Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११९९
૧/૮
• तन्तुसंयोगनाशस्य खण्डपटजनकता 0 વયવવિભાગાદિક (એક જ રૂપઈ) હેતુ છઈ.
મત વ મહાપટનાશાભિન્નમંડપટોત્પત્તિ પ્રતિ એકાદિતંતુસંયોગાપગમ હેતુ છઇ.
ખંડપટઈ મહાપટનાશનઈ હેતુતા કલ્પિથઇ તો મહાગૌરવ થાઈ अभिन्नैव हेतुता = कारणता स्वीक्रियते स्याद्वादिभिः।
अत एव महापटध्वंसाऽभिन्नखण्डपटोत्पादं प्रति महापटावयवभूतैकादितन्तुसंयोगापगमस्यैव हेतुता अस्माभिरभ्युपगम्यते, न तु खण्डपटोत्पादं प्रति महापटध्वंसस्य महापटध्वंसं प्रति चैकादितन्तुसंयोगनाशस्येति कार्य-कारणभावद्वितयम्, महागौरवात् ।।
न हि खण्डपटे महापटध्वंसस्य, महापटध्वंसे च महापटावयवैकादितन्तुसंयोगनाशस्य हेतुतेति श कल्पना नैयायिकस्य लाघवप्रियत्वमाविष्करोति, तत्र कार्य-कारणभावद्वयकल्पनेन गौरवस्य स्फुटत्वात्। ઘટધ્વસનિરૂપિત એવી કારણતાનો અવચ્છેદક ધર્મ સુવર્ણઘટઅવયવવિભાગ– વગેરે બનશે. તેથી ઘટધ્વંસની કારણતા સુવર્ણઘટઅવયવવિભાગવથી અવચ્છિન્ન = નિયંત્રિત બનશે. જે કારણતા સુવર્ણઘટધ્વસ પ્રત્યે છે તે જ કારણતા સુવર્ણમુગટઉત્પત્તિ (= સુવર્ણઘટનાશકાલીન વસ્તુજન્મ) પ્રત્યે છે. કારણ કે પ્રસ્તુત ઘટધ્વંસ અને મુગટઉત્પત્તિ - આ બન્ને કાર્યો એક જ છે. કાર્ય અભિન્ન હોવાથી કારણતા અભિન્ન જ હોય આ વાત ન્યાયસંગત છે. તેથી જ સ્યાદ્વાદીઓ તેનો સ્વીકાર કરે છે.
આ ખંડપટ પ્રત્યે મહાપટધ્વંસ અકારણ : અનેકાંતવાદી - (કત .) “જે કાર્યો પરસ્પર અભિન્ન હોય તેની કારણતા પણ અભિન્ન જ હોય' - આ વાત યુક્તિસંગત હોવાથી જ “મહાપટવૅસથી અભિન્ન એવી ખંડપટઉત્પત્તિ પ્રત્યે મહાપટઅવયવભૂત એક, બે વગેરે તંતુઓના સંયોગનો ધ્વંસ જ હેતુ છે' - આવું અમે અનેકાંતવાદીઓ માનીએ છીએ. મહાપટ-અવયવભૂત તંતુસંયોગનો નાશ મહાપટધ્વસ પ્રત્યે કારણ છે અને મહાપટધ્વંસ ખંડપટની ઉત્પત્તિ પ્રત્યે કારણ છે' - આ પ્રમાણે બે પ્રકારના કાર્ય-કારણભાવનો અમે સ્વીકાર કરતા નથી. કારણ કે તેવું માનવામાં મહાગૌરવ દોષ લાગુ પડે છે. મહાપટધ્વંસ અને ખંડપટઉત્પત્તિ - આ બન્ને ન પ્રત્યે મહાપટીયતંતુસંયોગના નાશને જ કારણ માનવામાં દ્વિવિધ કાર્ય-કારણભાવને સ્વીકારવાનું ગૌરવ આવતું નથી. કેમ કે મહાપટધ્વંસ અને ખંડપટઉત્પત્તિ આ બન્ને એક જ છે. તથા તેનું કારણ પણ એક જ છે.
. તૈયાચિકમતે બે કાર્ય-કારણભાવ છે ( દિ.) (૧) ખંડપટ પ્રત્યે મહાપટધ્વંસ કારણ છે. (૨) મહાપટધ્વસ પ્રત્યે મહાપટના અવયવભૂત એકાદ તંતુના સંયોગનો નાશ કારણ છે. આ પ્રમાણે બે જુદા જુદા કાર્ય પ્રત્યે બે વિભિન્ન કારણનો સ્વીકાર નૈયાયિકો કરે છે. નૈયાયકોની આ વાત તેમની લાઘવપ્રિયતાને સૂચિત નથી કરતી. કેમ કે નૈયાયિકે બતાવેલી પ્રક્રિયામાં બે કાર્ય-કારણભાવના સ્વીકારનું ગૌરવ ઉપસ્થિત થાય છે. જ્યારે અમારા મતમાં એકવિધ કાર્ય-કારણભાવનો સ્વીકાર હોવાથી અત્યંત લાઘવ સ્પષ્ટ છે. પ્રસ્તુતમાં લાઘવસાધક