Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११६६
* कार्यभेदे कारणभेदकल्पनम्
તસ્માત્ શક્તિભેદે કારણભેદ કાર્યભેદાનુસારŪ અવશ્ય અનુસરવો.
( श्लो.९३-९४) व्यक्तम् । तस्मात् कार्यभेदानुसारेण शक्तिभेदात् कारणभेदोऽवश्यमङ्गीकर्तव्यः । तदुक्तं यशोविजयवाचकैः द्वात्रिंशिकाप्रकरणवृत्तौ “ कार्यस्वभावभेदे कारणस्वभावभेदः सर्वत्राऽप्यावश्यकः, अन्यथा हेत्वन्तरसमवधानस्याऽप्यकिञ्चित्करत्वाद्” (द्वाद्वा. ६/७ ) इति । अधिकं तु तदुपटीकायां नयलताम् यामवोचाम ।
પાતાળમા
as my ch
૬/૧
किञ्च, सुवर्णद्रव्ये हर्ष-शोकादिविलक्षणाऽनेककार्यजननैकशक्तिमत्त्वाऽभ्युपगमेऽपि स्याद्वादप्रઘટના પ્રત્યક્ષ પ્રમાણથી જ દેખાય છે. તેથી ‘અગ્નિની બાજુમાં રહેલ પાણીનો બાળવાનો સ્વભાવ છે’ - આવા સ્વભાવની કલ્પનાને કોણ અટકાવી શકે ? કોઈ નહિ. યોગદૃષ્ટિસમુચ્ચયમાં આ બાબત સ્પષ્ટપણે જણાવેલ છે. વળી, ‘એક સ્વભાવથી અનેકકાર્યજન્મનો સ્વીકાર કરવા દ્વારા દૃષ્ટવિપરીત કલ્પનાને તમે પ્રામાણિક કહેવા તૈયાર છો. તેથી કઈ રીતે તમે વિતંડાવાદીને અટકાવી શકશો ? આથી શક્તિની કે સ્વભાવની કલ્પના પ્રત્યક્ષ અનુસારે જ કરવી જોઈએ, પ્રત્યક્ષ પ્રમાણથી વિપરીત રીતે નહિ. તેથી ‘એક જ સ્વભાવ દ્વારા સુવર્ણદ્રવ્ય પ્રમોદ-શોક-માધ્યસ્થ્ય સ્વરૂપ ત્રણ કાર્યને ઉત્પન્ન કરશે' - આ પ્રમાણે કલ્પના કરવી વ્યાજબી નથી. તેથી કાર્યભેદ મુજબ કાર્યકારક એવી શક્તિનો ભેદ માનવો જરૂરી છે. તથા શક્તિભેદથી કારણભેદ માનવો પણ જરૂરી છે. હર્ષ-શોક-માધ્યસ્થ્યસ્વરૂપ વિલક્ષણ ત્રણ કાર્યને કરનાર વિભિન્ન ત્રણ શક્તિના આશ્રયીભૂત મુગટજન્મ, ઘટનાશ, સુવર્ણૌવ્ય સ્વરૂપ ત્રણ અલગ-અલગ કારણને વાસ્તવિક માનવા જરૂરી છે. તેથી દ્રવ્યની જેમ પર્યાય પણ પારમાર્થિક છે, મિથ્યા નથી.
* કાર્યસ્વભાવભેદ કારણભેદનો સાધક
(તલુ .) ઉપરોક્ત બાબતનું સમર્થન મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે દ્વાત્રિંશિકા પ્રકરણની વ્યાખ્યામાં પણ કરેલ છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે ‘કાર્યનો સ્વભાવ બદલાય એટલે કારણના ॥ સ્વભાવમાં ભેદ માનવો સર્વત્ર આવશ્યક છે. જો કાર્યસ્વભાવ ભિન્ન હોવા છતાં કારણસ્વભાવભેદને માન્ય કરવામાં ન આવે તો અન્યવિધ કારણોની હાજરી અકિંચિત્કર બની જાય.' આ વિગતની વિશેષ આ છણાવટ દ્વાત્રિંશિકા પ્રકરણ અને તેની ટીકા ઉપર રચેલ નયલતા નામની સંસ્કૃત વ્યાખ્યામાં = ઉપટીકામાં અમે કરેલ છે. અધિક જિજ્ઞાસા ધરાવનાર વાચકે ત્યાંથી વિશેષ જાણકારી મેળવી લેવી. છે પર્યાયાર્થિકનયના વિષયનું સમર્થન છે
આ
સ્પષ્ટતા :- કાર્યસ્વભાવભેદનિમિત્તક શક્તિભેદસિદ્ધિ, શક્તિભેદનિમિત્તક કારણભેદસિદ્ધિ પ્રણાલિકાથી હર્ષ-શોકાદિ ત્રણ વાસ્તવિક વિભિન્ન કાર્ય મુગટજન્મ-ઘટનાશ-સુવર્ણદ્રવ્યૌવ્ય સ્વરૂપ ત્રણ વિભિન્ન કારણને સિદ્ધ કરશે. તેથી કાર્યભેદની સંગતિ માટે પણ મુગટજન્મ વગેરે પર્યાયોને વાસ્તવિક માનવા જરૂરી છે. તેથી ‘માત્ર અવિકારી નિત્ય દ્રવ્ય જ પારમાર્થિક છે, ઉત્પાદાદિ પર્યાય કાલ્પનિક છે’ - આ વાત વ્યાજબી નથી. દ્રવ્યની જેમ ઉત્પાદ આદિ પર્યાય પણ વાસ્તવિક જ છે. આવું જણાવવાનો પ્રસ્તુતમાં આશય છે. ૐ સુવર્ણદ્રવ્યમાં પૂર્વોત્તરકાલે ભેદસિદ્ધિ )
(વિઝ્યુ.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે હર્ષ-શોક વગેરે અનેક વિલક્ષણ કાર્ય કરવાની એક શક્તિ સુવર્ણદ્રવ્યમાં છે - એવું સ્વીકારો તો પણ સ્યાદ્વાદનો વ્યાપ તો નિરાબાધ જ છે. કારણ
-