Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

View full book text
Previous | Next

Page 328
________________ :::: :::::: ક ના હું ." • સ્થાઠિમંજરી " ,' દીકરાદીકરી सस्तद्विदामिष्टः ॥" इति वचनात् । पातञ्जलटीकाकारोऽप्याह - "अवस्थितस्य द्रव्यस्य पूर्वधर्मनिवृत्तौ धर्मान्तरोत्पत्तिः परिणामः" इति । एवं सामान्यविशेषसदसदभिलाप्यानभिलाप्यैकान्तवादेष्वपि सुखदुःखाद्यभावः । स्वयमभियुक्तैरभ्यूह्यः ॥ अथोत्तरार्द्धव्याख्या । एवमनुपपद्यमानेऽपि सुखदुःखभोगादिव्यवहारे परैः=परतीर्थिकैरथ च परमार्थतः शत्रुभिः। B परशब्दो हि शत्रुपर्यायोऽप्यस्ति । दुर्नीतिवादव्यसनासिना-नीयते एकदेशविशिष्टोऽर्थः प्रतीतिविषयमाभिरिति नीतयो =नयाः । दुष्टा नीतयो दुर्नीतयो दुर्नयाः । तेषां वदनं-परेभ्यः प्रतिपादनं दुर्नीतिवादः । तत्र यद् व्यसनम् =अत्यासक्तिः औचित्यनिरपेक्षा प्रवृत्तिरिति यावत्, दुर्नीतिवादव्यसनम् । तदेव सद्बोधशरीरोच्छेदनशक्तियुक्तत्वाद् असिरिव असिः कृपाणो दुर्नीतिवादव्यसनासिः । तेन दुर्नीतिवादव्यसनासिना करणभूतेन दुर्नयप्रस्पणहेवाकखङ्गेन । एवमित्यनुभवसिद्धं प्रकारमाह । अपिशब्दस्य भिन्नक्रमत्वाद् अशेषमपि जगद् - निखिलमपि त्रैलोक्यम् । “तात्स्थ्यात् तद्व्यपदेशः" इति त्रैलोक्यगतजन्तुजातम् । विलुप्तं सम्यग्ज्ञानादिभावप्राणव्यपरोपणेन व्यापादितम् । तत् त्रायस्व इत्याशयः। सम्यग्ज्ञानादयो हि भावप्राणाः प्रावनिकैर्गीयन्ते । अत एव सिद्धेष्वपि जीवव्यपदेशः। अन्यथा हि जीवधातुः બાધા કે વિરોધ વિનાં ઉપપન્ન થઈ શકે. કહ્યું પણ છે કે – “એક અવસ્થામાંથી બીજી અવસ્થા પામવી એ પરિણામ છે, પરિણામ સર્વથાસ્થિતિરૂપ કે સર્વથાવિનાશરૂપનથી. (કથંચિત સ્થિતિ અને કથંચિત વિનાશરૂપ છે.) એવો વિદ્વાનોનો મત છે.” પાતંજલયોગદર્શનના ટીકાકારે પણ કહ્યું છે કે “અવસ્થિત દ્રવ્યના પૂર્વધર્મની નિવૃત્તિ થવાથી અન્ય ધર્મની જે ઉત્પત્તિ થાય છે તે પરિણામ છે” આ જ પ્રમાણે સામાન્ય- વિશેષ, સતઅસત, અભિલાપ્ય-અનભિલાપ્યએકાન્તવાદોમાં પણ સુખ:દુખાદિ મૂળતત્ત્વોની જ સિદ્ધિ થતી નથી. તેથી તે બધા વાદો હેય છે. આવા હેયવાદના નિરૂપકો મુગ્ધલોકોને ભોળવી ઉન્માર્ગે ચડાવે છે. તેથી તે નિરૂપકો ઉપદ્રવરૂપ છે. પરવાદીઓનું પરમાર્થશત્રુપણું હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરે છે. કાવ્યમાં રહેલા “પર' શબ્દથી શત્રુ અર્થ લેવાનો છે. કેમકે શત્રુ અર્થમાં પણ “પર' શબ્દ વપરાય છે. પર = પરતીર્થિક = પરમાર્થથી શત્રુ. દુનંતિ = દુષ્ટનીતિ દુર્નય. જેના દ્વારા એકદેશ (-એક અંશ = એકધર્મ) થી વિશિષ્ટ (યુક્ત) અર્થ પ્રતીતિનો વિષય બનાવાય તે નય કહેવાય છે. વ્યસન = અતિઆસકિત. ઔચિત્યથી નિરપેક્ષ થઇ કરાતી પ્રવૃતિને વ્યસન' કહે છે. જે પ્રવૃત્તિમાં દેશકાળઆદિની મર્યાદા સચવાય નહિ તે વ્યસન કહેવાય. પૂર્વોક્ત પ્રમાણે સુખદુઃખાદિવ્યવહાર એકાંતવાદમાં ઉપપન્ન થતો ન લેવા છતાં, પરવાદીઓ દુર્નયનું કથન કરવાના વ્યસનવાળા છે. આ વ્યસન શોતાના સદ્ગોધરૂપશરીરનો ઉચ્છેદ કરવા સમર્થ લેવાથી તલવાર સમાન છે. આ લોકોએ પ્રરૂપેલા દુર્નયોથી ભ્રમિત થયેલા લોકો સબોધનો ત્યાગ કરી કુબોધને ગ્રહણ કરે છે. (ઉપ શબ્દનો અવય “શેષ' શબ્દ સાથે કરવાનો છે. એટલે કે સામપિ' | એમ અન્વય કરવો) આખું જગત આ વ્યસનરૂપ તલવાર દ્વારા હણાયું છે. અહીં જગત’ શબ્દથી ત્રણલોકરૂપ જગતમાં રહેલા જીવો લેવાના છે. કેમકે “તેમાં રહેલાનો તેનાથી વ્યપદેશ થાય' એવો ન્યાય છે. જેમકે, માંચડા પર રહેલા પુરુષો અવાજ કરતા હોય તો પણ “મગ્રી: શક્તિ” “માંચડો અવાજ કરે છે.” એમ કહેવાય છે? $ છે. સમ્યગજ્ઞાનાદિભાવપ્રાણોનો નાશ કરાતો હેવાથી અહીં “હણાય છે એમ કહ્યું. સમ્યગજ્ઞાનવગેરે ભાવપ્રાણી છે. તેમ શાસ્ત્રકારોને સમ્મત છે. તેથી જ સિદ્ધો પણ જીવ તરીકેનો વ્યપદેશ પામી શકે છે. “જીવ' ધાતુ ઉદર ::: १. पातञ्जलयोगसूत्रे ३-१३ व्यासः। २. सम्यग्ज्ञानसम्यग्दर्शनसम्यक्चारित्रेत्यादयो ये जीवस्य गुणास्ते भावप्राणाः । इदं प्रज्ञापनासूत्रे प्रथमपदे। ::::::::::::: : : પરવાદીઓ પરમાર્યશત્રુ જિક દિકરો ક ક 297) : :::: S

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376