Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११४०
० जातिरपि अनित्या 0 ઘટમુકુટાઘાકારાત્પર્શી હેમ દ્રવ્ય છઈ નહીં, જે એક ધ્રુવ હોઈ.
ધ્રુવતાની પ્રતીતિ પણિ છઈ. તે માટઈ “તમીવાડ નિત્ય” (તા.૧/૩૦) એ લક્ષણઈ પરિણામઈ ર ધ્રુવ અનઈ ઉત્પાદાદિ પરિણામઈ અદ્ભવ સર્વ ભાવવું.I૯૩ - द्याकाराऽस्पर्शिनः सुवर्णद्रव्यस्य ध्रुवत्वेन प्रतीयमानस्याऽसत्त्वात् । तस्मात् सर्वत्रैव “तद्भावाऽव्ययं _ नित्यम्” (त.सू.५/३०) इति तत्त्वार्थसूत्रदर्शितेन ध्वंसप्रतियोगितानवच्छेदकरूपवत्त्वलक्षणेन परिणामेन १. ध्रौव्यं ध्वंसप्रतियोगितावच्छेदकरूपवत्त्वलक्षणेन च परिणामेनाऽध्रौव्यं वाच्यम् । तथाहि - घटस्य म ध्वंसप्रतियोगितावच्छेदकीभूतेन घटत्वेन रूपेण अनित्यत्वं ध्वंसप्रतियोगितानवच्छेदकीभूतेन च मृत्त्व f-पुद्गलत्वादिना रूपेण तु ध्रौव्यमिति एकस्मिन्नेव ध्रौव्याऽध्रौव्यसिद्धिः ।
अथ घटत्वस्य जातित्वेन नित्यत्वात् कुतः तेन रूपेण घटस्य अनित्यत्वं सिध्येदिति चेत् ?
, “કત્ર કૃષેિ ઘટનાસી - તિ પ્રતીત્યા તસ્ય નિત્યસદ્ધર” (R.T.ચા...૭ પૃ.૨૦) ण इति व्यक्तं मध्यमपरिमाणे स्याद्वादरहस्ये ।
તેવું કદાપિ હોતું નથી. તેથી બધા જ પદાર્થમાં પ્રૌવ્ય અને અધવ્ય માનવા જરૂરી છે. ધ્રૌવ્ય એટલે નિત્યત્વ. તત્ત્વાર્થસૂત્રમાં નિત્યનું લક્ષણ જણાવતા કહેલ છે કે “વસ્તુના ભાવનો ઉચ્છેદ ન થવો તે જ તેની નિત્યતા છે.” મતલબ કે ઉત્પાદ-વ્યય થવા છતાં વસ્તુનો જે ભાવ = પરિણામ ઉચ્છેદ પામતો નથી તે સ્વરૂપે વસ્તુ નિત્ય = ધ્રુવ બને છે. વસ્તુનો જે ભાવ ઉચ્છેદ નથી પામતો તે ભાવ ધ્વસની પ્રતિયોગિતાનો નિયામક = અવચ્છેદક બનતો નથી. તેથી વસ્તુનો જે ધર્મ ધ્વસપ્રતિયોગિતાનો અનવચ્છેદક હોય તે ધર્મરૂપે વસ્તુમાં ધ્રૌવ્ય = નિત્યતા કહેવાય. તથા વસ્તુનો જે ધર્મ ધ્વંસની પ્રતિયોગિતાનો અવચ્છેદક
= નિયામક હોય તે ધર્મરૂપે વસ્તુમાં અધ્રૌવ્ય = અનિત્યતા કહેવાય. આમ પ્રત્યેક વસ્તુમાં ધ્રૌવ્ય = . નિત્યતા અને અધ્રૌવ્ય = અનિત્યતા સિદ્ધ થાય છે. તે આ રીતે - ઘટનો ઘટવરૂપે નાશ થાય છે
પણ મૃત્વરૂપે નાશ થતો નથી. તેથી ઘટવ áસપ્રતિયોગિતાઅવચ્છેદક ધર્મ બને તથા મૃત્વ I ! વૅસપ્રતિયોગિતાઅનવચ્છેદક ધર્મ બને. તેથી ઘડામાં ઘટવરૂપે અનિત્યતા = અદ્ભવતા આવે તથા મૃત્વરૂપે નિત્યતા = ધ્રુવતા આવે. આમ, એક જ ઘડામાં ધ્રૌવ્ય અને અધ્રૌવ્ય સિદ્ધ થાય છે.
આક્ષેપ :- (ક.) ઘટત્વ તો જાતિસ્વરૂપ હોવાથી નિત્ય છે. તેથી ઘટવરૂપે ઘડામાં અનિત્યતા કઈ રીતે સિદ્ધ થશે ? નિત્યધર્મપુરસ્કારથી તો નિત્યતા જ સિદ્ધ થાય ને ?
- ઘટત્વ અનિત્ય છે આ નિરાકરણ :- (ર.) ના, તમારો આક્ષેપ વ્યાજબી નથી. કારણ કે “આ મૃત્પિડમાં ઘટત્વ હતું - આવી પ્રતીતિ દ્વારા ઘટત્વમાં અનિત્યતા સિદ્ધ થાય છે. ‘હતું' શબ્દનો અર્થ એ છે કે હાલ નથી. વર્તમાનમાં તે નથી. હાલ તે નષ્ટ થઈ ચૂકેલ છે. આ વાત મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે. તેથી ઘટવરૂપે ઘડામાં અનિત્યતા અબાધિત જ રહેશે.
જ શાં.માં “મુકટોઘાકા...' અશુદ્ધ પાઠ.