________________
२- विदेशी अने भारतवर्ष
આપણાં પ્રાચીન પુરાણેામાં લખ્યુ છે કે, માણુસના ચરિત્રમાં ફે ઈતિહાસમાં છિદ્ર જડે નહિ ત્યાં સુધી કળિ પૈસી શકે નહિ. પણ કમનસીબીની વાત તા એ છે કે દરેક જાતિમાં કઇ ને કેાઇ છિદ્ર તા હાય છૅજ. વળી ખીજી' કમનસીબ એ છે કે માણસ પેાતાના છિદ્રને વળગી રહે છે. વિદેશી ગારાના ચરિત્રમાં ઉદ્ધતાઇ એ મેટુ છિદ્ર છે, ને છતાં ચેએ ઉદ્ધતાઈ ને એ અભિમાનને વગી રહે છે. એ એના એટમાં સ કાચાઇને ભરાએલે છે. અને જ્યારે પ્ર વાસ કે રાજ્ય કરવાને બહાર નીકળે છે ત્યારે, જેમના સમ ધમાં એને આવવું પડે છે તેમની સાથે મળી જવાના એ કેંદ્રી પ્રયત્ન કરતા નથી. સાધારણ ગેરાએ એ ગુણને સદ્ ગુણુ માને છે. ખાયણીએ સ્વર્ગમાં જાય તેય ખાંયણીઓ જ રહે છે, તેજ પ્રમાણે એ ગેરે આદમી જ્યાં જાય ત્યાં અક્કડને અક્કડંજ રહે છે; બદલાવાનુ એનામાં જોર નથી.
મન હરણ કરી લેવાની આ જે અશક્તિ, અનુચરે। તથા આશ્રિતાના અ’તરમાં પેસી તેમનુ મન કળી લેવાની જે એપરવાઈ, પેાતાનાજ સ`સ્કાર ખીજાને ઓઢાડવાની જે હેડ, તે એ વિદેશી ગારાના ચરિત્રનુ છિદ્ર અને કળિને પેસવાની માગ
જ્યારે કોઇ શત્રુ આવવાની શ’કા થાય, ત્યારે એ ગેારા આદમી પેતાના છિદ્રનું રક્ષણ કરવા તૈયાર થાય. મધા વાટ ઘાટ ઉપર ચાકી પહેરા મૂકી દે, અને શકાના અંકુર સુદ્ધાં પગ તળે પીલી નાખવા તૈયાર થાય. પણ પેાતાના સ્વભાવમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com