Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११४४
० निश्चयतः समकालीनयोः कार्य-कारणभावः । ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો અભેદસંબદ્ધ ભેદ દેખાડઈ છઈ - ઘટવ્યય તે ઉત્પત્તિ મુકુટની, ધ્રુવતા કંચનની તે એક રે; દલ એકઈ વર્તઈ એકદા, નિજકારયશક્તિ અનેક રે જા (૧૩૭) જિન. હેમઘટવ્યય, તેહ જ હેમમુકુટની ઉત્પત્તિ એકકારણજન્ય થઇ. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાપા-મેસંનિતં મેવમુપતિ - “ઘવ્યય' તિા.
घटव्ययः किरीटस्य जन्मैव काञ्चनस्थितिः।
एकदैकदलस्थत्वात्, तद्भेदः कार्यशक्तितः।।९/४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – घटव्ययः एव किरीटस्य जन्म, (तद् एव) काञ्चनस्थितिः (अपि), एकदैकदलस्थत्वात् । कार्यशक्तितः तभेदः।।९/४ ।।
घटव्यय-किरीटोत्पादौ युगपद् वर्तेते, अङ्गुल्यादिसंयोग-विभागवत् । तदुक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “अङ्गुल्यादिसंयोग-विभागक्रिययोः, सङ्घात-परिशाटक्रिययोः उत्पाद-व्ययक्रिययोश्च एकत्र समये अनेकस्थानेषु तत्राऽनुज्ञा विहिता एव” (वि.आ.भा.३७३ वृ.) इति । स च कार्य-कारणभावः निश्चयतः समकालीनत्वेनैवाऽभिमतः। इदमेवाऽभिप्रेत्य आवश्यकनियुक्ती '“जुगवं पि समुप्पन्नं सम्मत्तं अहिगमं વિલદે” (નિ.99૧૪) તિ, કારT-Mવિમાનો તીવ-TITIHIT નુવં ન વિ ત્તિ” (ના.નિ.99૧૬)
અવતરણિકા ઉત્પાદ, વ્યય અને દ્રૌવ્યમાં અભેદમિશ્રિત ભેદને ગ્રંથકારશ્રી દેખાડે છે -
શ્લોકાર્થ :- ઘટનો નાશ એ જ મુગટની ઉત્પત્તિ છે અને એ જ સુવર્ણધ્રૌવ્ય છે. કારણ કે તે ત્રણેય યુગપતુ એક જ ઉપાદાનકારણમાં રહેલ છે. તથા કાર્યશક્તિની અપેક્ષાએ ઉત્પાદાદિમાં ભેદ રહેલા છે. (૪)
હ. સમકાલીન પદાર્થમાં પણ કાર્ય-કારણભાવ માન્ય , વ્યાખ્યાW :- જેમ આંગળીનો અમુક ક્ષેત્ર સાથે સંયોગ થાય તે જ સમયે પૂર્વક્ષેત્ર સાથે તેનો વિભાગ ઉત્પન્ન થાય છે તેમ જ્યારે સુવર્ણઘટનો ધ્વંસ થાય છે ત્યારે જ નૂતન સુવર્ણમુગટની ઉત્પત્તિ વા થાય છે. મતલબ કે ઉત્પાદ-વ્યય સમકાલીન છે. તે બન્ને વચ્ચે વિરોધ નથી. આ અંગે વિશેષાવશ્યકભાષ્યની
મલધારવ્યાખ્યામાં જણાવેલ છે કે “આંગળીનો સંયોગ અને વિભાગ વગેરે ક્રિયા, મનુષ્યાદિની ઉત્પત્તિના પછીના સમયે સંઘાતક્રિયા અને પરિપાટ ક્રિયા તથા ઉત્પાદ અને નાશક્રિયા એકીસાથે અનેક સ્થળોમાં સંભવે છે. આ વાત અંગે તે-તે શાસ્ત્રોમાં સંમતિ દર્શાવવામાં આવેલી છે.' તથા તે કાર્ય-કારણભાવ નિશ્ચયથી સમકાલીન હોવાના લીધે જ માન્ય છે. સમકાલીન બે પદાર્થ વચ્ચે જ નૈૠયિક ઉપાદાન -ઉપાદેયભાવ સંમત છે. આ જ અભિપ્રાયથી આવશ્યકનિયુક્તિમાં જણાવેલ છે કે “સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એકીસાથે ઉત્પન્ન થવા છતાં પણ સમ્યજ્ઞાનને સમકિત નિર્મળ કરે છે.' ત્યાં જ આગળ ઉપર જણાવેલ છે કે “દીવો અને પ્રકાશ બન્નેનો એકીસાથે જન્મ થવા છતાં પણ દીવો કારણ છે. 1. युगपदपि समुत्पन्नं सम्यक्त्वम् अधिगमं विशोधयति। 2. कारण-कार्यविभागः दीप-प्रकाशयोः युगपत् जन्मनि अपीति।