Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૪ 0 सकलं जगत् त्रिलक्षणम् ।
१२०७ ઈહાં = દધિપણઈ ઉત્પત્તિ દુગ્ધપણ નાશ ગોરસપણઈ ધ્રુવપણું પ્રત્યક્ષસિદ્ધ છઇ. (તિણિ) એ દૃષ્ટાંતઈ (જગ=) સર્વજગર્તિ ભાવનઈ (તિયલક્ષણ=) લક્ષણત્રયયુક્તપણું (થાઈ=) કહેવું. श्लोकः - “पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः।।
સરસવ્રતો નોમે, તમાકડુ ત્રયત્મિવેમ્T” (બાતમીમાંસા-૬૦) -व्यय-ध्रौव्याऽपृथग्भूतं दुग्धादि सिध्यति । प्रकृते दधितया उत्पत्तिः, दुग्धतया विपत्तिः गोरसतया प च स्थितिः प्रत्यक्षप्रमाणादेव प्रसिद्धा नाऽपह्नोतुमर्हन्ति। प्रकृतदृष्टान्तानुसारेण सचराऽचरं सकलं जगद् = जगद्वर्तिसमस्तवस्तुजातं त्रिलक्षणम् = उत्पाद-व्यय-ध्रौव्यात्मकं सिध्यति ।
इदमेवाभिप्रेत्य श्रीसमन्तभद्राचार्येण आप्तमीमांसायां तथा तदनुवादरूपेण श्रीहरिभद्रसूरिभिः शास्त्रवार्तासमुच्चये, राजशेखरसूरिभिः स्याद्वादकलिकायां यशस्वत्सागरेण च जैनस्याद्वादमुक्तावल्यां “पयोव्रतो न शे दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः। अगोरसवतो नोभे तस्माद् वस्तु त्रयात्मकम् ।।” (आ.मी.६०, शा.वा.स. ७/३, स्या.क.३३, जै.स्या.मु.१/२१) इत्युक्तम् । भावितार्थेयं कारिका तथापि स्थानाऽशून्यार्थं श्रोतुरनुग्रहाय । चात्र विद्यानन्दस्वामिनः अष्टसहस्रीव्याख्या प्रदर्श्यते ।
___ तथाहि - “लोकोत्तरदृष्टान्तेनाऽपि तत्र प्रतीतिनानात्वं विनाशोत्पादस्थितिसाधनं प्रत्याययति - दधि का સિદ્ધ થાય છે. તેથી ઉપરોક્ત ત્રણેય દૃષ્ટાંત મુજબ વિચાર કરીએ તો દૂધ અને દહીં દ્રવ્ય-પર્યાય ઉભયસ્વરૂપ સિદ્ધ થાય છે. દૂધ અને દહીં પર્યાયાત્મક હોવાથી દુગ્ધપર્યાયરૂપે નાશ અને દહીંપર્યાયરૂપે ઉત્પત્તિ થાય છે. તથા તે બન્ને દ્રવ્યાત્મક હોવાથી ગોરસરૂપે ધ્રુવ સિદ્ધ થાય છે. આમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી અપૃથભૂત દૂધ વગેરે સિદ્ધ થાય છે. પ્રસ્તુતમાં દહીંરૂપે ઉત્પત્તિ, દૂધરૂપે નાશ અને ગોરસરૂપે શૈર્ય = ધ્રૌવ્ય પ્રત્યક્ષ પ્રમાણથી જ પ્રસિદ્ધ છે. તેથી એકત્ર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અપલાપ કરવા યોગ્ય નથી. પ્રસ્તુત દૃષ્ટાંત મુજબ સચરાચર આખું જગત = જગતવર્તી સમસ્ત વસ્તુઓનો સમૂહ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક સિદ્ધ થાય છે. આ
જ આમમીમાંસા સંદર્ભની વિચારણા (ખે.) આ જ અભિપ્રાયથી શ્રીસમન્તભદ્રાચાર્યે આસમીમાંસામાં એક શ્લોક જણાવેલ છે. તથા તેના અનુવાદરૂપે શ્રીહરિભદ્રસૂરિએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં, શ્રીરાજશેખરસૂરિજીએ સ્યાદ્વાદકલિકામાં તથા યશસ્વત્સાગરજીએ જૈનસ્યાદ્વાદમુક્તાવલીમાં તે જ શ્લોક દર્શાવેલ છે. શ્લોકનો અર્થ આ મુજબ છે – “માત્ર દૂધભોજનનો નિયમ લેનાર માણસ દહીં ખાતો નથી. તથા માત્ર દહીંભોજનનો નિયમ લેનાર માણસ દૂધ વાપરતો નથી. તેમજ ગોરસભિન્ન દ્રવ્યનું જ ભોજન કરવાનો નિયમ લેનાર માણસ દૂધ અને દહીં બન્નેને વાપરતો નથી. તેથી વસ્તુ ત્રયાત્મક = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે.” આ શ્લોકનો અર્થ ભાવિત કરેલ જ છે. તેમ છતાં તેની છણાવટનું સ્થાન ખાલી ન રહી જાય તે માટે અને શ્રોતા ઉપર અનુગ્રહ કરવા માટે વિદ્યાનંદસ્વામીએ રચેલ અષ્ટસહસ્રી વ્યાખ્યા અહીં દર્શાવવામાં આવે છે.
દુગ્ધપાનાદિત્યાગપ્રયોજનની વિચારણા > (તથાદિ) ત્યાં તેમણે આપ્તમીમાંસા ગ્રંથના ઉપરોક્ત શ્લોકનું વિવેચન આ મુજબ કરેલું છે. “લોકોત્તર * લા.(૨)માં “....યુક્તપણઈ” પાઠ.