Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
શિષજનિતી
• योगाचारमतमीमांसा 0
११८१ જો નિમિત્તભેદ વિન ગ્યાનથી, શક્તિ સંકલ્પ-વિકલ્પ રે; તો બાહ્ય વસ્તુના લોપથી, ન ઘટઈ તુઝ ઘટ-પટ જલ્પ રે ૯/૭ (૧૪૦) જિન.
જો યોગાચારમતવાદી બૌદ્ધ કહસ્યઈ જે “નિમિત્તકારણના ભેદ વિના જ વાસનાવિશેષજનિત : (ગ્યાનથી શક્તિ = ગ્યાનશક્તિથી =) જ્ઞાનસ્વભાવથી શોક-પ્રમોદાદિક સંકલ્પ-વિકલ્પ હોઈ છઈ.” તો શું ઘટ-પટાદિનિમિત્ત વિના જ વાસનાવિશેષઈ ઘટ-પટાઘાકાર જ્ઞાન હોઈ.” योगाचारमतमपहस्तयितुमुपक्रमते – 'हेतुभेदमिति ।
हेतुभेदं विना ज्ञानशक्त्या शोको भवेद् यदि।
तर्हि बाह्यार्थलोपात्ते घटज्ञानं न सम्भवेत् ।।९/७।। ___ प्रकृते दण्डान्वयस्त्वेवम् - यदि हेतुभेदं विना ज्ञानशक्त्या शोको भवेद् तर्हि बाह्यार्थलोपात् म ते घटज्ञानं न सम्भवेत् ।।९/७।।
यदि ज्ञानाद्वैतवादिना योगाचारसंज्ञेन बौद्धेन “हेतुभेदं = बाह्यनिमित्तकारणभेदं विना एव ... अनादिवितथवासनाविशेषजनितया ज्ञानशक्त्या = विज्ञानस्वभावविशेषलक्षणया शोकः = शोक -प्रमोदादिविषयकसङ्कल्प-विकल्पात्मको बोधविशेषो भवेत् = सम्भवेद्” इति उच्यते तर्हि घट" -पटादिबाह्यार्थलक्षणं निमित्तं विनैव वासनाविशेषवशाद् ज्ञानशक्त्या घट-पटाद्याकारं ज्ञानं स्यादित्यापद्येत । का
અવતરણિકા :- જ્ઞાનાતવાદી યોગાચાર નામના બૌદ્ધના મતનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી ભૂમિકા બાંધે છે :
શ્લોકાર્થ :- જો કારણભેદ વિના જ જ્ઞાનશક્તિથી શોક થાય તો બાહ્ય વસ્તુનો ઉચ્છેદ થવાથી તમને (= જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધને) ઘટશાન થઈ નહિ શકે. (૯૭)
ક નિર્વિષયકજ્ઞાનરવીકારમાં અનેક દોષો પ્રક વ્યાખ્યાર્થ - યોગાચાર નામના બૌદ્ધ વિદ્વાનો જ્ઞાનાદ્વૈતવાદી છે. “આ વિશ્વમાં જ્ઞાન સિવાય કોઈ પણ વસ્તુ વાસ્તવિક નથી' - આ પ્રમાણે યોગાચાર નામના બૌદ્ધો કહે છે. તેથી પ્રસ્તુતમાં જો તેઓ એમ કહે કે “બાહ્ય વિશેષ પ્રકારના નિમિત્ત કારણ વિના જ અનાદિકાલીન વિભિન્ન પ્રકારના મિથ્યા સંસ્કારથી ઉત્પન્ન થયેલ વિશેષ પ્રકારના જ્ઞાનસ્વભાવ સ્વરૂપ જ્ઞાનશક્તિથી જ શોક-હર્ષઆદિવિષયક સંકલ્પ-વિકલ્પાત્મક વિશેષ પ્રકારનો બોધ સંભવી શકે છે. અર્થાત્ બાહ્ય ઘટ-પટાદિ વિષય વિના જ જ્ઞાનશક્તિથી શોક-હર્ષઆદિગોચર પ્રતીતિ થઈ શકે છે” - તો તેઓની આ વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે આ રીતે માનવામાં આવે તો ઘટ-પટ આદિ બાહ્ય વસ્તુસ્વરૂપ નિમિત્ત કારણ વિના જ વિશેષ પ્રકારના સંસ્કારના લીધે ઉત્પન્ન થનારી જ્ઞાનશક્તિથી જ ઘટ-પટાદિઆકારવાળું જ્ઞાન ઉત્પન્ન થવાની આપત્તિ આવશે.
૧ કો.(૪)માં “ભેદે પાઠ. જે પુસ્તકોમાં “યોગાચારવાદી’ પાઠ. કો.(૭+૯+૧૦+૧૧)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં વાસનાજનિત' પાઠ. સિ. + કો.(૭+૯+૧+૧૧) + B(૨) + લા.(૨)નો પાઠ લીધો છે.