Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
''
- ચાતુહમંજરી " ", " - - उक्तं च सोदाहरणं नयदुर्नयस्वस्पं श्रीदेवसूरिपादैः । तथा च तद्ग्रन्थः- “नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्य । । अर्थस्य अंशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः । स्वाभिप्रेताद् अंशाद् इतरांशापलापी पुनर्नयाभासः । स व्याससमासाभ्यां द्विप्रकारः। व्यासतोऽनेकविकल्पः । समासतस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकच'। आद्यो नैगमसंग्रहव्यवहारभेदात् त्रिधा । धर्मयोधर्मिणोधर्मधर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद्विवक्षणं स नैकगमो नैगमः । सत् चैतन्यमात्मनीति धर्मयोः । वस्तु पर्यायवद्रव्यमिति धर्मिणोः । क्षणमेकं सुखी विषयासक्तजीव इति धर्मधर्मिणोः ।। સ્થિતિ = ધોવ્યનો અભાવ હોવાથી સર્વભાવો નશ્વર છે, તેથી ઝાસત્રનય માત્ર શુદ્ધપર્યાયને જ સ્વીકારે છે. (શુદ્ધપર્યાય વર્તમાનકાલીન સ્વકીય પર્યાય.)જા શુદ્ધપર્યાયો પણ ભિન્ન લિંગ, સંખ્યા વગેરેને કારણે ભિન્ન સ્વભાવવાળા છે એમ શબ્દનય કહે છે. (શબ્દનય પણ ઋજૂસૂત્રની જેમ માત્ર વર્તમાનપર્યાયને જ સ્વીકારે છે પરંતુ વધુ વિશુદ્ધ હોવાથી લિંગસંખ્યાદિભેદના કારણે શબ્દોથી વાચ્ય પર્યાયોમાં પણ ભેદ ગણે છે) પો ઉપરોક્ત વર્તમાનકાલીન વસ્તુઓ પણ સંજ્ઞાભેદે ભિન્ન છે, એમ સમભિરૂઢ કહે છે. (આ નય પર્યાયશબ્દોને સ્વીકારતો નથી. શબ્દભેદે અર્થભેદ માને છે) //૬/ એવંભૂતનય કહે છે (એક શબ્દથી એકઅર્થ વાચ્ય હેવા છતાં) તે અર્થ (= વસ્તુ) પણ હંમેશા તે શબ્દથી વાચ્ય બની ન શકે, કેમકે ક્રિયાના ભેદથી વસ્તુમાં અને તેના વાચક શબ્દમાં ભેદ થાય છે. // ૭ II” (એકનો એક ઘટ વિશિષ્ટચેષ્ટાવાળો હોય ત્યારે “ઘટ"પદથી વાચ્ય બને, અને ભૂમિપર રહ્યો હેય ત્યારે “કુંભ પદથી વાચ્ય બને. બને અવસ્થામાં વસ્તુમાં પણ ભેદ ઉત્પન્ન થાય છે.)
દુર્નયનું સ્વરૂપ જયારે ઈષ્ટ ધર્મનો જ કારપૂર્વક સ્વીકાર કરીને બીજા ધર્મોનો તિરસ્કાર થાય છે, ત્યારે આ જ સાત છે અભિપ્રાયો નયને બદલે દુર્નય બની જાય છે. બધા જે પરદર્શનો આ દુર્નયોથી પાદુર્ભત થયા છે. તથાહિ-નૈયાયિક અને વૈશેષિકો-નેગમનયઅનુસારી છે. બધા પ્રકારના અદ્વૈતવાદો અને સાંખ્યદર્શન સંગ્રહનયને અનુસરે છે. (સાંખ્યદર્શને સર્વપુરૂષની સાથે સંકળાયેલી એક જ પ્રકૃતિ માની છે.) પ્રાય: ચાર્વાકદર્શન વ્યવહારનયને અનુસરે છે. બૌદ્ધદર્શન જુસૂત્રનયને અનુસરે છે. અને વૈયાકરણવગેરે શબ્દાદિનયને અનુસરે છે.
વાદિદેવસૂરિના મતે નયાદિનું સ્વરૂપ પૂજયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રમાણનયતત્તાલોકાલંકાર નામના ગ્રંથમાં નય અને દુર્બયનું સ્વરૂપ દેટાન્નસહિત બતાવે છે- “શ્રુતપ્રમાણ (શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણ) દ્વારા નિર્ણત થયેલી વસ્તુના અન્ય અંશો પ્રત્યે ઔદાસીન્યભાવ રાખીને એક અંશના ગ્રાહક વક્તાનો અભિપ્રાયવિશેષ નય કહેવાય છે. જયારે તે સ્વઈષ્ટ
અંશને છોડી બાકીના અંશોનો અપલાપ કરે છે, ત્યારે તેનયાભાસ બને છે. આ નયના બે ભેદ છે (૧)વિસ્તાર શું અને (૨) સંક્ષેપ. વિસ્તારથી વિચારવામાં આવે તો નયના અનેક વિકલ્પ = ભેદ છે કેમકે વસ્તુના અંશો
અન છે.) સમાસથી નયના બે ભેદ છે. (૧)દ્રવ્યાર્થિક અને (ર) પર્યાયઅર્થિકદ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે છે. (૧)નૈગમ (૨)સંગ્રહ તથા (૩)વ્યવહાર.
નગમ :- બે ધર્મોના બેધર્મીના અથવા એકધર્મ અને એકધર્મીના પ્રધાન-ગૌણભાવની વિવલાને જે १. प्रमाणनयतत्त्वालोकालङ्कारे सप्तमपरिच्छेदे १-५३ । २. अनन्तांशात्मके वस्तुन्येकैकांशपर्यवसायिनो यावन्तः प्रतिपतृणामभिप्रायास्तावन्तो नयाः । ते च नियतसंख्यया संख्यातुं न शक्यन्त इति व्यासतो नयस्यानेकप्रकारत्वमुक्तम् । ३. द्रवति द्रोष्यति तांस्तान् पर्यायानिति द्रव्यं तदेवार्थः। सोऽस्ति यस्य विषयत्वेन स द्रव्यार्थिकः पर्येत्युत्पादविनाशौ प्राप्नोतीति पर्यायः स एवार्थः । सोऽस्ति यस्यासौ पर्यायार्थिकः । વાર્દિદેવસૂરિના મતે નયાદિનું સ્વરૂપ
%િ8:::::::::::: 3093
**
::::::::::::::::::::::::
: