Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૪
• "कृष्णः सर्प" इति वाक्यविमर्श: ।
११५७ ત વ “MT: સ” એ લૌકિકવાક્યઈ પણિ સાચ્છબ્દ લેઈઈ છઈ. अपि “इति हेतौ प्रकारे च प्रकाशाद्यनुकर्षयोः। इति प्रकरणेऽपि स्यात् समाप्तौ च निदर्शने ।।” (वि.लो. अव्ययवर्ग-२१/पृ.४०९) इति। तदुक्तं मङ्खकोशेऽपि “इति हेतु-प्रकरण-प्रकर्षादि-समाप्तिषु” (म.को.९८३) 7 इति समाकलितशब्दानुशासन-कोशाऽऽगमादितात्पर्यैः भावनीयम् ।
इत्थञ्च सर्वत्र स्यादर्थानुप्रवेशेनैव व्यवहारस्य प्रामाणिकत्वं सिध्यति । अत एव ‘कृष्णः सर्पः अस्ति' इत्यादिषु लौकिकवाक्येष्वपि स्याद्वादिभिः स्याच्छब्दो गृह्यते। तथाहि - “वाक्येऽवधारणं વિશ્વલોચનકોશમાં જણાવેલ છે કે “(૧) હેતુ (૨) પ્રકાર, (૩) પ્રકાશ, (૪) આદિ, (૫) અનુકર્ષ, (૬) પ્રકરણ, (૭) સમાપ્તિ, (૮) નિદર્શન (દેખાડવું) – આ અર્થમાં “તિ” શબ્દ વપરાય છે.” સંખકોશમાં મંખ કવિએ પણ જણાવેલ છે કે “(૧) હેતુ, (૨) પ્રકરણ, (૩) પ્રકર્ષ, (૪) આદિ, (૫) સમાપ્તિ વગેરે અર્થમાં
ત” શબ્દ વપરાય છે.” આ પ્રમાણે શબ્દાનુશાસન (= વ્યાકરણ), શબ્દકોશ, આગમ વગેરેનું તાત્પર્ય સારી રીતે જાણનારા વિદ્વાનોએ ત્રિપદીના અર્થની ઉપર જણાવ્યા મુજબ ઊંડાણથી ભાવના-અનુપ્રેક્ષા કરવી.
હ, ત્રિપદીગ્રહણ છે. સ્પષ્ટતા :- ગણધર ભગવંત અને તીર્થકર ભગવંત વચ્ચે સવાલ-જવાબ નીચે મુજબ જાણવા. પ્રશ્ન :- “હે ભગવંત ! તત્ત્વ શું છે ?' જવાબ :- “ર્થવિ ઉત્પન્ન રૂતિ'
“જો આ વિશ્વમાં બધું ઉત્પન્ન થયે જ રાખે તો દુનિયા એક દિવસ ઉત્પદ્યમાન વસ્તુથી છલકાઈ જશે.' ઈત્યાદિ વિચારણાથી ફરીથી ગણધર ભગવંત પરમાત્માને પ્રશ્ન પૂછે છે.
પ્રશ્ન :- “હે ભગવંત ! તત્ત્વ શું છે ? જવાબ :- “થગ્વિદ્ વિસાત રૂતિ '
“જો આ રીતે ઉત્પન્ન થયેલ બધી જ વસ્તુ કોઈને કોઈ સ્વરૂપે નાશ પામવાની હોય તો આ દુનિયામાં એક દિવસ શૂન્યાવકાશ સર્જાશે. શૂન્યતા તો પારમાર્થિક ‘તત્ત્વ' ન જ કહેવાય ને ?' ઇત્યાદિ વિચારણાથી ગણધર ભગવંત ફરીથી પ્રભુને પ્રશ્ન પૂછે છે.
પ્રશ્ન :- “હે ભગવંત તત્ત્વ શું છે ?' જવાબ :- “થગ્વિત્ ધ્રુવ તિ'
કોઈક સ્વરૂપે તત્ત્વ ઉત્પન્ન થાય છે તે જ કારણસર કોઈક સ્વરૂપે તત્ત્વ નાશ પામે છે. તથા સાપેક્ષ નાશવિશિષ્ટ તત્ત્વ કોઈક સ્વરૂપે ધ્રુવ છે. આ જ ‘તત્ત્વ' શબ્દનો સંપૂર્ણ અર્થ છે. આ મુજબ ત્રિપદી દ્વારા થતો શબ્દશક્તિજન્ય શાબ્દબોધ અહીં અભિપ્રેત છે. અન્ય બાબત વ્યાખ્યાર્થમાં સ્પષ્ટ છે.
& લકિક વાક્યપ્રયોગમાં “ચા” શબ્દપ્રયોગ આવશ્યક છે. (ત્વષ્ય.) આ રીતે સર્વત્ર “ચા”શબ્દના અર્થનો ગર્ભિત રીતે પ્રવેશ કરવાથી જ વ્યવહાર પ્રામાણિક બની શકે. આ જ કારણસર “કાળો સાપ છે' - ઈત્યાદિ લૌકિક વાક્યોમાં પણ સ્યાદ્વાદીઓ દ્વારા “ચા”શબ્દને સમજી લેવામાં આવે છે. તે આ રીતે જાણવું - તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં શ્રીવિદ્યાનંદસ્વામીએ જણાવેલ છે કે “વાક્યમાં સૌપ્રથમ અવધારણનો = ચોકસાઈપૂર્વકનો નિર્ણય તો અનિષ્ટ બાબતના નિવારણ