Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२०४
0 व्रतत्रितयतो लक्षणत्रितयसिद्धिः ।
૧/૧ દુધવ્રત દધિ ભુંજ નહીં, નવિ દૂધ દધિવ્રત ખાઈ રે,
નવિ “દોઈ અગોરસવ્રત જિમઈ, તિણિ તિલક્ષણ જગ થાઈ રે હાલા(૧૪૨) જિન.
દધિદ્રવ્ય તે દુગ્ધદ્રવ્ય નહીં, જે માટઈ (દુષ્પવ્રત=) જેહનઈ દૂધનું વ્રત છે “દૂધ જ જિમવું” એવી છે પ્રતિજ્ઞારૂપ; તેહ દહીં (ભૂજઈ=) જિમઈ નહીં. દુગ્ધપરિણામ જ દધિ-ઈમ જો અભેદ કહિછે, તો દધિ જિમતાં દુગ્ધવ્રતભંગ ન થયો જોઈઇ. ઇમ દૂધ તે દધિદ્રવ્ય નહીં, પણ પરિણામી. માટઈ અભેદ કહિઈ, તો દૂધ જિમતાં દધિવ્રતભંગ ન થયો જોઇઇ. દધિવ્રત તો દૂધ નથી (ખાઈ=) જિમતો. व्रतत्रितयगोचरलोकोत्तरदृष्टान्तान्तरेण त्रिलक्षणव्यापकतामेवोपदर्शयति - ‘पय' इति ।
पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः।
अगोरसवतो नोभे तस्मात् त्रिलक्षणं जगत् ।।९/९ ।। __ प्रकृते दण्डान्वयस्त्वेवम् – पयोव्रतो दधि नाऽत्ति । दधिव्रतः पयः नाऽत्ति । अगोरसवतो उभे ન (ત્તિ) | તમન્ના ત્રિજ્ઞક્ષણમ્ IIS/7.
दधिद्रव्यं तावन्न दुग्धद्रव्यम्, यतो 'दुग्धमेव मया भोक्तव्यमि'त्येवं पयोव्रतो नरः दधि = १. दधिद्रव्यं नात्ति = न भुङ्क्ते । यदि दघ्नो दुग्धपरिणामतया एकान्तेन दुग्धाऽभिन्नतोच्यते तर्हि णि दधिभक्षणे दुग्धव्रतभङ्गो न स्यात् । न चैवं भवति । तस्माद् दुग्ध-दनोः भेदः सिध्यति । तथा का दुग्धद्रव्यं न दधिद्रव्यं भवितुमर्हति, यतो 'दधि एव मया भोक्तव्यमिति दधिव्रतो नरो पयो नात्ति
= न भुङ्क्ते। यदि दुग्धस्य दधिपरिणामिकारणतया सर्वथा दधिद्रव्याऽभिन्नता स्यात्, नैव स्यात् तर्हि दुग्धं भुजतो दधिव्रतभङ्गः । न च दधिव्रतो दुग्धं भुङ्क्ते । तस्मात् तयोः नास्ति एकान्तेनाऽभेदः ।
અવતરણિકા :- ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સર્વત્ર રહેલા છે. આ વાત પૂર્વે જણાવી ગયેલ છે. પ્રસ્તુત ત્રિલક્ષણની વ્યાપકતાને જ ગ્રંથકારશ્રી ત્રણવ્રતસંબંધી અન્ય લોકોત્તર દષ્ટાંત દ્વારા દેખાડે છે :
દૂધવત વગેરે દ્રષ્ટાંતથી ઐલક્ષચસિદ્ધિ છે શ્લોકાર્થ:- દૂધવ્રતવાળો દહીં ખાતો નથી. તથા દહીંવ્રતવાળો દૂધ પીતો નથી. અગોરવ્રતવાળો છે દૂધ અને દહીં બન્નેને ખાતો નથી. તેથી જગત ત્રિલક્ષણાત્મક છે. (લાલ) તે વ્યાખ્યાર્થ :- સૌપ્રથમ તો દહીં દ્રવ્ય અને દૂધ દ્રવ્ય સર્વથા એક નથી. કારણ કે “મારે ફક્ત
દૂધ જ વાપરવું - આ પ્રમાણે દૂધને વાપરવાના વ્રતવાળો માણસ દહીં વાપરતો નથી. જો દહીં દૂધનો 1 પરિણામ હોવાથી દહીંમાં દૂધનો એકાંતે અભેદ હોય તો દહીં ખાવામાં આવે ત્યારે દુગ્ધવ્રતનો ભંગ
ન થવો જોઈએ. પરંતુ એવું થતું નથી. તેથી દૂધ અને દહીં વચ્ચે ભેદ સિદ્ધ થાય છે. તથા દૂધ તે દહીં સ્વરૂપ નથી. કારણ કે “મારે દહીં જ વાપરવું' - આ પ્રમાણે દહીંવ્રતને સ્વીકારનાર માણસ દૂધ વાપરતો નથી. જો દૂધ દહીંનું પરિણામી કારણ હોવાથી દૂધમાં સર્વથા દહીંનો અભેદ હોય તો દૂધ વાપરવા છતાં દહીંવ્રતનો ભંગ થઈ ન શકે. પરંતુ હકીકત આવી નથી. દહીંવ્રતવાળો દૂધ વાપરતો • કો.(૪)માં “દોય’ પાઠ. # કો.(૪)માં ‘તિણ' પાઠ. જે આ.(૧)માં ‘જોઈએ” પાઠ. - આ.(૧)માં “કહિયે પાઠ.