________________
૨૪
ભારતમ
જે ઢાષ ભરાઈ બેઠેલા હોય છે, તેની સામે નજર પુછુ ન નાખે, તેને તે સાચવીને સભાળી રાખે.
ખેતરમાં પાખી અનાજ ખાઈ જાય છે એશકાએ જાણે કોઈ માણસ પગમાંના બૂટ ચેડ ચૈડ ખેલાવી ખેતરમાં દોડાદોડ કરી મૂકે છે. પંખી તા ખર ઉડી જાય છે, પણ તે ખાઈ જાય તેના કરતાંયે વધારે પેાતાના છૂટથી પીલી નાખે છે એનું એને ભાન નથી.
આપણને કોઈ શત્રુના ઉપદ્રવ નથી, ક*ઇ વિષની શંકા નથી; પણ આ છાતી ઉપર એકદમ આ છૂટ આવી પડયા છે, એથી આપણને વેદના થાય છે, અને એથી એ ખૂટવાળાને પણ કંઈ નુકસાન નથી થતું એમ તેા નથી જ, પણ ગેારા માણસ અધેય એવા ક્યાંય જોડા ઉતારવાને એ રાજી નથી, આયલેન્ડ સાથે અંગ્રેજની ખટપટ વધી પડી છે એ બધી વાતા જાણવાનું આપણને કારણ નથી. પરાધીન ભારતવર્ષમાં પણ જોઇએ છીએ કે અંગ્રેજની સાથે અંગ્રેજી ભણેલાઓને પણુ અણુમનાવ થયા છે. જરા પ્રસ'ગ મળતાં ફાઈ કેાઈને જવા દેતા નથી. ઇટની સામે રાડાં ચાલે છે.
માપણે વિચાર કરીને નિશાન તાકીને રાડાં મારીએ છીએ એવું તે નથી, 'ધારે પણ ક્રૂ'કીએ છીએ. આપણાં ન માનપત્રામાં આપણે અનેક વાર નકામી ખટપટ ઉભી કરીએ છીએ ને નકામા વિવાદ કરીએ છીએ, એની ના પડાય એમ નથી.
પણ એ સર્વના અલગ ન્યાય કરવાના આ પ્રસગ નથી. એમાંથી કાઇએ સાચું' તે ફાઇએ જૂઠું કારણ લીધું' - હશે; કેાઈએ ન્યાય, ફાઈએ અન્યાય કર્યાં હશે. વિચારવાની ખરી વાત એ છે કે, રેડાં મારવાના આ કારભાર આટલા "ધે! વધી પડચા કેમ ? એકાદ લેખને મિથ્યા ઠરાવી દઉં વર્તમાનપત્રના અધિપતિને અને બિચારા છાપનારા સુદ્ધાંને જેલમાં ઢાકી ઘાલે, પણ તેથી સામ્રાજ્યના માર્ગોમાં રાજ રાજ નવા નવા કાંટા ઉગી નીકળે, તેના એથી કંઈ અટકાવ થયે!?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com