Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
જી
H
.. . . સ્થાઠમંજરી , વર, તો કોઈ व्यासार्थस्त्वयम् । ते वादिन इदं प्रणिगदन्ति । तात्त्विकमात्मब्रह्मवास्ति- “सर्वं वै खल्विंद ब्रह्म नेह नानास्ति १३ किंचन। आरामं तस्य पश्यन्ति न तत्पश्यति कश्चन" ॥ इति समयात् । अयं तु प्रपञ्चो मिथ्यारूपः, प्रतीयमानत्वात् । यदेवं तदेवम् । यथा शुक्तिशकले कलधौतम् । तथा चायं, तस्मात् तथा ॥
तदेतद्वार्तम् । तथाहि । मिथ्यास्पत्वं तैः कीदृग् विवक्षितम् । किमत्यन्तासत्त्वम्, उतान्यस्यान्याकारतया प्रतीतत्वम्, आहोस्विदनिर्वाच्यत्वम् ? प्रथमपक्षे असत्ख्यातिप्रसङ्गः । द्वितीये विपरीतख्यातिस्वीकृतिः । तृतीये तु किमिदमनिर्वाच्यत्वम्? निःस्वभावत्वं चेत् ? निसः प्रतिषेधार्थत्वे, स्वभावशब्दस्यापि भावाभावयोरन्यतरार्थत्वे, असत्ख्यातिसत्ख्यात्यभ्युपगमप्रसंगः । भावप्रतिषेधे असत्ख्यातिः, अभावप्रतिषेधे सत्ख्यातिरिति । प्रतीत्यगोचरत्वं निःस्वभावत्वमिति चेत् ? अत्र विरोधः । स प्रपञ्चो हि न प्रतीयते चेत् ? कथं धर्मितयोपात्तः ? कथं च प्रतीयमानत्वं हेतुतयोपात्तम् ? तथोपादाने वा कथं न प्रतीयते ? यथा प्रतीयते न तथेति चेत् ? तर्हि विपरीतख्यातिरियमभ्युपगता स्यात्॥ અસખ્યાતિનો પ્રસંગ છે. (શૂન્યવાદી બૌદ્ધો સર્વ પદાર્થોને અસત માને છે. આ મત અદ્વૈતવાદીને સંમત નથી)અસખ્યાતિ પ્રસંગ એટલા માટે છે, કે જ્ઞાનનો વિષય બનતા સર્વ પદાર્થો અસત છે. વળી જ્ઞાન પોતે પણ પ્રતીતિનો વિષય છે તેથી અસતવસ્તુવિષયક લેવાથી, અને સ્વવિષયક હોવાથી જ્ઞાન પણ અસત બનશે. તેથી સર્વવસ્ત અને જ્ઞાન બને અસત થાય છે. તેથી અસખ્યાતિનો પ્રસંગ છે, કેમ કે જે સત છે, તે તો પ્રતીતિનો વિષય જ નથી. બીજાપક્ષે વિપરીત ખ્યાતિ માનવી પડશે. એક વસ્તુમાં બીજા વસ્તુની પ્રતીતિ થાય ત્યાં વિપરીત ખ્યાતિ નામનો દોષ આવે. નૈયાયિકો આવા સ્થળે જ્ઞાનને જમિધ્યારૂપ માને છે. છીપ અને ચાંદી વગેરે પધર્યોને મિથ્યા માનતાં નથી. આમ વિપરીતખ્યાતિ અન્યથાખ્યાતિમાં છીપ વસ્તુ અને પ્રતીત થતી ચાંદી અને સત્ હેય છે. મિથ્યા નથી લેતા. જે અદ્વૈતવાદને ઈષ્ટ નથી.) અહીં પણ અન્યમાં અન્યની પ્રતીતિ જ મિથ્થારૂપે સ્વીકૃત છે. જેથી તે બને મિથ્યારૂપ ન બનતા ઈ વિપરીત ખ્યાતિ સ્વીકૃત થાય છે. ત્રીજાપક્ષે :- અનિચ્યતાનું સ્વરૂપ શું છે? “નિ:સ્વભાવપણું (સ્વભાવરહિતપણું)" એમ કહેશો તો અહીં નિસ ઉપસર્ગ પ્રતિષેધનો બંધ કરાવે છે. અને જો “સ્વભાવ' શબ્દ ભાવઅર્થ સૂચક હોય, તો ભાવનો પ્રતિવેધ (=સતનો પ્રતિષધ) થવાથી અસખ્યાતિ પ્રસંગ છે. જો સ્વભાવ અભાવઅર્થનો સૂચક છે, તો અભાવનો પ્રતિષેધ થવાથી સખ્યાતિનો સ્વીકાર થશે. (સખ્યાતિ રામાનુજનો સિદ્ધાંત છે. આ મતે છીપલામાં ચાંદીનું મિથ્યાજ્ઞાન થાય છે. ત્યારે છીપમાં ચાંદીનાં પરમાણું હેવાને લીધે વિષય મિથ્યા બનતો નથી. તેથી આ મત પણ અદ્વૈતવાદીઓને માન્ય નથી.)અઈ પણ વસ્તુની પ્રતીતિ મિથ્યા હેવા છતાં વસ્તુનાં અભાવનો પ્રતિષેધ લેવાથી વસ્તુ તો સત સિદ્ધ થશે. તેથી અદ્વૈતવાદ રહેશે નહીં.
શંકા :- “પ્રતીતિના વિષય ન બનવું એ જ નિ:સ્વભાવતાનો અર્થ છે.
સમાધાન:- આનો અર્થ એ થયો કે પ્રપંચ પ્રતીતિનો વિષય બનતો ન હોવાથી નિઃસ્વભાવ છે. તેથી અનિર્વાઓ લેવાથી મિથ્યા છે. પણ આમ માનવામાં “પ્રપંચ મિથ્થારૂપ છે કેમકે પ્રતીતિનો વિષય છે. આ| અનુમાનમાં વિરોધદોષ આવશે. તેથી હેતુના ધર્મી-પક્ષતરીકે પ્રપંચ ગ્રહણ નહીં થાય, કેમકે પ્રપંચ જો મિથ્થારૂપ ય, તો પ્રતીતિનો વિષય ન બની શકે. અને જો પક્ષતરીકે પ્રપંચ ઈષ્ટ હેય તો પ્રતીતિનો વિષય
હેત તરીકે અનિષ્ટ છે. જો હેતુ તરીકે પ્રતીય માનત્વ ઈષ્ટ છે. તો પછી પ્રપંચ પ્રતીત શું કામ ન થાય? અને Bી પ્રતીત થશે તો મિથ્થારૂપ ન બની શકે, કેમકે અનિર્વાચ્ય નથી.
१. छांदोग्य उ. ३-१४ । २. आत्मख्यातिरसत्ख्यातिः ख्यातिरन्यथा । तथानिर्वचनख्यातिरित्येतत्ख्यातिपञ्चकम् । षडविधाः ख्यातिरित्यन्ये मन्यन्ते ।
::::::::::::::::::
કાવ્ય-૧૩