ઉત્પન્ન થયું' - ઇત્યાદિ સ્વરૂપ જ વાક્યપ્રયોગ તમારા મત મુજબ સમ્યફ બની જશે. આ સમસ્યા તો ખંભાતી તાળા જેવી જ બની જશે.
“ઘટ'પદની માટીમાં લક્ષણા ચાવી :- (વ.) ના, તમારા ખંભાતી તાળાને ખોલવાની ચાવી અમારી પાસે છે. “ઘડો ઉત્પન્ન થયો’ - ઈત્યાદિ વાક્યપ્રયોગમાં “ઘટ' પદ માટી દ્રવ્યને જણાવવાની ઈચ્છાથી બોલાયેલ છે - આ મુજબ Oા અમે માનીએ છીએ. તેથી “ઘડો ઉત્પન્ન થયો ઈત્યાદિ વાક્યશ્રવણથી શ્રોતાને તાત્પર્ય અનુસાર માટી
દ્રવ્ય ઉત્પન્ન થયું - આવો બોધ થશે. તેથી અમારા મતમાં કોઈ અસંગતિ નહિ રહે. એ જિજ્ઞાસા :- જો માટીદ્રવ્યમાં જ ઉત્પાદ વગેરે જણાવવા વક્તાને અભિપ્રેત હોય તો “માટી દ્રવ્ય ઉત્પન્ન થયું' - ઈત્યાદિ બોલવાના બદલે “ઘડો ઉત્પન્ન થયો' - આવું શા માટે વક્તા બોલે ? “ઘટ'પદની માટી દ્રવ્યમાં લક્ષણા કરવાનું ગૌરવ આવે તેવું નિષ્ઠયોજન વાક્ય વક્તા શું કામ બોલે ?
આ “ઘટ'પદની લક્ષણાનું સમર્થન છે શમન :- (“હટ.) ભાગ્યશાળી ! ઉપરોક્ત સ્થળે “માટી દ્રવ્ય ઉત્પન્ન થયું' - આટલું જ ફક્ત જણાવવું વક્તાને અભિપ્રેત નથી. પરંતુ “ઘટત્વસ્વરૂપે માટી ઉત્પન્ન થયેલી છે' - આ મુજબ દર્શાવવાનું ત્યાં તાત્પર્ય રહેલ છે. તથા આ તાત્પર્યને જણાવવા માટે જ વક્તા ત્યાં “માટી દ્રવ્ય ઉત્પન્ન થયું - આમ બોલવાના બદલે “ઘડો ઉત્પન્ન થયો ઈત્યાદિ વાક્યપ્રયોગ કરે છે. જેમ “વિત્રપદના અંતે રહેલ “ગો'પદની ‘વિત્રામા' અર્થમાં લક્ષણા કરાવવાનું તાત્પર્ય જણાવવા માટે જ “મા” બોલવાના બદલે ‘વિત્ર'' - આવો પ્રયોગ થાય છે તથા ત્યાં રહેલ ‘વિત્ર'પદ ગૌરવાપાદક હોવા છતાં સાર્થક