Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११४६
ऋजुसूत्रनये ध्वंसोत्पादाऽभेदविचारः
૧/૪
= सम्यक्त्व
" नेच्छइयनओ भासइ उप्पज्जइ तेहिं सहिअस्स” (वि.आ.भा. ४१४ ) इति । ' तेहिं N -ज्ञानाभ्याम्’, शिष्टं स्पष्टम् । मिथ्यात्वध्वंस-सम्यक्त्वोत्पादयोः अज्ञानध्वंस - ज्ञानोत्पादयोश्च सामानाधिकरण्ययौगपद्याभ्याम् अभिन्नत्वात् सम्यक्त्वजनक-मिथ्यात्वध्वंसक्षणावच्छेदेन कर्तरि सम्यक्त्वसाहित्याभिधानस्य ज्ञानोत्पादकाऽज्ञानध्वंसक्षणावच्छेदेन च ज्ञानान्वितत्वाभिधानस्य समीचीनत्वं निश्चयनयमते भावनीयमत्र । प्रदीप-तमोन्यायेन केवलज्ञानोत्पाद - ज्ञानावरणध्वंसयोः सामानाधिकरण्य- यौगपद्याभ्याम् ऐक्यं ज्ञेयम् । 'नाणस्सावरणस्स य समयं तम्हा पगास - तमसो व्व । उप्पाय- व्वयधम्मा” (वि.आ.भा. १३४० ) इति ॐ विशेषावश्यकभाष्योक्तिरपि व्याख्याता, क्षीयमाणस्य ज्ञानावरणस्य क्षीणत्वात्, तदानीमेव चोत्पद्यमानस्य पूर्ण केवलज्ञानस्य उत्पन्नत्वाद् 'द्वादशगुणस्थानचरमसमये एव केवलज्ञानी केवलज्ञानं लभते' इति यावत् तात्पर्यात् ।
यद्यपि ऋजुसूत्रनयमतेन कारणान्तरनिरपेक्षा सभागपर्यायोत्पत्तिसन्ततिः प्रतिसमयं विपरिवर्तते જણાવેલ છે કે “નિશ્ચયનય કહે છે કે સમકિતથી અને જ્ઞાનથી વિશિષ્ટ એવા જીવમાં જ્ઞાન જન્મે છે.” મતલબ એ છે કે મિથ્યાત્વનો ધ્વંસ અને સમકિતની ઉત્પત્તિ આ બન્ને એક છે. કારણ કે તે બન્ને એક જ આત્મામાં રહે છે તથા સમકાલીન છે. તેમજ આ જ કારણસર અજ્ઞાનનાશ અને જ્ઞાનોત્પાદ પણ અભિન્ન જ છે. આથી ‘મિથ્યાત્વધ્વંસક્ષણે કર્તા સમકિતજનક આત્મા સમકિતયુક્ત છે' - આવું પ્રતિપાદન નિશ્ચયનયના મતે સાચું છે. તે જ રીતે ‘અજ્ઞાનનાશસમયે આત્મા જ્ઞાની છે.’- આવું નિરૂપણ પણ નિશ્ચયનયના અભિપ્રાયે સત્ય જ છે. મિથ્યાત્વનાશ સમકિતજન્મ. તેથી ‘સમિતી સમિકત પામે’ આમ કહેવાય. ‘મિથ્યાત્વી સમકિત પામે છે’ આ વાત નિશ્ચયનયને માન્ય નથી. કારણ કે સમકિતજનક એવી મિથ્યાત્વનાશક્ષણે તે આત્મામાં મિથ્યાત્વ હોતું જ નથી. તે જ રીતે નિશ્ચયથી ‘જ્ઞાની જ્ઞાન પામે છે, અજ્ઞાની નહિ.' કેમ કે જ્ઞાનજનક એવી અજ્ઞાનનાશક્ષણે તે જીવમાં જ્ઞાન જ હોય છે, અજ્ઞાન નહિ. આ મુજબ નિશ્ચયનયમતની અહીં ભાવના કરવી.
=
× કેવલજ્ઞાની કેવલજ્ઞાનને પામે
વ
एतेन
2
-
=
(વી.) દીપકની ઉત્પત્તિ વખતે જ અંધકારનો નાશ થાય છે
=
-
ताभ्यां
-
આ વાત હમણાં જણાવી ગયા. તે મુજબ કેવલજ્ઞાનની ઉત્પત્તિ અને જ્ઞાનાવરણનો ધ્વંસ એકીસાથે થાય છે તથા એક જ આત્મદ્રવ્યમાં થાય છે. તેથી તે બન્નેમાં અભેદ સમજવો. જેમ પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો નાશ સમકાલીન છે તેમ જ્ઞાનની ઉત્પત્તિ અને જ્ઞાનાવરણનો ઉચ્છેદ સમકાલીન છે” – આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્યમાં જે જણાવેલ છે તેની પણ સ્પષ્ટતા અમારા ઉપરોક્ત કથન દ્વારા થઈ જાય છે. કેમ કે ઉપરોક્ત વિશેષાવશ્યકભાષ્યની પંક્તિનું તાત્પર્ય એવું છે કે ક્ષીયમાણ જ્ઞાનાવરણ ક્ષીણ થયેલ છે. તથા ત્યારે જ ઉત્પદ્યમાન કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ ચૂકેલ છે. આ કારણે બારમા ગુણસ્થાનકના ચરમસમયે જ કેવલજ્ઞાની કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. * વિસભાગપર્યાયસન્તાનની વિચારણા
(યવિ.) જો કે ઋજુસૂત્રનયના મત મુજબ, અન્ય કારણથી નિરપેક્ષ એવી સભાગ = સજાતીય 1. नैश्चयिकनयो भाषते उत्पद्येते ताभ्यां सहितस्य । 2. ज्ञानस्याऽऽवरणस्य च समकं तस्मात् प्रकाश-तमसोरिव । उत्पाद-व्ययधर्मौ ।