Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• सामान्यापेक्षया एकवचननिर्देश: | તેહ જ દેખાડઈ છઈ -
ઘટ મુકુટ સુવર્ણહ અર્થિ, વ્યય ઉત્પત્તિ થિતિ પેખત રે, નિજરૂપઈ હોવઈ તેમ તે, દુઃખ-હર્ષ-ઉપેક્ષાવંત રે I૯૩ (૧૩૬) જિન.
“युक्त्या यन्न घटामुपैति तदहं दृष्ट्वाऽपि न श्रद्दधे” ( ) इति वदन्तं परं प्रति सयुक्तिकं ' सोदाहरणञ्च उत्पाद-व्यय-ध्रौव्याणां मिथोऽविरोधमेव दर्शयति - ‘घटेति ।
घट-मौलि-सुवर्णार्थी व्ययोत्पादस्थितिष्वयम्।
- કુક-કમ-મધ્યર્થ્ય નરો યાતિ હેતુવેનાર/રૂા शं प्रकृते दण्डान्वयस्त्वेवम् - अयं नरः घट-मौलि-सुवर्णार्थी व्ययोत्पादस्थितिषु दुःख-प्रमोद-माध्यस्थ्यं 2 યતિ (તતું) સહેતુ/ર/રૂા
अयम् = अधिकृतः नरः, सामान्यापेक्षया एकवचनम्, न तु व्यक्त्यपेक्षया, एकस्य एकदा एकवस्तुगोचरविलक्षणत्रिविधेच्छाविरहात, कालभेदेन तथाविधेच्छात्रितयस्य च त्रयात्मकैकनिमित्तत्वाका ऽप्रयोजकत्वादिति द्रष्टव्यम्।
અવતરણિકા :- “જે બાબત યુક્તિથી સંગત ન થાય તેને જોવા છતાં પણ તેની શ્રદ્ધા હું નથી કરતો' - આવું બોલનારા અન્યદર્શની પ્રત્યે યુક્તિસહિત અને ઉદાહરણસહિત “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય - આ ત્રણ પરિણામ વચ્ચે પરસ્પરવિરોધ નથી આવતો' - આ હકીકતને ગ્રંથકારશ્રી ત્રીજા શ્લોક દ્વારા જણાવે છે :
શ્લોકાર્થ :- ઘટ, મુગટ અને સુવર્ણનો અર્થ એવો પ્રસ્તુત મનુષ્ય નાશ, ઉત્પત્તિ અને સ્થિતિ થતાં શોક, આનંદ અને માધ્યશ્મ પામે છે, તે સકારણ છે. (૩)
# એક વ્યક્તિમાં વિલક્ષણ વિવિધ ઈચ્છાનો અસંભવ % એ વ્યાખ્યાર્થ :- મૂળ શ્લોકમાં ‘યં નર: આ પ્રમાણે એકવચનગર્ભિત પ્રથમ વિભક્તિનો પ્રયોગ
નરત્ન’ સામાન્યની અપેક્ષાએ કરવામાં આવેલ છે, વ્યક્તિની અપેક્ષાએ નહિ. કારણ કે એક વ્યક્તિને થી એક જ સમયે એક જ વસ્તુ વિલક્ષણ એવા ત્રણ સ્વરૂપે મેળવવાની ઈચ્છા થતી નથી હોતી. જો કે
કાળભેદથી એક જ વ્યક્તિ એક જ વસ્તુને જુદા-જુદા પરસ્પર વિલક્ષણ એવા ત્રણ સ્વરૂપે મેળવવાની ઈચ્છા કરી શકે છે. પરંતુ ભિન્નકાલીન તથાવિધ ત્રિવિધ ઈચ્છાથી એક કાલમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. કારણ કે એક વસ્તુ એક સમયે ઉત્પાદાદિત્રિતયાત્મક ન હોય તો પણ કાળભેદથી ત્રિવિધ વિલક્ષણ ઈચ્છાની સંગતિ એક વ્યક્તિમાં કરી શકાય છે. તેથી ‘સર્વ નર' પ્રયોગમાં નરત્વ સામાન્યની અપેક્ષાએ જ એકવચનગર્ભિત પ્રથમા વિભક્તિનો પ્રયોગ માનવો જરૂરી છે. તેથી પ્રસ્તુતમાં અર્થઘટન એવું થશે કે – એક મૂલદ્રવ્યથી સુવર્ણઘટ, સુવર્ણમુગટ અને કેવલ સુવર્ણની એક કાળમાં અભિલાષા કરવાવાળા ત્રણ મનુષ્યોને એક જ કાળમાં ઘટનો નાશ, મુગટની ઉત્પત્તિ તથા સુવર્ણ દ્રવ્યની સ્થિતિ * લા.(૧)+શાં.ધ.+મ.માં “હેમથી’ પાઠ છે. કો.(૧)નો પાઠ ગ્રહણ કરેલ છે.