Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
આ રા
* विभक्तकालत्रयप्रयोगसमर्थनम्
૧/૨
(પર્યાયારથથી સવિ ઘટઈ.) જે માટઈં ઋજુસૂત્રનય સમયપ્રમાણ વસ્તુ માનઇ છઈ. તિહાં જે પર્યાયના વર્તમાન ઉત્પત્તિ, નાશ વિવક્ષિઈ, તે લેઈનઇ “ઉત્પતે, નતિ” કહિયઈં.
१२३४
अतिप्रसङ्गात्। परिणामसद्भावे तु परिणमन्तीति व्यपदेशे परिणतत्वमवश्यंभावि । यदि हि परिणामे सत्य प परिणतत्वं न स्यात्, तदा सर्वदा तदभावप्रसङ्ग" (भ.सू.१६/५/५७६ वृ. पृ.७०७) इत्युक्तम्, तदपि रा अशुद्धर्जुसूत्रनयानुसारेण बोध्यम् ।
म
प्रकृते 'क्रियमाणं क्रियमाणमेव, न कृतम्', 'कृतमेव कृतम्' इत्यादि यदुक्तं तत् समयमात्रप्रमाणपर्यायग्राहकशुद्धर्जुसूत्रानुगृहीतव्यवहारानुसारेण परमार्थतो ज्ञेयमिति नाऽत्र विरोधावकाशः, अपेक्षाभेदेन तत्परिहारादित्यवधेयम् आगमानुशीलनेन ।
इत्थं पर्यायार्थात्
शुद्धर्जुसूत्रलक्षणपर्यायार्थिकनयानुगृहीताद् व्यवहारनयात् सर्वं यथायथं णि विभक्तकालत्रयबोधकप्रत्ययघटितवाक्यं भवेत् = सम्भवेत्, तथारूपेण प्रयुज्येत, अविगानेन च
=
=
का प्रमाणतामास्कन्देत; यतः तन्नये = ऋजुसूत्रनये सर्वं वस्तु क्षणिकं समयप्रमाणं स्यात् । तथा च तदनुगृहीतव्यवहारनयेन यस्य पर्यायस्योत्पत्तिः वर्तमाना विवक्षिता तामुपादाय 'उत्पद्यते ' इति प्रयुज्यते, પરિણમે છે' - આવો વ્યવહાર કરો તો જે પરિણમે છે, તે અવશ્ય પરિણત થશે. અર્થાત્ પરિણમી રહેલા પુદ્ગલાદિ પિરણમી ગયા - તેમ માનવું પડશે. જો પરિણામ હાજર હોવા છતાં પણ પુદ્ગલાદિ પરિણત (= પરિણમી ગયેલા) ન હોય તો કાયમ તે અપરિણત જ રહેવાની આપત્તિ આવશે.” હમણાં જે જણાવી ગયા તે મુજબ ઉપરોક્ત ભગવતીસૂત્રવૃત્તિનો પ્રબંધ અશુદ્ધ ઋજુસૂત્રનયને અનુસરીને જાણવો. (×..) તથા પ્રસ્તુત નવમી શાખાના ૧૧ મા શ્લોકમાં ‘યિમાં વિમાળમેવ, ન હ્રતમ્', ‘તમેવ તમ્' - આ મુજબ જે વિભક્ત વ્યવહારનું પ્રતિપાદન કરેલ છે, તે માત્ર એક સમય રહેનારા પર્યાયના ગ્રાહક શુદ્ધ ઋજુસૂત્રનયથી અનુગૃહીત એવા સૂક્ષ્મવ્યવહારનયની દૃષ્ટિએ પારમાર્થિક સમજવું. તેથી પ્રસ્તુતમાં વિરોધને અવકાશ રહેતો નથી. કારણ કે જુદી-જુદી અપેક્ષાએ ઔપચારિકતા, પારમાર્થિકતા જણાવવાથી વિરોધનો પરિહાર થાય છે. આ પ્રમાણે આગમના પરમાર્થનું પરિશીલન કરીને વિવિધ નયવ્યવહારનું અનેકનયપ્રયોગનું અવધારણ કરવું.
=
.
* પર્યાયાર્થનયની પ્રસિદ્ધ વિભક્તપ્રયોગની સંગતિ TM
(રૂi.) આ રીતે શુદ્ધ ઋજુસૂત્રસ્વરૂપ પર્યાયાર્થિકનયથી અનુગૃહીત વ્યવહારનયની દૃષ્ટિએ યથાયોગ્ય રીતે જુદા-જુદા ત્રણ કાલને જણાવનાર જુદા-જુદા પ્રત્યયથી ઘટિત તમામ પ્રકારના વાક્યો સંભવે છે. તેથી જ ‘ઉત્પત્યંત, ઉત્વઘતે, ઉત્પન્ન..' ઈત્યાદિ વાક્યપ્રયોગ પણ થાય છે. તથા તેવા વાક્યપ્રયોગ નિર્વિવાદ રીતે પ્રમાણરૂપતાને ધારણ કરે છે. કારણ કે શુદ્ધ ઋજુસૂત્રનયના મતમાં દરેક વસ્તુ ક્ષણિક છે. તેથી અતીતને વર્તમાન કહી ન શકાય. વર્તમાનને અનાગત કહી ન શકાય. તેના મતે દરેક વસ્તુની સ્થિતિ સમયપ્રમાણ છે. દરેક વસ્તુ એક સમય કરતાં વધુ સમય ટકતી નથી. તેથી શુદ્ધ ઋજુસૂત્રથી અનુગૃહીત વ્યવહારનયના મતે જે પર્યાયની ઉત્પત્તિ વર્તમાનકાલીનરૂપે વિવક્ષિત હોય તે વર્તમાન ઉત્પત્તિને
પુસ્તકમાં ‘વર્તમાન’ પદ નથી. કો.(૭)+P(૪)+લી.(૩)+કો.(૧૨)+પા.માં છે.