Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨૦ ० 'घट उत्पन्न' इति वाक्यविचारः ।
१२२७ “ઘટ” કહતાં ઇહાં - દ્રવ્યાથદેશઇ મૃદ્ધવ્ય લેવું. જે માટઈ ઉત્પત્તિ-નાશાધારતા સામાન્યરૂપઇ કહિઈ, એ તત્વતિયોગિતા તે વિશેષરૂપઈ કહિઈ. ll૯/૧all
इदञ्चात्रावधेयम् - द्रव्यार्थिकनयादेशाद् ‘घट उत्पन्न' इत्यादौ घटपदं मृद्रव्यपरम्, उत्पत्ति प -नाशानुयोगितायाः सामान्यरूपेण एतन्नयेऽभिधानात् । उत्पत्ति-नाशप्रतियोगिता तु विशेषरूपेण घटत्वादिलक्षणेनोच्यते, 'घटत्वेन मृद्रव्यम् उत्पन्नं मृत्पिण्डरूपेण च नष्टमि'ति एतन्नयाभ्युपगमात् । अत्र हि उत्पत्ति-नाशयोः प्रतियोगिता घटत्वादिना अनुयोगिता च मृद्र्व्यत्वेनाऽवभासते स्फुटम् । म 'घट उत्पन्नः' इत्यादौ घटस्य उत्पादाद्यनुयोगितयोल्लेखो वर्तते, न तूत्पादादिप्रतियोगितया। ततश्च र्श प्रकृते द्रव्यार्थादेशाद् घटपदं मृत्तिकाद्रव्यगोचरशाब्दबोधजननेच्छयोच्चरितमिति सिद्धम् ।
अयमत्राशयः - यदुत यदा पर्यायस्य उत्पाद-व्ययौ भवतः तदा तद्रूपेण द्रव्यस्याऽपि तौ .. भवतः, तस्य तद्विशिष्टत्वात् । शिखानाशे तद्विशिष्टरूपेण चैत्रोऽपि नश्यति एव । अत एव तदा છે, તેમ “ઘટવરૂપે માટી દ્રવ્ય ઉત્પન્ન થયું - આવું શ્રોત્રાને બતાવવા માટે “પૃદ્રવ્યમ્ ઉત્પન્ન” કહેવાના બદલે “ઘટ ઉત્પન્ન:' - આ મુજબ જ્યાં વાક્યપ્રયોગ થાય છે, ત્યાં લક્ષણાસ્વરૂપ ગૌરવનું આપાદક હોવા છતાં “ઘટ:પદ સાર્થક છે. કારણ કે ઘટવરૂપે માટીની ઉત્પત્તિના તાત્પર્યનું તે જ્ઞાપક છે. “મૃદ્રવ્યમ્ ઉત્પન્ન બોલવાથી ઘટવરૂપે માટીદ્રવ્યની ઉત્પત્તિ જણાતી નથી. તેથી તેવો પ્રયોગ નથી થતો.
જ પ્રતિયોગિતા-અનુયોગિતાનો એકત્ર ભિન્નરૂપે સ્વીકાર જ (ફડ્યા.) પ્રસ્તુતમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે “ધ૮: ઉત્પન્ન , ઇટ: નર્ટ:..' ઈત્યાદિ ઉપરોક્ત વાક્ય પ્રયોગમાં દ્રવ્યાર્થિકનયના આદેશથી “ઘટ'શબ્દને મૃત્તિકાદ્રવ્યપરક સમજવો. અર્થાત્ “ઘટ’ કહેવાથી માટી દ્રવ્ય સમજવું. કારણ કે દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી ઉત્પાદન અને નાશની અનુયોગિતા ! = આધારતા સામાન્યરૂપે કહેવાય છે. તથા ઉત્પાદન અને નાશની પ્રતિયોગિતા તો ઘટત્વ આદિ સ્વરૂપ વિશેષરૂપે કહેવાય છે. કારણ કે પ્રસ્તુત દ્રવ્યાર્થિકનય “ઘટવરૂપે મૃદુ દ્રવ્ય ઉત્પન્ન થયું છે. તથા મૃતપિંડરૂપે C ! મૃત્તિકાદ્રવ્ય નષ્ટ થયું છે' - તેવું માને છે. ઉપરોક્ત માન્યતામાં (=પ્રતીતિમાં) ઉત્પત્તિની અને નાશની પ્રતિયોગિતા ઘટવાદિ વિશેષરૂપે સ્પષ્ટપણે ભાસે છે. તથા ઉત્પત્તિની અને નાશની અનુયોગિતા = ન આધારતા મૃદ્દવ્યત્વરૂપ સામાન્યસ્વરૂપે સ્પષ્ટપણે ભાસે છે. “ધટ: ઉત્પન્ન ...' ઇત્યાદિ વાક્યપ્રયોગમાં ઘટનો ઉત્પત્તિ આદિના અનુયોગી તરીકે = આધારરૂપે ઉલ્લેખ છે, નહિ કે ઉત્પાદ આદિના પ્રતિયોગી તરીકે. તેથી ઉપરોક્ત વાક્યપ્રયોગમાં દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી “ઘટશબ્દ શ્રોતાને મૃત્તિકાદ્રવ્યવિષયક બોધ ઉત્પન્ન કરાવવાની ઈચ્છાથી બોલાયેલ છે - તેવું સિદ્ધ થાય છે. -
) ધ્રુવતામાં ઉત્પાદ-વ્યય ભળી જાય 0. (ક.) અહીં આશય એ છે કે જૈનદર્શનની દૃષ્ટિએ જ્યારે પર્યાયની ઉત્પત્તિ અને નાશ થાય છે ત્યારે તે પર્યાયસ્વરૂપે દ્રવ્યનો પણ ઉત્પાદ અને વ્યય થાય છે. કારણ કે દ્રવ્ય પર્યાયવિશિષ્ટ છે. જેમ કે શિખા = ચોટી નાશ પામે ત્યારે શિખાવિશિષ્ટરૂપે ચૈત્રનો પણ નાશ થાય જ છે. તેથી જ ચૈત્ર ચોટી કઢાવી નાંખે ત્યારે શિખા નષ્ટ થઈ – તેવા પ્રયોગની જેમ શિખી નષ્ટ થયો' - આવો વ્યવહાર