Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૮
१२०० • त तोरस्तु किं तेन ? इति न्यायप्रयोगः । ___'तद्धेतोरस्तु किं तेन ?' इति न्यायाद् महापटध्वंसाऽभिन्नखण्डपटोत्पत्तिं प्रति महापटारम्भकावयवसंयोगनाशत्वेनैव कारणत्वाऽभ्युपगमेऽतिलाघवात्। न ह्यनेकान्तवादिमते खण्डपटोत्पादे महापटध्वंसहेतुता कल्प्यते ।
वस्तुतः वक्ष्यमाणरीत्या (९/२१) लाघवसहकारेण अवयवविभागत्वेन तत्कारणतायाः अवश्यकल्पनीयतया महापटध्वंस-खण्डपटोत्पादयोः समानाधिकरणत्वेन समकालीनत्वेन चैक्यं स्याद्वादिमते ન્યાય આ મુજબ સમજવો. ‘તદ્ઘતોરતુ %િ તેન?” આ પ્રમાણેનો ન્યાય દાર્શનિક જગતમાં પ્રસિદ્ધ છે. આ ન્યાયનું તાત્પર્ય એવું છે કે કોઈ સ્થળે નૂતન કાર્ય-કારણભાવની કલ્પના કરવી પડે તો તેવા સ્થળે “' નામના કાર્ય પ્રત્યે ‘વ’ નામના કારણનો સ્વીકાર કરી વ’ નામના કારણની ઉત્પત્તિ માટે જો “ નામના કારણની કલ્પના કરવી જરૂરી બનતી હોય તથા તે સ્થળે “ઘ' નામના કારણથી જ ‘’ નામના કાર્યની ઉત્પત્તિ થઈ શકતી હોય તો “વ' પ્રત્યે “g' કારણ અને “ઘ' પ્રત્યે “T' કારણ - આવી કલ્પના કરવાને બદલે “” પ્રત્યે “' ને જ કારણ માનવામાં લાઘવ છે. “વ” ના કારણભૂત T” થી “' ની ઉત્પત્તિ થઈ શકતી હોય તો ' પ્રત્યે “” ને કારણ માનવાથી સર્યું. આ ન્યાયથી પ્રસ્તુતમાં નૈયાયિકોએ ખંડ પટની ઉત્પત્તિ પ્રત્યે કારણ તરીકે કલ્પેલા મહાપટનાશ પ્રત્યે કારણ બનનાર મહાપટઆરંભક તંતુસંયોગના નાશને જ ખંડપટોત્પત્તિ પ્રત્યે કારણ માનવામાં અત્યંત લાઘવ છે. ઉપરોક્ત ન્યાય મુજબ સમજવું હોય તો “' = ખંડપટોત્પત્તિ, “a= મહાપટધ્વંસ અને “ઘ' = મહાપટઆરંભક તંતુસંયોગનો નાશ. તેથી પ્રસ્તુતમાં નૈયાયિકમત મુજબ, ખંડપટોત્પાદક મહાપટધ્વંસના કારણભૂત એવા આરંભકતંતુસંયોગનાશ દ્વારા જ ખંડ પટની ઉત્પત્તિ થઈ શકતી હોવાથી અમે જૈનો ખંડપટોત્પત્તિ પ્રત્યે મહાપટઆરંભક તંતુસંયોગના નાશને જ કારણ માનીએ છીએ. આવું માનવામાં દ્વિવિધ કાર્ય-કારણભાવના બદલે એકવિધ જ કાર્ય-કારણભાવનો સ્વીકાર કરવાથી લાઘવ થાય છે. કારણ કે અહીં અમારા = અનેકાન્તવાદીના મતમાં ખંડ પટની ઉત્પત્તિ પ્રત્યે મહાપટવૅસને કારણે માનવાની આવશ્યકતા રહેતી નથી.
જ મહાપટવંસ અને ખંડપટોત્પત્તિ વચ્ચે અભેદ : જેના | (વસ્તુ.) વાસ્તવમાં તો આગળ (૯/૨૧) જણાવવામાં આવશે તે રીતે લાઘવસહકારથી ખંડપટોત્પત્તિ પ્રત્યે મહાપટઅવયવવિભાગને જ જૈનમતે કારણ માનવામાં આવે છે. તેથી આરંભકસંયોગનાશને ખંડપટોત્પત્તિનું કારણ માનવાની જરૂર રહેતી નથી. આથી કાર્ય-કારણભાવની કલ્પનામાં જૈનમતે અત્યંત લાઘવ થશે. આ રીતે કાર્ય-કારણભાવનો સ્વીકાર કરતા જૈનમત મુજબ, મહાપટધ્વંસ અને ખંડપટની ઉત્પત્તિ - આ બન્ને કાર્ય એક જ છે, પરસ્પર અભિન્ન જ છે. આનું કારણ એ છે કે જે અવયવોમાં મહાપટધ્વંસ ઉત્પન્ન થાય છે, તે જ અવયવોમાં = તંતુઓમાં ખંડપટ ઉત્પન્ન થાય છે. તથા મહાપટધ્વસ અને ખંડપટઉત્પત્તિ - આ બન્ને કાર્યો સમકાલીન પણ છે. સમાન ઉપાદાનકારણમાં સમકાળે ઉત્પન્ન થવાના લીધે મહાપટધ્વંસ અને ખંડપટઉત્પત્તિ - આ બન્ને એક જ છે. આમ જૈનમત મુજબ મહાપટધ્વસથી અભિન્ન ખંડપટઉત્પત્તિ પ્રત્યે મહાપટઆરંભકઅવયવવિભાગને જ ઉપરોક્ત લાઇવ ન્યાયથી કારણ માની શકાય છે. આવું માનવામાં જૈનમત મુજબ ફક્ત એકવિધ કાર્ય-કારણભાવનો સ્વીકાર કરવો પડે છે.