________________
WARANANMAMA nannnnnnnnnnn
ANANnnnnnnn
ભારતધર્મ અહીં મારા મનમાં એક સરખામણ યાદ આવે છે. આજકાલ ભારતવર્ષની પ્રાચીન સભ્યતા ખાણના પથ્થરિયા કોલસા જેવી બની ગઈ છે. જયારે તેનામાં વધવા ઘટવાનીલેવાદેવાની શક્તિ હતી, ત્યારે તે એ જીવતું વિશાળ જગલા હતું. ત્યારે એને અતુઓ સાથે જીવતે સમાગમ હતું, એને ફળફૂલને સ્વાભાવિક વિકાસ હિતે. આજે તે એને વધવું નથી, ખસવું નથી ને તેથી એને નથી જતુઓને સમાગમ કે નથી ફળફૂલને વિકાસ. એમાં બહુ દિવસને તાપ ને પ્રકાશ ગુપ્ત રીતે રહે છે, પણ આપણે હિસાબે તે કાળે ને ઠંડે છે. આપણે તેમાંથી આપણું ખેલ માટે કાળે જાડે અંધકારને થાંભલે બનાવી કાઢીએ છીએ, પણ પિતાને હાથેજ જે દેવતા સળગાવી ન શકીએ તે માત્ર વિચાર કરી કરીને જૂના કાળની ગુફાઓ ખોદી કાઢી ગમે એટલા એમાંના કોયલાને ઢગલો કરે, એમાં તમારું કંઈ વળે નહિ. માટે જે પિતે સઘરો કરે છે તેજ લે. અંગ્રેજના રાણીગંજની વખારેમાંથી કેયલા ખરીદી લાવીએ તે છીએ, પણ એને કરવાનું શું? દેવતા નથી, કૂકીએ છીએ, કાગળથી વા નાખીએ છીએ ને કોઈ કઈ તે એને કપાળે સિંદૂર લગાવી સામે બેસી ઘટડી વગાડે છે, પણ એમ તે એ સળગે?
પિતામાં જીવતું મનુષ્યત્વ રહ્યું હોય તે પ્રાચીન અને અર્વાચીન મનુષ્યત્વને, પૂર્વના અને પશ્ચિમના મનુષ્યત્વને પિતાના વહેવારમાં આણી શકાય.
મુએ માણસ જ્યાં પડો ત્યાંને ત્યાં જ. જીવતે માણસ તે દશે દિશામાં દેડે, જુદીજુદી ચીજોને એક કરી નાખે ને છેટેની વચ્ચે પૂલ બાંધી દે, એમ કરી બધાં સત્યામાં પિતાને અધિકાર વિસ્તારે. એક દિશામાં નમી ન પડતાં ચારે દિશામાં સરખી રીતે વિસ્તાર પામીને ઉન્નતિ અનુભવે.
(૧૮૯૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com