Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 331
________________ * * * વિશે કોણ -- સ્થાપ્નાઇમેજી -કરું કે केनोल्लेखेन मीयते इत्याह - सदेव सत् स्यात्सद् इति । सदिति अव्यक्तत्वाद् नपुंसकत्वम् यथा किं तस्या गर्भे से जातमिति । सदेवेति दुर्नयः । सदिति नयः । स्यात्सदिति प्रमाणम् । तथाहि-दुर्नयस्तावत्सदेव इति ब्रवीति । 'अस्त्येव घटः' इति। अयं वस्तुनि एकान्तास्तित्वमेव अभ्युपगच्छन् इतरधर्माणां तिरस्कारेण स्वाभिप्रेतमेव धर्म व्यवस्थापयति।। दुर्नयत्वं चास्य मिथ्यारूपत्वात् । मिथ्यास्पत्वं च धर्मान्तराणां सतामपि निहवात् । तथा सदिति उल्लेखनात् नयः । स | हि 'अस्ति घटः' इति घटे स्वाभिमतमस्तित्वधर्म प्रसाधयन् शेषधर्मेषु गजनिमीलिकामालम्बते । न चास्य दुर्नयत्वं । धर्मान्तरातिरस्कारात्। न च प्रमाणत्वं स्याच्छब्देन अलाञ्छितत्वात् । स्यात्सदिति ‘स्यात्कथञ्चित् सद् वस्तु' इति प्रमाणम्। प्रमाणत्वं चास्य दृष्टेष्टाबाधितत्वाद् विपक्षे बाधकसद्भावाच्च । सर्वं हि वस्तु स्वरूपेण सत् परस्पेण चासद् इति असकृदुक्तम् । सदिति दिङ्मात्रदर्शनार्थम् । अनया दिशा असत्त्वनित्यत्वानित्यत्ववक्तव्यत्वावक्तव्यत्वसामान्यविशेषादि | अपि बोद्धव्यम् ॥ અસ્તિત્વવગેરે કોઈ એક ધર્મને આગળ કરે છે, અને બીજા ધર્મો પ્રત્યે ઉદાસીનભાવ રાખે છે. પણ નિષેધ કરતો નથી. આમ નય બીજા ધર્મોનો તિરસ્કાર કરતો ન લેવાથી જેમ દુર્નય નથી, તેમ “સાત શબ્દને પ્રયોગ કરતો ન હોવાથી પ્રમાણ પણ નથી. (૩) પ્રમાણ:- દરેક વસ્તુની પ્રરૂપણા “સ્માત” શબ્દસહિત કરે. જેમકે વસ્તુ સ્વાત- કથંચિત સત છે.” આમ વસ્તુના દરેક ધર્મને પ્રાધાન્ય આપે છે. અને તેમાં દેટ અને ઈષ્ટને બાધ ન લેવાથી તથા વિપક્ષે બાધ લેવાથી જ આ પ્રમાણરૂપ બને છે. પૂર્વે ઘણીવાર દર્શાવી ગયા છીએ કે, “દરેક વસ્તુ સ્વરૂપે સત છે અને પરરૂપે અસત છે. જો આ બન્ને રૂપને પ્રાધાન્ય આપવામાં ન આવે, તો વસ્તુનો યથાર્થબોધ થઈ શકે નહિ. તેથી વસ્તુના બધા ધર્મોને પ્રાધાન્ય આપતું સ્યાત' શબ્દથી યુક્ત વાકય જ પ્રમાણવાક્ય બની શકે. પ્રમાણવાક્યમાં એક ધર્મનો સાક્ષાત ઉલ્લેખ હેવા છતાં, “સ્માત’ શબ્દદ્વારા બીજા ધર્મોનું અર્થથી પ્રતિપાદન થઇ જાય છે. આ ત્રણે પ્રકારના બોધસ્થળે કરેલો “સત’ શબ્દનો પ્રયોગ દિશાસૂચક છે. આ જ પ્રમાણે અસત્ત્વ, નિતત્વ, અનિત્યત્વ, વકતવ્યત્વ, અવકતવ્યવ, સામાન્ય અને વિશેષ વગેરે ધર્મો અંગે પણ સમજવું. ભગવાનની યથાર્થવાદિતાની સ્તુતિ આ પ્રમાણે વસ્તુસ્વરૂપ દર્શાવી હવે ભગવાનની સ્તુતિ કરતા કહે છે- યથાર્થદર્શી ઈત્યાદિ. શ્લોકમાં ‘ત શબ્દનો અર્થ જ કાર કરવાનો છે. અને તેનો અન્વય “વમ સાથે કરવો. અર્થાત દુર્નયમાર્ગનું નિરાકરણ તે જ કર્યું છે. અન્ય તીર્થના સ્થાપકોએ નહીં. આપે આ નિરાકરણ નય અને પ્રમાણદ્વારા કર્યું છે. કેમકે આપ યથાર્થદર્શી છો. અર્થાત નિર્મળકેવળજ્ઞાનરૂ૫ પ્રકાશદ્વારા વસ્તુના યથાર્થ સ્વરૂપના દેષ્ટા છો. અન્યતીર્થના શાસકો રાગવગેરે દોષોના કલંકથી કલંકિત લેવાથી તેવા પ્રકારના જ્ઞાન(કેવળજ્ઞાન) ના અભાવવાળા છે. તેથી તેઓ યથાર્થદર્શી નથી, તેઓ પોતે જ નયમાર્ગે પ્રવૃત્ત થતા નથી અને દુર્નયમાર્ગને ઉખેડવાને બદલે સ્થાપે છે. તેથી દુર્નયનો નિષેધ કરવા સમર્થનથી. જેમ કોઇ સન્માર્ગનો જાણકાર અને પરોપકારરસિક પુરુષ મુસાફરો પાસે ચોર, હિંસકપ્રાણી તથા કાંટા વગેરેથી ભરેલા માર્ગનો ત્યાગ કરાવી ગુણ-દષથી રહિતનાં માર્ગનું, તથા દોષથી વિકલ અને ગુણયુકત માર્ગનું દિશાસૂચન કરે છે. તેમ જગન્નાથ પ્રભુ દુર્નયનો તિરસ્કાર કરી છે ભવ્યપુરુષોને નયમાર્ગ અને પ્રમાણમાર્ગ દર્શાવે છે. (“ખાસ્થ: " અર્થ “' ધાતુને “શાસૂવરૂધ્યાતર સૂત્રથી અદ્યતનભૂતકાળમાં “ પ્રત્યય લાગ્યો અને ત્યારે શ્વયજૂર્વ પતઃ શ્વાસ્થવ પH” સૂત્રથી ગમ્ કરીને “ગસ્થ આદેશ થયો. અને “સ્વરાસ્તાનું સૂત્રથી “ ની વૃદ્ધિ “ થઈ. તેથી “સ્થ” રૂપ થયું.) :::::::::::::::: 8::::::::::::::: ક્કી કાવ્ય-૨૮ 300]

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376