Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ક્યાકુWજરી निजश्रद्धयैव स्तुतिप्रारंभ इति ज्ञापनार्थम् ।
अथवा । श्रीवर्धमानादिविशेषणचतुष्टयमनन्तविज्ञाना दिपदचतुष्टयेन सह हेतुहेतुमद्भावेन व्याख्यायते । यत एव ।। श्रीवर्धमानमत एवानन्तविज्ञानम् । श्रिया कृत्स्नकर्मक्षयाविर्भूतानन्तचतुष्कसम्पद्रूपया वर्धमानम् । यद्यपि श्रीवर्धमानस्य । परमेश्वरस्यानन्तचतुष्कसम्पत्तेरुत्पत्त्यनन्तरं सर्वकालं तुल्यत्वात् चयापचयौ न स्तः, तथापि निरपचयत्वेन । शाश्वतिकावस्थानयोगाद्वर्धमानत्वमुपचर्यते । यद्यपि च श्रीवर्धमानविशेषणेनानन्तचतुष्कान्त वित्वेनानन्तविज्ञानत्वमपि m सिद्धं, तथापि अनन्तविज्ञानस्यैव परोपकारसाधकतमत्वाद् भगवत्प्रवृत्तेश्च परोपकारैकनिबन्धनत्वादनन्तविज्ञानत्वं
શંકા:- “જિન” વિશેષણ દ્વારા ઉપશાજોમહવાળા વગેરે બાકાત શી રીતે થશે?
સમાધાન :- જિન =જેઓએ રાગદ્વેષ વગેરે દોષોને જડમૂળથી ઉખેડી નાખ્યા છે તે. (તીર્થકર માટે અલગ-અલગ સ્થાને જિન' “જિનવર(કે જિનેશ્વ૨) “જિનવરેન્દ્ર (કે જનવરવૃષભ)' વિશેષણ વપરાય છે. જયાં જિન' વિશેષણ ોય ત્યાં આ અધિકૃત અર્થ ઇટ હેય છે. જયાં “જિનવર' વિશેષણ લગાવય છે, ત્યાં પ્રાય: જિન' પદથી સામાન્ય કેવળી ઈષ્ટ હોય છે. અને તેઓમાં વર શ્રેષરૂપે કે ઇવર સ્વામીપે તીર્થકર ઈષ્ટ બને છે. જયાં જિનવરેન્દ્ર કે જિનવરવૃષભ વિશેષણ ધ્યેય છે, ત્યાં “જિન” તરીકે અવધિજ્ઞાનીઆદિ વિશિષ્ટ લબ્ધિધર અપ્રમત્ત સાધુ, જિનવર' તરીકે સામાન્ય કેવળી અને જિનવરષભ-ઇતરીકે તીર્થકર ઇટોય છે. ઉપશાજમોહગુણસ્થાને રહેલાઓના રાગદ્વેષ વગેરે નાશ નથી પામ્યા પણ માત્રદબાઈ ગયા છે. તેથી તેઓ “જિન” તરીકે અહીં ઇષ્ટ નથી. આમ “જિન”વિશેષણથી તેઓનો વ્યવચ્છેદ થાય છે.
શંકા:- ચૌદ પૂર્વધર વગેરે શ્રુતકેવલીઓએ કહેલા સિદ્ધાંતો પણ કેવલીકથિત સિદ્ધાંતોને તુલ્ય અને અબાધિત હોય છે. તેથી તેઓ પણ આખ છે. તો શું અહીં સ્તુતિના વિષય તરીકે તેઓને માનવાનાં છે?
સમાધાન :- અહીં સ્તુતિના વિષય તરીકે તેઓ પણ સમ્મત નથી. તેથી તેઓનો વ્યવચ્છેદ કરવા માટે આપ્તમુખ્ય વિશેષણ મુક્યું છે. અહીં આપ્તિ એટલે રાગદ્વેષ અને મોહનો ઐકાતિક અને આત્મત્તિક ક્ષય. અહીં “ઐકાનિક પદથી અવ્યભિચારનું અને “આત્મત્તિક પદથી અપુનર્ભાવથી સર્વીશે લયનું સૂચન થાય છે.
આવા પ્રકારની આપ્તિને પ્રાપ્ત કરનાર આપ્ત કહેવાય. અહીં સિ. હે. શ. સૂ. ૭–૨-૪૬ના અનુસાર) અભ્રાદિ ગણમાં લેવાથી મવર્ગીય સ્વામિતાદર્શક આ પ્રત્યય લાગ્યો છે. તે આખ પુરુષોમાં મુખ્ય પ્રધાન આખમુખ્ય કહેવાય. (અહીં મુખની સદેશતાના અર્થમાં સિ છે. શ. સૂ. ૭-૧-૧૧૪ શાણાઃ ઃ થી " પ્રત્યય થયો છે. અર્થાત શરીરના અંગોમાં જેમ મુખ્ય પ્રધાન છે તેમ આપ્યોમાં જે પ્રધાન હોય તે આપ્તમુખ્ય.)
શંકા:- પોતાના ગુરુવર્યોની સેવા, ઉપાસના અને ભક્તિ કરનારા, અને તેથી પ્રસન્ન થયેલા ગુરુભગવંતોની દેશના, વાચના વગેરે દ્વારા પર્યાપ્ત જ્ઞાન અને શ્રેષ્ઠ ચારિત્રને પામેલા સામાન્યસાધુઓ પણ દેવોને પૂજય બને
એ અસંભવિત નથી. તેથી ‘અમર્યપૂજય પદથી તો તે સાધુઓનો પણ સમાવેશ થઈ શકે. તો શું તે સાધુઓ | આપ્તમુખ્ય તરીકે ઈષ્ટ છે?
સમાધાન :- અલબત્ત, એ બુદ્ધબોધિત સાધુઓ પણ સરપૂજય બની થઈ શકે છે. પણ તેઓ અહીં આ આખમુખ્યતરીકે (અથવા સ્તુત્યતરીકે) ઈષ્ટ નથી. તેઓનો વ્યવચ્છેદ કરવામાટે “સ્વયંભુવમ' (=સ્વયંભૂ) છે. વિશેષણ મુક્યું છે. જેઓ અન્યના ઉપદેશ આદિથી નિરપેક્ષપણે પોતાની મેળે જ બોધ પામ્યા છે-તત્વજ્ઞાની | બન્યા છે, તેવા સ્વયંસંબોને સ્વયંભૂ તરીકે સમજવાના છે. ૨. (૧) અનન્તજ્ઞાન (૨) અનન્તર્શન (૩) અનન્તરિત્ર (૪) અનન્તવીર્ય તિ અનન્ત તમ્
કાવ્ય - ૧
ALUNAN
**
'
'
'
''
*
'
'
'
'