________________
५०
હુ જ થાડા પરિવર્તન સાથે અને ક્રાંયેક ભાવસામ્ય સાથે સિંહસરના પ્રશિષ્ય અને ભાવામીના શિષ્ય સિદ્ધસેનની તત્ત્વા - ભાષ્ય ઉપરની વૃત્તિમાં મળે છે. આ ઉપરથી એટલું નિર્વિવાદપણે સિદ્ધ થાય છે કે, ગધહસ્તી ચાલુ માન્યતા પ્રમાણે સિદ્ધસેન દિવાકર નહિ પણ ઉપલબ્ધ તત્ત્વાર્થં ભાષ્યની વૃત્તિના રચયિતા ભાસ્વામીના શિષ્ય સિદ્ધસેન જ છે. નામની સમાનતાથી અને પ્રકાંડવાદી તરીકે અને કુશળ ગ્રન્થકાર તરીકે પ્રસિદ્ધિ પામેલ સિદ્ધસેન દિવાકર જગધહસ્તી સંભવી શકે એવી સંભાવનામાંથી ઉ॰ યશેવિજયળની દિવાકર માટે ગંધહસ્તી વિશેષણ વાપરવાની ભ્રાંતિ જન્મી હેાય, એવા સંભવ છે.
ઉપરની લીલા ઉપરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે, શ્વેતાંબર પરપરામાં પ્રસિદ્ધ ગંધહસ્તી એ તત્ત્વા સૂત્રના ભાષ્યની ઉપલબ્ધ વિસ્તીર્ણે વૃત્તિના રચનાર સિદ્ધસેન જ છે. આ ઉપરથી આપણને નિશ્ચિત રૂપે એમ માનવાને કારણ મળે છે કે, સન્મતિના ટીકાકાર દશમા સૈકાના અભયદેવે પેાતાની ટીકામાં એ સ્થળે ગંધહસ્તીપદ વાપરી તેમની
૧. સન્મતિના મીજા કાઢની પ્રથમગાથાની વ્યાખ્યાની સમાપ્તિમા ટીકાકાર અભયદેવે તત્ત્વાર્થના પ્રથમ અધ્યાયનાં ૯, ૧૦, ૧૧ અને ૧૨ એમ ચાર સુત્રા ઢાંકેલાં છે અને ત્યાં એ સૂત્રાની વ્યાખ્યા વિષે ગંધહસ્તીની ભલામણ કરતાં તે જણાવે છે કે, "अस्य च सूत्रसमूहस्य व्याख्या गन्धहस्तिप्रमृतिभिर्विहितेति न प्रदश्यते" ૩૦ ૫૫, ૫૪૦ ૨૪. એ જ પ્રમાણે તૃતીયકાની ૪૪મી ગાથામાં આવેલા હેતુવાદ પૂર્વની વ્યાખ્યા આપતા તેમણે “ સભ્યોન જ્ઞાનવારિત્રાણિ મોલમાૉ: ” આ સૂત્ર મૂકી તે માટે પણ લખ્યું છે કે, " तथा गन्धहस्तिप्रमृतिभिर्विक्रान्तमिति नेह प्रदर्श्यते विस्तरभयात् " - ૫૦ ૬૫૧, ૫૦ ૨૦,
·