Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૪ • ब्रह्मसूत्रश्रीभाष्यसंवाद: 0
११४७ તે માટઈ વિભાગપર્યાયોત્પત્તિસંતાન છઈ. તેહથી જ ઘટનાશવ્યવહાર સંભવઈ છઇ. તે માટઈ પણિ ઉત્તરપર્યાયોત્પત્તિ તે પૂર્વપર્યાયનો નાશ જાણવો. एव तथापि मुद्गरप्रहार-विलक्षणाग्निसंयोगादिनैव हेतुव्यापारेण विसभागसन्ततिपर्यायोत्पत्तिरुपजायत इति तत एव घटनाशव्यवहारः तन्मते सम्भवति । अतोऽपि उत्तरपर्यायोत्पत्तिरूपता पूर्वपर्यायध्वंसे विज्ञेया। अयमाशयः - यं लक्ष्यीकृत्य यस्य व्यवहारः प्रवर्तते तद् व्यवहार्यं वस्तु तत्स्वरूपमेव । यथा कम्बुग्रीवादिमत्पदार्थं लक्ष्यीकृत्य घटस्य व्यवहारो भवतीति घटः कम्बुग्रीवादिमत्स्वरूप एव तथा ऋजुसूत्रनयमतानुसारेण उत्तरकालीनविसभागसन्तानीयपर्यायोत्पत्तिं लक्ष्यीकृत्य पूर्वपर्यायनाशस्य व्यवहारो भवतीति पूर्वपर्यायनाशः उत्तरकालीनविसभागसन्तानीयपर्यायोत्पत्तिस्वरूप एव । इत्थम् ऋजुसूत्रनयानुसारेणाऽपि पूर्वपर्यायनाश उत्तरपर्यायोत्पादस्वरूप एवेति फलितम् ।
एतेन “द्रव्यस्य उत्तरोत्तरसंस्थानयोगः पूर्व-पूर्वसंस्थानसंस्थितस्य विनाशः स्वावस्थस्य तूत्पत्तिः” (ब्र.सू. પર્યાયની ઉત્પત્તિની પરંપરા ( = સંતતિ) પ્રતિસમય બદલાયા જ કરે છે. તેમ છતાં હથોડાનો પ્રહાર, વિલક્ષણ અગ્નિસંયોગ વગેરે કારણવ્યાપારથી જ વિભાગસંતતિગત = વિજાતીયસંતાનવર્તી (ઠીકરા, રાખ વગેરે) પર્યાયની ઉત્પત્તિ થાય છે. તેથી વિભાગસન્તાનીય પર્યાયની ઉત્પત્તિના નિમિત્તે જ ઘટનાશવ્યવહાર ઋજુસૂત્રનયના મતે સંભવે છે. આ કારણસર પણ ઉત્તરકાલીન પર્યાયની ઉત્પત્તિરૂપે પૂર્વકાલીન પર્યાયનો ધ્વંસ જ્ઞાતવ્ય છે. આશય એ છે કે જે પદાર્થને લક્ષ્યમાં રાખીને જેનો વ્યવહાર થાય તે વ્યવહાર્ય વસ્તુ તે પદાર્થ સ્વરૂપ જ હોય - આવો નિયમ છે. દા.ત. કંબુગ્રીવાદિમાન પદાર્થને લક્ષ્યમાં રાખીને ઘટનો વ્યવહાર થાય છે. તેથી ઘટાત્મક વ્યવહાર્ય વસ્તુ કંબુગ્રીવાદિમાન સ્વરૂપે માનવામાં આવે છે. આ જ રીતે ઋજુસૂત્રનયના મત મુજબ ઉત્તરકાલીન વિભાગપર્યાયઉત્પત્તિ સ્વરૂપ પદાર્થને લક્ષ્યમાં રાખીને પૂર્વપર્યાયનાશનો વ્યવહાર થાય છે. તેથી પૂર્વપર્યાયનાશ ઉત્તરવિસભાગપર્યાયઉત્પત્તિસ્વરૂપે સિદ્ધ થાય છે. આમ ઋજુસૂત્રનય મુજબ પણ પૂર્વપર્યાયનાશ ઉત્તરપર્યાયઉત્પત્તિસ્વરૂપે ફલિત થાય છે.
આ વિલક્ષણપર્યાયજન્મ એ જ પૂર્વપર્યાચનાશ . સ્પષ્ટતા :- ઋજુસૂત્રનયના મતે પ્રત્યેક સમયે પર્યાય નાશ પામે છે. છતાં લોકોને તેનો ખ્યાલ નથી આવતો. કારણ કે જૂનો પર્યાય નાશ પામે તે જ સમયે જે નવો પર્યાય ઉત્પન્ન થાય છે તે પૂર્વપર્યાય તુલ્ય હોય છે. ઘટસજાતીય પર્યાયની ઉત્પત્તિનો પ્રવાહ ચાલુ રહેવાથી “ઘડો નાશ પામ્યો' તેવો વ્યવહાર ત્યારે થતો નથી, પરંતુ હથોડાનો પ્રહાર ઘડા ઉપર થવાથી ઘડાનો ભૂક્કો થાય કે તીવ્ર અગ્નિસંયોગથી ઘડો બળી જાય ત્યારે “ઘડો નાશ પામ્યો' તેવો વ્યવહાર થાય છે. કારણ કે તે સમયે ઠીકરા વગેરે સ્વરૂપે વિસભાગ = વિજાતીય પર્યાયસંતતિ ઉત્પન્ન થયેલ છે. આમ સહેતુક વિસભાગસંતાનીય-પર્યાયઉત્પત્તિના લીધે ઘટનાશવ્યવહાર સંભવે છે. તેથી ઉત્તરકાલીન વિલક્ષણપર્યાયઉત્પત્તિ જ પૂર્વપર્યાયનાશ છે.
જેનસિદ્ધાન્તમાં રામાનુજાચાર્યની સંમતિ - (ત્તેજ) ઉત્તરકાલીન પર્યાયની ઉત્પત્તિ પૂર્વપર્યાયનાશસ્વરૂપ છે. તે વાત માત્ર જૈનદર્શનમાં જ માન્ય $ “વિભાગ' પાલિ૦ તર્કણા માં પાઠ શાં.માં ‘વિસભાવિગ...” છે.