Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० भेदाभेदनयमतद्योतनम् ।
११३९ ઈમ સર્વત્ર ઉત્પાદ-વ્યય-સ્થિતિ પર્યાય વ્યરૂપઈ જાણવા.
ઇહાં ઉત્પાદ-વ્યયભાગી ભિન્નદ્રવ્ય અનઈ સ્થિતિભાગી ભિન્નદ્રવ્ય કોઇ દીસતું નથી. જે માટઈ न्यायविनिश्चये “भेदज्ञानात् प्रतीयेते प्रादुर्भावाऽत्ययौ यदि। अभेदज्ञानतः सिद्धा स्थितिरंशेन केनचिद् ।।" (ચા.વિ.99૪) તા.
___ एवं हि सर्वत्रोत्पाद-व्यय-ध्रौव्यपर्याया अपि उत्पादादित्रितयात्मकत्वाद् द्रव्यरूपेण बोद्धव्याः। इत्थमेकस्य वस्तुन एककालीनकार्यत्रितयजनकत्वात् त्रयात्मकत्वं सिध्यतीत्याशयः प्रकृतकारिकायाः .. अवसेयः।
यथोक्तम् अकलङ्कस्वामिना सिद्धिविनिश्चये “स्वहेतु-फलयोरैक्यं ततः तत्त्वं त्रयात्मकम्” (सि.वि. ६/१३/भाग-२/पृ.३९१) इति। उपादानोपादेययोः सामान्यरूपेण ऐक्याद् ध्रौव्यस्य विशेषरूपेण च या भेदाद् उत्पाद-व्यययोः सिद्ध्या वस्तु त्रयात्मकमिति निश्चीयत इत्यर्थोऽत्राऽवसेयः। अनुपदमेव । (૧/૪) સ્પષ્ટીવિધ્યતીનિત્યવધેયમ્ ___ इह चोत्पाद-व्ययभाजो द्रव्याद् भिन्नं स्थितिभाग् द्रव्यं न किञ्चिद् दृश्यते, घट-मौल्याઆ અંગે અકલંકસ્વામીએ ન્યાયવિનિશ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે જો વસ્તુમાં ભેદજ્ઞાનથી ઉત્પાદ -વ્યયની પ્રતીતિ થતી હોય તો અભેદજ્ઞાનથી કોઈક અંશે સ્થિતિ = ધ્રૌવ્ય સિદ્ધ થશે.'
ક ઉત્પાદાદિ પર્યાય પણ દ્રવ્યાત્મક જ (વં.) આ રીતે સર્વત્ર ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય પર્યાયસ્વરૂપ હોવા છતાં પણ દ્રવ્યસ્વરૂપે જાણવા. કારણ કે ઉત્પાદ વગેરેમાં પણ ઉત્પાદાદિ ત્રિતય રહે છે. આમ એક વસ્તુ એક જ સમયે હર્ષ-શોક -માધ્યચ્ય સ્વરૂપ ત્રણ કાર્યને ઉત્પન્ન કરવાના લીધે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રિતયાત્મક છે - તે પ્રમાણે પ્રસ્તુત શાખાના ત્રીજા શ્લોકનું તાત્પર્ય જાણવું.
• વિશેષરૂપે ઉત્પાદ-વ્યય, સામાન્યરૂપે ઘવ્ય છે (થો) દિગંબરાચાર્ય અકલંકસ્વામીએ સિદ્ધિવિનિશ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે “પોતાના ઉપાદાનકારણ અને કાર્ય વચ્ચે અભેદ = એકરૂપતા છે. તેથી તત્ત્વ ત્રયાત્મક છે. કહેવાનો આશય એ છે કે ઉપાદાનકારણ અને કાર્ય વચ્ચે સામાન્યરૂપે ઐક્ય હોવાથી પ્રૌવ્યની સિદ્ધિ થશે તથા વિશેષસ્વરૂપે તે બન્ને વચ્ચે ભેદ હોવાથી ઉત્પાદ-વ્યયની સિદ્ધિ થશે. તેથી વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે - તેવું નિશ્ચિત થાય છે. આ મુજબ અહીં અર્થ જાણવો. આ વિગત ચોથા શ્લોકના વિવરણમાં સ્પષ્ટ થઈ જશે તે ખ્યાલમાં રાખવું.
_) ઉત્પાદ-વ્યયવિશિષ્ટ વસ્તુ ધ્રુવ ). (૪) આ વિશ્વમાં જે દ્રવ્ય ઉત્પાદ-વ્યય ગુણધર્મને ધારણ કરે છે તે જ દ્રવ્ય પ્રૌવ્ય ગુણધર્મને ધારણ કરે છે. આ પ્રમાણે જોવા મળે છે. ઉત્પાદ-વ્યય પર્યાયને ધારણ કરનાર દ્રવ્ય કરતાં ધ્રૌવ્યને ધારણ કરનાર દ્રવ્ય જુદું હોય તેવું જોવા મળતું નથી. ઉત્પાદ-વ્યયશૂન્ય કોઈ પણ દ્રવ્ય ધ્રુવ હોય તેવું ઉપલબ્ધ થતું નથી. ઘટ, મુગટ વગેરે પર્યાયોને સ્પર્શતું ન હોય તેવું કોઈ સુવર્ણ દ્રવ્ય ધ્રુવ તરીકે પ્રતીત થતું નથી. ધ્રુવ તરીકે પ્રતીયમાન સુવર્ણ દ્રવ્ય ઘટ-મુગટ વગેરે પર્યાયને ધારણ ન કરતું હોય